લગ્ન ના માહોલ વચ્ચે સિંગતેલના ભાવ ને લઈને આવ્યા મોટા સમાચાર,ભાવ જાણ્યા બાદ ગૃહિણીઓમાં…

0
33

આપને જણાવી દઇએ કે મુંબઈ તેલબીયા બજારમાં ગઈકાલે તેજી જોવા મળી હતી.ઉત્પાદક મથકમાં વિશ્વ બજાર ના સમાચાર પ્રોત્સાહક હતા. મુંબઈ હાજર બજારમાં 10 કિલો સીંગતેલ ના ભાવ વધીને 1370 અને કપાસિયા તેલના ભાવ 1330 રૂપિયા રહ્યા હતા.

સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ 1325 અને 15 કિલો ના 2130 થી 2140 રૂપિયા રહા હતા.મલેશિયામાં પામ તેલ ના ભાવ 0.99 ટકા હતા. જોકે અમેરિકામાં પામ તેલ ના ભાવ 0.99 ઉચકાયો હતો. અમેરિકામાં સોયાતેલના ભાવ પ્રોજેક્ટ માં સૌથી 17.9 મટકા મુંબઈ બજાર માંથી પામ તેલના ભાવ વધીને 1775 રૂપિયા થયા હતા.

મુંબઈ બજારમાં નિગમના વધીને 1285 તથા રિફાઇનરીના 1325 રૂપિયા રહ્યા હતા.મુંબઈ બજારમાં ગઈ કાલે ઠંડી ભાવ એરંડા ના રૂપિયા વધ્યા હતા.ત્યારે સોયા ખોળ 500 રૂપિયા અને કપાસીયા ખોળ ના ભાવ 1000 રૂપિયા બોલાયા હતા.

ફુલ પામ તેલ અને રિફાઇનરી તેલની આયાત ડ્યૂટીની તફાવત ઘટ્યો છે. મુંબઈ તેલીબીયા બજારમાં ગઈકાલે તેજી જોવા મળી હતી વિશ્વ બજારમાં પ્રોત્સાહક ભાવ જોવા મળ્યા છે. તેલના ભાવ 1370 રૂપિયા અને કપાસિયા તેલના ભાવ 1330 રૂપિયા જોવા મળ્યા છે.

એકવાર સિંગતેલના ભાવમાં વધારાના કારણે ગૃહિણીઓમાં આર્થિક સંકટનું ટેન્શન ફરી એક વખત ફરી વળશે. સિંગતેલના ભાવ ની વાત કરવામાં આવે તો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે.કોરોના મહામારીના વચ્ચે આ સમાચાર આવતા ફરી એક વાર આર્થિક સંકટ ઉભું થશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.