Breaking News

તમારી આંખથી આ સંકેત મળવા લાગે તો સમજી લેજો તામરી સાથે કંઈક અશુભ અથવા તો શુભ થશે,જાણો આ ખાસ સંકેત.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિન્દુ ધર્મમાં શુભ-અશુભ સંકેતોને ખૂબ માન્યતા આપવામાં આવી છે અને આ માન્યતા આજથી નહીં, પરંતુ આદિકાળથી ચાલતી આવી રહી છે શાસ્ત્રો અનુસરા તો માનવ જીવનમાં એવી ઘણી વસ્તુઓ થાય છે જે થનારા શુભ-અશુભના સંકેતચ આપે છે. તેમાથી એક છે આંખનું ફરકવું જેનાથી શુભ-અશુભનો સંકેત મળે છે.

આજે અમે તમને જણાવીશુ કે વ્યક્તિની આંખોથી ખબર પડી શકે છે કે તે બિમાર છે કે નહીં. કેટલાક આવા જ સંકેતો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જેને જાણીને તમે પણ નક્કી કરી શકો છો કે આંખોનું ફરકવું શુભ સંકેત છે કે અશુભ. મહિલાઓની ડાબી આંખ ફરકવાનો મતલબ હોય છે કે તેના જીવનમાં કંઇક સારુ થવા જઇ રહ્યું છે તે શુભ સંકેતનો ઇશારો છે જો ડાબી આંખ ચારેય દિશાઓમાં ફરકતી રહે છે.

તો તેનો મતલબ છે તમારા લગ્નના યોગ નજીક છે. મહિલાની જમણી આંખ ફરકવાનો મતલબ અશુભ હોય છે. જમણી આંખ ફરકવાથી તમારા જીવનમાં સંકટ આવી શકે છે. પુરૂષોની ડાબી આંખ ફરકવાનો મતલબ થાય છે કે તમારા જીવનમાં હવે મહેનત અને ખરાબ સમય નજીક આવવાની તૈયારીમાં છે. પુરૂષોની જમણી આંખ ફરકવાનો મતલબ હોય છે કે તમારા જીવનમાં કોઇ શુભ સમાચાર મળી શકે છે.

શરીરના અંગોના ફરકવા પાછળ ખાસ અર્થ છુપાયેલો હોય છે. આ અંગે આપણા શાસ્ત્રોમાં ઘણી ચર્ચાઓ થયેલી છે. શરીરના અંગોનું ફરકવું શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે. વિવિધ અંગો ફરકવાનો અર્થ જુદો-જુદો થતો હોય છે. જ્યોતિષ અનુસાર, અંગોના ફરકવાની ક્રિયાને આધારે તમે જાણી શકો છો કે, તમારા નજીકના ભવિષ્યમાં ઘટનાર ઘટનાઓ તમને સુખ આપશે કે દુઃખ. તો આવો જાણીએ, શરીરના વિવિધ અંગો ફરકવાનો અર્થ શું થાય છે?

મુખ ફરકે તો.માથું ફરકવાથી જમીનનો લાભ થાય છે.જો તમારું મુખ ફરકે તો સમજો તમને સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થશે. જો તમારું ગળું ફરકે તો તમને ભવિષ્યમાં ઐશ્વર્યનો લાભ થાય છે. હોઠ ફરકે તો ગમતી વસ્તુની પ્રાપ્તિ થાય છે. માથું ફરકે તો સમજી લેજો કે દ્રવ્યથી લાભ થશે. દાઢી ફરકવાથી ડર વધે છે. જો તમારી ગરદન ફરકે તો દુશ્મનોથી હાનિ થાય છે.

આંખ ફરકે તો.આંખ ફરકવાથી તમારી પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થાય છે. જો આંખનો ઉર્ધ્વ ભાગ ફરકે તો કામમાં વિજયી બનશો. જો કોઈ વ્યક્તિની બંન્ને ભ્રમરો ફરકે તો સુખની પ્રાપ્તિ થાય છે. જો નેત્ર પટલ ફરકે તો રાજ્યથી લાભ થાય છે. આંખની મણી ફરકે તો વ્યક્તિને સ્ત્રી સુખ મળે છે. આંખની પલકો ફરકે તો વ્યક્તિને સુખ મળે છે. આંખનો ખૂણો ફરકે તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.આંખની નજીકનો ભાગ ફરકે તો પ્રિય વ્યક્તિનું આગમન થાય છે.

હાથ કે પગ ફરકે તો.જો પગનું તળિયું વારંવાર ફરકે તો વ્યક્તિની બુદ્ધિનો વિકાસ થાય છે અને પ્રવાસની તક મળે છે.જાંઘ ફરકવાથી વ્યક્તિના તેના બોસ સાથેના સંબંધો સારા થાય છે, નોકરીમાં કૃપા રહે છે. ઘુંટણ ફરકે તો દુશ્મનો વધે છે. જમણી હથેળી ફરકવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

ડાબી હથેળી ફરકે તો પૈસાનો ખર્ચ થાય છે. હાથનો મધ્ય ભાગ ફરકે તો ધનનું આગમન થાય છે. શરીરની ભુજાઓ ફરકે તો પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સાહસમાં વધારો થાય છે. ખભાના ફરકવાથી ભૌતિક વસ્તુઓમાં વધારો થાય છે અને સમૃદ્ધિ આવે છે.

પેટ કે પીઠનો ભાગ ફરકે તો.પીઠ ફરકવાથી કોઈ કાર્યમાં પરાજય થવાનો સંકેત મળે છે.કમરની પાછળનો ભાગ ફરકે તો કાર્યોમાં સફળતા મળે છે.જો તમારું ગુદા દ્વાર ફરકે તો કોઈ રોગ થવાનો છે. હૃદય ફરકે તો ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પેટ ફરકે તો પૈસા વધે છે. નાભિનો ભાગ ફરકે તો પતિ દ્વારા સ્ત્રીને શારીરિક દુઃખ મળે છે. જો કોઈના વક્ષ સ્થળ ફરકે તો સમજો કે તેને કામોમાં સફળતા મળશે.નખ પર પડતા નિશાનનું મહત્વ હસ્તરેખાશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે.

એવું માનવામાં આવે છે કે નખ પરના નિશાન જીવનમાં શુભ અને અશુભ ઘટનાઓને સૂચવે છે. નખ પરના આ નિશાનો આમજ નથી હોતા, તેઓ જીવનમાં આવનાર પરિવર્તન વિશે ઘણું બધું કહે છે. આજે અમે તમને નખ પરના આ નિશાન વિશે થોડી માહિતી આપીશું.

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો નખ પર નિશાનો છે, તો તેઓને અવગણવું જોઈએ નહીં. આ નિશાનો આપણને ઘણું સૂચવે છે. જો તમારી આંગળીઓ પર સફેદ નિશાનો દેખાય છે, તો આ વ્યક્તિના જીવનમાં પૈસાના આગમનની નિશાની છે. તેથી જ હસ્તરેખાશાસ્ત્રમાં નખ પરના સફેદ નિશાનો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આંગળીઓની જેમ, જો અંગૂઠાના નખ પર સફેદ નિશાનો હોય, તો તે ખૂબ મહત્વનું છે. હસ્તરેખાશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે અંગૂઠાની આંગળીઓ પરના સફેદ નિશાનો એટલે કે તમારા જીવનમાં પ્રેમ આવવાનો છે. અંગૂઠાના નખ પર સફેદ નિશાનો સૂચવે છે કે કોઈ તમારા દિલમાં જલ્દી પ્રેમ ની દસ્તક દેવા જઈ રહ્યું છે. તે પ્રેમીના રૂપમાં પણ હોઈ શકે છે અથવા તે વૈવાહિક જીવનમાં પણ પ્રેમ વધારવાનો સંકેત હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિની અનામિકા આંગળી પર કાળું નિશાન દેખાય છે, તો તે ખૂબ જ અશુભ સંકેત છે. હસ્તરેખાશાસ્ત્ર મુજબ, અનામિકા આંગળી પરનો કાળો ડાઘ ભવિષ્યમાં મળતી અપૂર્ણતા દર્શાવે છે. તેથી જ, જો તમારી અનામિકા આંગળીની પર ક્યારેય કાળો ડાઘ દેખાય છે, તો લાચાર અને ગરીબની મદદ કરવી જોઈએ. આ કરવાથી તમારા શુભ કાર્યોમાં વધારો થશે અને તમને અપૂરતી થવામાં થોડી રાહત મળશે.

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, ટચલી આંગળીના નખ પર સફેદ નિશાન ખૂબ જ શુભ સંકેત છે. જો તમારી ટચલી આંગળી પર સફેદ નિશાન દેખાય છે, તો તમારા બધા કામમાં તમને સફળતાની નિશાની હોઇ શકે છે. આ સિવાય, જો તમારા હાથની ટચલી આંગળીના નખ પર કાળો નિશાન દેખાય છે, તો તે નિષ્ફળતાનું પ્રતીક છે. વ્યક્તિના તમામ પ્રયત્નો છતાં, નાની આંગળીના નખ પર કાળા નિશાન હોવાને કારણે, તે કોઈ પણ કાર્યમાં સફળતાની આશાને ઘટાડે છે.

બધા વ્યક્તિ ના શરીર પર ક્યાંક ને ક્યાંક તલ તો જરૂર હોય છે. આ તલ નું સમુદ્ર્શાસ્ત્ર મા વિશેષ મહત્વ છે. સમુદ્ર્શાસ્ત્ર અનુસાર શરીર પર રહેલા તલ નો અભ્યાસ કરીને એના શુભ-અશુભ વિશે ક્હેવામાં આવે છે. તલ થી વ્યક્તિ નો સ્વભાવ અને ભવિષ્ય વિશે કહેવામાં આવે છે.હોઠ પર તલ.જે વ્યક્તિના હોઠ પર તલ હોય એના માટે એવું કહેવામાં આવે છે કે તે વ્યક્તિ કામ-વાસના મા વધારે રસ ધરાવે છે.કાન પર તલ.આવી વ્યક્તિ નું આયુષ્ય ઓછુ હોય એવું માનવામા આવે છે.

ડાબી આંખ પર તલ.ડાબી આંખ પર તલ એ અશુભ ગણાય છે.આ જગ્યાએ તલ હોવાથી દામ્પત્ય જીવન મા મુશ્કેલી આવે છે. જમણા ગાલ પર તલ.આ વ્યક્તિ ને ખુબ જ પૈસા અને સંપતિ મળે છે એવું માનવામાં આવે છે.માથા પર તલ.આવી વ્યક્તિ સૌભાગ્યશાળી માનવામાં આવે છે અને એનું માન-સમ્માન હંમેશા વધે છે.કમર પર તલ.કમર પર તલ હોવાનું અશુભ ગણવામાં આવે છે. આ વ્યક્તિ હંમેશા માનસિક પરેશાની વચ્ચે રહે છે.

નાક પર તલ.નાક પર તલ હોવું એ ખુબ જ સારુ ગણાય છે. આવી વ્યક્તિ હંમેશા દેશ-વિદેશ મા મુસાફરી કરે છે. પેટ પર તલ.જેના પેટ પર તલ હોય એ ખુબજ સમૃદ્ધિશાળી વ્યક્તિ હોય છે. ગળા પર તલ.આ વ્યક્તિ ખુબ જ ભાવુક હોય છે. ગરદન પર તલ.આ તલ એવું સૂચવે છે ક તમારું જીવન સુખમય રીતે વીતશે અને એશો-આરામ ની વસ્તુઓ પ્રાપ્ત થશે. જમણી છાતી પર તલ.જમણી બાજુ તલ એ સૂચવે છે કે જીવન સાથી સાથે પ્રેમ છે અને ડાબી બાજુ તલ એ એનાથી વિપરીત અસર થાય છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *