Breaking News

તંત્ર-મંત્રના ખરાબ પ્રભાવથી મળશે મુક્તિ આજેજ કરીલો બજરંગબલીના કવચ મંત્ર આ રીતે કરો જાપ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભોળાનાથ પછી એકમાત્ર હનુમાનજી છે જે પોતાના ભક્તો પર ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના સંકટનો નાશ કરી દે છે. જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના પર પણ તેમની કૃપા સદા માટે રહે છે. તેમની પૂજા શ્રદ્ધાપૂર્વક જે પણ વ્યક્તિ કરે છે તે ફળ આપે જ છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડના પાઠ અનન્ય ફળ આપનારા માનવામાં આવ્યા છે.

તેની અસર હંમેશા થાય જ છે. આ તો થઈ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના પાઠની વાત પરંતુ શું તમે જાણો છો કે એક એવો મંત્ર પણ છે જેના જાપ ક્યારેય વિફળ નથી જતાં? આ મંત્રની રચના સ્વયં શ્રીરામે કરી છે.હનુમાન કવચના લાભ, હનુમાન કવચના પઠનથી ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને તેનાથી જાતકને અદ્ભુત શક્તિ પણ મળે છે. આ મંત્રના જાપ તંત્ર-મંત્રના ખરાબ પ્રભાવને પણ ઘટાડે છે. જીવનમાં કોઈપણ પ્રકારનું કષ્ટ હોય આ મંત્ર તેને દૂર કરી શકે છે. દુ:ખના દિવસોનો અંત આવે છે અને જીવન ખુશહાલીથી છવાઈ જાય છે.

મૂળ મંત્ર,શ્રી હનુમંતે નમ:, આ મંત્રનું ઉચ્ચારણ 108 વાર રુદ્રાક્ષની માળાથી કરવું જોઈએ. સાચા મનથી આ ઉપાસના કરવાથી મંત્ર સિદ્ધ થઈ થાય છે અને જીવનમાંથી રોગ-શોક દૂર થઈ જાય છે. આ મંત્રોચ્ચાર સાથે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવું, જો મનોકામના તુરંત ફળે તેવી ઈચ્છા હોય તો હનુમાનજીને ચોલા અને જનોઈ પણ ચડાવવી. હવે જાણો મૂળ મંત્ર સાથે બોલવાના સમસ્યાનુસારના પૂર્ણ મંત્રો વિશે.સિદ્ધ ચમત્કારી મંત્ર, ભયનો નાશ કરવા માટે જપો આ મંત્ર હં હનુમતે નમ:, ભૂત-પ્રેતની બાધા દૂર કરવા માટે જપો આ મંત્ર

હનુમન્નંજીની સુનો મહાબલ: અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે, મનોકામના પૂર્તિ માટે જપો આ મંત્ર મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે, શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા જપો આ મંત્ર, નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા, કરજ મુક્તિ માટે જપો આ મંત્ર નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા

તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં અમુક વિશેષ કવચ બનાવવામાં આવેલ છે જે દરેક કષ્ટ અને રોગથી મુક્તિ અપાવવા માટે રામબાણ ઈલાજ છે. તેમાંનું એક સર્વ શ્રેષ્ઠ છે શ્રી રામભક્ત હનુમાન કવચ. આ લેખમાં અમે તમને હનુમાન કવચ ના લાભ અને થોડાં સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પણ પોતાની જિંદગીની કાયાપલટ કરી શકશો.અને શુખ શાંતિથી જીવી શકો છો.એવી પણ માન્યતા છે કે શ્રી રામ ભક્ત હનુમાનજી આજે પણ આ ધરતી પર કોઈને કોઈ રૂપમાં બિરાજમાન છે અને પોતાના ભક્તોને રક્ષા કરતા આવ્યા છે.અને કરતા રહે છે.

વળી હનુમાનજી નું પંચમુખી હનુમાન કવચ એટલું શક્તિશાળી છે કે તેના જાપથી કોઈ મૃત પ્રાણીને પણ જીવિત કરવામાં આવી શકે છે. ઘણા લોકો હનુમાન કવચ ના જાપ કાર્યસિદ્ધિ માટે પણ કરતા આવ્યા છે. શાસ્ત્રો અનુસાર ત્રેતાયુગમાં રાવણ સાથે યુદ્ધ દરમ્યાન સ્વયં ભગવાન રામે પણ હનુમાન કવચ નો જાપ કરેલ હતો.તો પછી આપણે તો એક મનુષ્ય છીએ.હનુમાન કવચ ખુદ ભગવાન શ્રીરામ દ્વારા રચિત કરાયેલ એક સુરક્ષા કવચ છે.

જેના નિયમિત જાપથી અસત્ય પર જીત મેળવી શકાય છે અને રોગો અને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી પણ બચી શકાય છે. હનુમાન કવચ દરેક પ્રકારના ટોટકા અને રોગોથી આપણી રક્ષા કરે છે એટલે તો અમે હનુમાન કવચ નો પાઠ કરવાનું કહીએ છીએ.એટલા માટે તે કાળા જાદુ ને પણ આસાનીથી પરાજીત કરી શકે છે.અને આ ખરાબ નજરથી પણ સુરક્ષા આપે છે.જો તમે કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગો છો.અને પોતાને સફળ જોવા માંગો છો તો પંચમુખી હનુમાન કવચ નો જાપ અવશ્ય કરવો. તેનાથી શ્રીરામ ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે.

હનુમાન કવચ નો નિયમિત રીતે જાપ કરવાથી દરેક પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને તેના લીધે શરીર પણ નિરોગી રહે છે.જીવનમાં પર્સન સફળતા મળે છે.“ॐ नमो हनुमते रुद्रावताराय सर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूताय स्वाहा”હનુમાન કવચના આ મંત્રના જાપથી આપણા દરેક પ્રકારનાં સંકટમા થી મુક્તિ મેળવી શકાય છે અને સાથોસાથ આ મંત્ર શત્રુઓથી પણ આપણી રક્ષા કરે છે.

હનુમાન કવચની સંપૂર્ણ જાપ વિધિ.હનુમાન કવચ નો જાપ કરવા માટે વ્યક્તિએ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ આસન લગાવીને હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર સામે બેસી જવું અને ધૂપ બત્તી કરી હનુમાનજી ના આશીર્વાદ લેવા. હવે તેમને ચોલા, સિંદુર અને જનોઈ અર્પિત કરો.આ મૂળ મંત્રનો જાપ કરો“ॐ श्री हनुमते नम:”.ધ્યાન રહે કે તમારે આ મંત્ર માટે એક માળાનો જાપ કરવાનો છે. માળામાં 108 મણકા હોવા જોઈએ.આ મંત્ર તમને આગલા ૨૪ કલાક સુધી એક સુરક્ષા કવચની જેમ તમારી રક્ષા કરશે.અને જીવનમાં સફળતા અપાવશે.

પવનસુત નુ પૂજન તેમજ સાધના કરવાથી તમે કોઈપણ ગંભીર સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. ભલે પછી ગમે તેવું મંત્ર હોય કે તંત્ર, દોરા કર્યા હોય કે ટૂચકાઓ ની અસર હોય તેને સંપૂર્ણપણે ખાખ કરી નાંખવા ની શક્તિ બજરંગ કવચ ધરાવે છે. જો તમે અપાર શ્રધ્ધા થી હનુમાન ચાલીસા નું પઠન કરો તથા બજરંગ કવચ ધારણ કરો તો તમારા પર મહાબલી ની વિશેષ કૃપા ઉતરે છે. કળિયુગ મા પ્રભુ શ્રી બજરંગબલી એકમાત્ર એવા દેવ છે જે હાજરાહજૂર છે.

તે તેમના ભાવિકો ની તમામ સમસ્યાઓ દૂર કરીને તેમને આશીર્વાદ આપે છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ તથા સુંદરકાંડ ના પાઠ અનન્ય ફળ આપનારા માનવામાં આવે છે. આ તમામ ગ્રંથો ના પઠન ની અસર હંમેશા થાય જ છે. આ ગ્રંથો માં એક એવો મંત્ર પણ છે જેનું મંત્રોચ્ચારણ કરવામાં આવે તો તે ક્યારેય વિફળ નથી જતો. આ મંત્ર ની સંરચ ના સ્વયં પ્રભુ શ્રીરામે કરી છે.

હનુમાન કવચ ના ફાયદા.હનુમાન કવચ ના પઠન થી તમામ નકારાત્મક શક્તિઓ નો નાશ થાય છે અને જાતક ની આસપાસ સકારાત્મક વાતાવરણ નું નિર્માણ પણ થાય છે. આ મંત્ર નું મંત્રોચ્ચારણ તંત્ર-મંત્ર ના દુષ્પ્રભાવ ને પણ ઘટાડે છે. જીવન મા ગમે તેવી સમસ્યા થી તમે પીડાતા હોવ તો આ મંત્ર તેને દૂર કરી શકે છે. તમારા દુ:ખ ના દિવસો નો અંત આવશે અને તમારું જીવન ખુશીઓ થી ભરપૂર રહે છે.

શ્રી હનુમંતે નમ:.આ મંત્ર નું મંત્રોચ્ચારણ ૧૦૮ વખત રુદ્રાક્ષ ની માળા થી કરવું. જો તમે સાચા હ્રદય થી આ પ્રભુ ની આરાધના કરો તો આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. આ ઉપરાંત તમે બીમારીઓ માંથી મુક્તિ મેળવી શકો. આ મંત્રોચ્ચાર ની સાથોસાથ પ્રભુ શ્રી બજરંગબલી ને ચમેલી નું તેલ તથા સિંદૂર અર્પણ કરવું.

જો તમે તમારી ઈચ્છા તુરંત ફળે તેવી ઈચ્છા ધરાવતા હોવ તો પ્રભુ શ્રી બજરંગબલી ને ચોલા અને જનોઈ પણ ચડાવવી. હવે આપણે આ મૂળ મંત્ર સાથે બોલવાના અન્ય પૂર્ણ મંત્રો વિશે પણ માહિતી મેળવીએ.આપણા મા રહેલા ભય ના અંધકાર ને દૂર કરવા માટે નો મંત્ર – ૐ હં હનુમતે નમ: |ભૂત-પિશાચ ની સમસ્યા ને દૂર કરવા માટે નો મંત્ર – હનુમન્નંજીની સુનો મહાબલ: અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે |તમારા મન ની ઈચ્છાઓ ની પૂર્તિ માટે નો મંત્ર – ૐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે |

તમારા વિરોધી પર જીત મેળવવા માટે નો મંત્ર – ૐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામ દૂતાય સ્વાહા |જો તમે કોઈ દેણાં માં ફંસાયેલા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે નો મંત્ર – ૐ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા |જો તમે તમારા જીવન મા પ્રભુ શ્રી બજરંગબલી ના ઉપરોક્ત દિવ્ય મંત્ર નું પઠન કરો તો તમારા જીવન મા આવનાર તમામ સમસ્યાઓ નો તમે સરળતાથી સામનો કરી શકો.

About bhai bhai

Check Also

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *