કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર,પરીક્ષાને લઇને કરાય મોટી જાહેરાત

0
33

CBSE ને કારણે ધોરણ 10 અને 12 માં ની બોર્ડ ની પરીક્ષાઓ ટર્મ 1 અને 2 માં તેને કરવાનો નિર્ણય કર્યો હતો. CBSE ક્લાસમાં ધોરણ 10 માં ટર્મ 1 બોર્ડ સામાન્ય વિષય ની પરીક્ષાઓ 17 નવેમ્બર અને મુખ્ય વિષયોની પરીક્ષા 30 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલવાની હતી

તો બારમા ની પરીક્ષાઓ સામાન્ય વિષયની 16 નવેમ્બર અને મુખ્ય વિષય ની પરીક્ષાઓ 1 થી 22 ડિસેમ્બર 2021 સુધી દરમિયાન થઇ હતી.કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસમા અને બારમાની બીજી ટર્મ ની પરીક્ષાઓ 26 એપ્રિલ થી શરૂ થશે.

ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ નો વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેર થશે. સૌથી મોટી વાત એ છે કે પરીક્ષા ઓફલાઈન લેવાશે.CBSE કોરોના ના કારણે ધોરણ 10 અને 12 માં ની બોર્ડની પરીક્ષાઓ ટર્મ 1 અને ટર્મ 2 માં કરવાનો નિર્ણય કર્યો હતો.

CBSE ક્લાસ 10 માં ટર્મ 1 બોર્ડ સામાન્ય વિષયની પરીક્ષાઓ 17 નવેમ્બર અને મુખ્ય વિષય ની 16 નવેમ્બર દરમિયાન થવાની હતી.CBSE હજુ ધોરણ દસમા અને બારમાની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર પણ નથી કર્યું.

કહેવાય છે કે CBSE બહુ જલદી પહેલી ટર્મ ની બોર્ડના પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે.જે વિદ્યાર્થીઓ પહેલી ટર્મ નો બોર્ડ પરીક્ષાઓમાં સામેલ થયા હતા. તેઓ તેમના પરીક્ષાનું રોલ નંબર ની મદદથી પોતાનું પરિણામ જોઈ શકશે.

પરિણામ બોર્ડ ની ઓફિશિયલ વેબસાઇટ પર માર્કશીટ ના ધોરણે જાહેર કરવામાં આવશે.બોર્ડે હજુ સુધી પરિણામની તારીખ જાહેર નથી કરી. એક અહેવાલ પ્રમાણે પરિણામ 31 જાન્યુઆરી સુધીમાં આવવાના હતા. એટલે હવે કોઈ પણ સમય વિદ્યાર્થીઓના પરિણામ આવી શકે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.