ગુજરાતનું માથે મોટી આફત ના એંધાણ,ખૂબ જ ઝડપથી આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું,જાણો ગુજરાતના કયા વિસ્તારમાં થશે અસર

0
354

દેશમાં હાલમાં જોવા મળી રહી છે અને પ્રથમ અઠવાડિયામાં જ બંગાળની ખાડી માં એક મજબૂત થવા જઈ રહી છે જે મોટા તોફાન તરફ દોરી જશે. આ સિસ્ટમ મોટા તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.જેની ગુજરાત પર મોટી અસર થવાની સંભાવના છે.

લાંબા ગાળાનો અંદાજ હોવાથી ચોક્કસ અંદાજ લગાવી શક્યો નથી પરંતુ મોડલની તસવીરો જોઈને લાગી રહ્યો છે કે આ સિસ્ટમને આપણે સામાન્ય ન લેવી જોઈએ. આગામી દિવસો માં બંગાળની ખાડી માં તોફાન આવશે અને વાવાઝોડા ના માર્ગ હાલમાં મધ્ય ભારત અને ગુજરાત તરફ જઈ રહ્યો છે

અને હજુ આગાહીના ઘણા ફેરફારો જોવા મળી શકે છે. આ વાવાઝોડામાં 100 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલમાં બંગાળની ખાડી ની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને જોતા લાગી રહ્યું છે કે અંદમાન નિકોબાર ટાપુ પર વધારે વહેલું ચોમાસું બેસી જવાની શક્યતા છે

અને થોડા દિવસ જાય પછી વધુ ખ્યાલ આવશે અને આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં ખૂબ જ તીવ્ર વાવાઝોડું આવવાની સંભાવના છે અને જો આવુ થશે તો પૂર્વ ભારતના દરિયા કાંઠાના વિસ્તારો પર તેની મોટી અસર થઈ શકે છે.ગુજરાત તરફ કે વાવાઝોડું આગળ વધી શકે છે

જેની અસર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. ઉત્તર ભારતમાં એક મોટું ચક્રવાતી તોફાન ચક્રવાતની આગળ વધવા દેતું નથી જેના કારણે આ વાવાઝોડું ગુજરાતમાં બહુ ઓછી અસર કરે છે. જ્યારે પણ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાય છે ત્યારે તેની અસર ગુજરાત પર સો ટકા જોવા મળે છે. આ વખતે વાવાઝોડું 10મી મે આવે તેવી સંભાવના છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.