જો તમારા ખાતામાં પણ એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડી નથી આવી રહી તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. હાલના દિવસોમાં સબસીડી અમુક ગ્રાહકોના ખાતામાં આવી રહી છે પરંતુ કેટલાક ગ્રાહકો એવા છે જે તેમના ખાતામાં પૈસા પહોંચી રહ્યા નથી.
તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમને એ પણ જણાવી દઈએ કે તમારા ખાતામાં સબસીડીની રકમ કેવી રીતે આવશે.એલપીજી સબસિડી માટે તમારે સૌથી પહેલા તેને ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે અને ત્યારબાદ વેબ સાઈટ ખુલતા તમને જમણી તરફ કંપનીઓનો ગેસ સિલિન્ડર નો ફોટો દેખાશે.
તમારું સર્વિસ પ્રોવાઇડર જે હોય તેના ફોટા પર ક્લિક કરયા પછી નવી એક વિંડો ખુલશે. જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડર આ પછી ઉપરની જમણી બાજુએ સાઇન ઇન અને ન્યૂ યુઝર નો વિકલ્પ દેખાશે તેના પર ટેપ કરો.
જો તમારું આઇડી પહેલેથી જ બનેલું છે તો તમારે સાઇન ઇન કરવું પડશે નહીંતર તમારે ન્યુ આઈડી બનાવવું પડશે. અહીં ગયા બાદ તમારે સિલિન્ડર પર કેટલીક સબસિડી આપવામાં આવે છે ને ક્યારે આપવામાં આવે છે
તેના માહિતી અને સબસીડી ના પૈસા નથી મળ્યા તો તમારા ફિડબેક બદલ પર ક્લિક કરવાનું રહેશે અને અહીં તમે તમારી સબસીડી ન મળ્યાની ફરિયાદ નોંધાવી શકો છો.આ માહિતી તમે તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી શકો છો.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.