Breaking News

‘તારક મહેતા’ ની સોનુ જુવો કેવી હાલતમાં પોહચી ને લગ્નમાં પોહચી. બધા જોય હેરાન થય ગયા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ તેના પતિ સાથે 20મીએ ફરીથી લગ્ન કર્યા છે આ લગ્નમાં શોના ઘણા પાત્રો પહોંચ્યા હતા પરંતુ બધાની નજર વૃદ્ધ સોનુ પર ટકેલી હતી એક સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાલીનો દેખાવ અલગ જ હતો પરંતુ લગ્નમાં તે સાવ અલગ જ દેખાય છે.

પોતાની દૈનિક લાઇફ અને ફેશનને નિધિ ભાનુશાળી હંમેશા સોશ્યલ મીડિયામાં તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે શેર કરતી રહે છે નિધિન ખુબ એક્ટિવ છે છોડ્યા પછી નિધિના લૂકમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે ખાસ કરીને તેની નોઝ રિંગના કારણે તેને ઓળખવી મુશ્કેલ થઈ પડે છે આજે દર્શકો નિધિનો આ અવતાર જુઓ તો થોડી ક્ષણો માટે વિચારમાં પડી જાય છે કે આ જ ‘શિક્ષક ભીડે’ની દીકરી ‘સોનુ’ હતી.

મહેંદીના ફોટામાં પણ નિધિ નિધિ ભાનુશાલી એ એવી સાડી પહેરી છે કે બસ. તેની તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે કેવી દેખાય છે તેની તેને કોઈ પરવા નથી તેઓએ ફક્ત તે ક્ષણનો આનંદ માણવો પડશે નિધિ ભાનુશાલી એ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેની સ્ટાઇલ ખૂબ જ શાનદાર લાગી રહી છે અભિનેત્રી તેની સાડીથી લઈને લહેંગા સુધી ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તેની આ તસવીરની ખૂબ ચર્ચા થઈ હતી તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે અવારનવાર ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે ઘણી વખત તે પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં આવે છે થોડા દિવસો પહેલા તેનો એક બિકીની વીડિયો ઘણો વાયરલ થયો હતો વીડિયોમાં તે જંગલની વચ્ચે આવેલા તળાવમાં ન્હાતી જોવા મળી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાલી હજુ પણ શોની કાસ્ટ સાથે ખૂબ જ જોડાયેલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બુલેટ સાથેની તેમની મિત્રતા ખૂબ જ મજબૂત છે અને તે પ્રિયા આહુજાને પોતાની બહેન માને છે.

About bhai bhai

Check Also

કોણ છે આ બે ચિંકી મિંકી,અંગ્રેજી ગીત પર એ કર્યો અદભુત ડાન્સ, વીડિયો થયો વાયરા..

ટેલિવિઝનની ચિંકી-મિંકી એટલે કે સુરભી સમૃદ્ધિની કોમેડી સાથે જેણે ખૂબ જ ઓછા સમયમાં ટીવી પર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *