Breaking News

તમારા શરીર ની દરેક બ્લોકેજ નશો ને ઠીક કરી દેશે આ ઘરેલુ ઉપચાર,માથા થી લઈને પગ સુધી બધી જ નશો….

આજ ના સમય માં ન તો આપણે સમયે ખાનપાન કરી રહ્યા છીએ અને જો કરી પણ રહ્યા હોય તો પણ પહેલાની જેમ ખાણીપીણી નથી રહી અને સૌથી વધારે ધ્યાન આપવાની વાત એ છે કે આજે ખાવા પીવાની લગભગ દરેક વસ્તુમાં મિલાવટ થવા લાગી છે, જેના કારણે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ બીમારીથી ગ્રસ્ત બની રહે છે. તમને જણાવી દઈએ કે એક બીમારી છે નસોનું બ્લોક થવું. નસોનું બ્લોક થઇ જવાના કારણે તમે કોઈ મામૂલી બીમારી નહિ પરંતુ હાર્ટ એટેક તથા લકવા જેવી ગંભીર બીમારી સુધીનો શિકાર થઇ શકો છો. તો ચાલો જાણી લઈએ આ નુસખા થી ખુલી જશે બ્લોકેજ નસો.

Deep vein thrombosis એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં DVT થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિઘન આવે તો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય છે. જે વધારે સાંથળ અને પગમાં થાય છે. આ શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને બરાબર થવામા થોડોક સમય લાગે છે. પરંતુ તે ઘરેલું ઉપચારથી બરાબર થઇ જાય છે.

ઓપરેશન એક માત્ર તેનો ઇલાજ નથી. જેથી તમે ડરો નહી. તમારી લાઇફસ્ટાઇલમાં અનેક ફેરફારને કારણે DVTનો ખતરો થાય છે. જોકે તેના આ લક્ષણો દૂર કરવા માટે તમે અપનાવશો આ ઉપાય તો તમને જરૂરથી રાહત મળી શકે છે. તો આજે અમે તમારા માટે એક એવો નુસ્ખો લાવ્યા છીએ જે શરીરની નસોને ખોલવામાં મદદ કરશે. આ એક એવું ચૂર્ણ છે, જે કુદરતી વસ્તુઓથી બનાવવામાં આવ્યું છે. આ વસ્તુને નાના-નાના ભાગમાં સેવન કરીને શરીરની બ્લોક નસો ખોલી શકો છો. આ એક કુદરતી ઉપાય છે. જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. આવો જોઇએ કેવી રીતે બનાવાય આ ચૂર્ણ.

તમને જણાવી દઈએ કે આજે અમે તમને જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ એને કરવાથી એ પછી નિશ્ચિત રૂપથી તમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની દવા કે સર્જરી વગેરે ની જરૂર નહિ પડે. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આ પૂરી રીતે એક ઘરેલું નુસખા નો ઉપાય કે અને એને કરવા માટે તમારે અમુક સામગ્રીઓ ની જરૂરત પડશે, જે આ પ્રકારની છે.

નુસખો બનાવવા માટેની સામગ્રી

એક ગ્રામ તજ,દસ ગ્રામ મગજખાંડ,અખરોટ,અળસી,તમાલપત્ર,મરી,દરેક વસ્તુઓ તમને તમારા ઘરમાંથી જ આસાનીથી મળી જશે એટલે કે આ પ્રક્રિયા માં તમને ખર્ચ પણ ખુબ જ નહીવત થશે. ચાલો જાણીએ કેવી રીતે આ બધી સામગ્રીઓ નો ઉપયોગ કરીને તમારે દવા તૈયાર કરવાની છે, જે તમારા શરીર ની નસો ને સરળતાથી ખોલી દેશે. તો તમારે કરવાનું એ છે કે આ બધી વસ્તુઓ ને તમે વારંવાર એકદમ બારીક પીસી ને કોઈ સાફ કપડા થી ચાળી લેવું અને પછી બધી વસ્તુને મિક્ષ કરીને ૧૦ બરાબર ભાગ માં વહેચી ને નાની નાની પડીકી તૈયાર કરી લેવી.

આ તૈયાર થઇ જાય એ પછી તમારે કઈ નથી કરવાનું. બસ તમારે આ તૈયાર થઇ ચૂકેલ મિશ્રણ ની એક પડીકી ને પ્રતિદિન નિયમ થી રોજે સવારે ખાલી પેટ પાણીની સાથે ખાઈ લેવું. જયારે તમે આ બધું મિશ્રણ નું સેવન કરી લો છો તો એ પછી તમારી બધી બ્લોક નસો ખુલી જશે અને એનો અહેસાસ તમને પણ થશે. આ પછી તમારે ભવિષ્ય માં ક્યારેય પણ આ પ્રકાર ની સમસ્યા નો સામનો નહિ કરવો પડે.

જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં રહેલી નસ બ્લોક થઈ ગઈ હોય તો એ ખુબ જ જલ્દી ખોલી આપવામાં મદદ કરે છે અને આ વસ્તુનું સેવન કરવા માટે ડોક્ટરો પણ સલાહ આપે છે એટલા માટે આ વસ્તુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહે છે.

About Admin

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *