દેશવાસીઓ કોરોના ને લઈને આવ્યા સૌથી મોટા રાહત ના સમાચાર,જાણો અત્યારે જ

0
95

દેશમાં ફરી એકવાર નવા કેસ કરતા દર્દીઓ વધારે રિકવર થઈ રહ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.06 લાખ લોકો કોરોના મુકત થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,06,357 દર્દીઓ કોરોના મુક્ત થયા છે

જ્યારે દેશમાં છેલ્લા 24 કલાક માં 2.86 લાખ નવા કેસ નોંધાયા છે.આ ઉપરાંત એક્ટિવ કેસ ની સંખ્યામાં પણ સામાન્ય ઘટાડો થયો છે.દેશમાં હાલમાં એક્ટિવ કેસ ની સંખ્યા 22 લાખ થઈ ગઈ છે.આ સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 573 દર્દીના મોત થયા છે.

જે દેશમાં દૈનિક પોઝીટીવિટી રેટ 19.59 ટકા સુધી પહોંચી ગયો છે.છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ થી વધારે કેસ નોંધાયા જરૂર છે પરંતુ રિકવરી રેટ તેનાથી વધારે છે.છેલ્લા 24 કલાકમાં 3 લાખ થી વધુ લોકોએ કોરોના મહામારી ને હરાવી છે.

હાલ દેશમાં કોરોના રિકવરી રે 93.33 થયો છે.દરરોજ નો પોઝિટિવિટી રેટ એટલે કે દૈનિક સંક્રમણ છેલ્લા 24 કલાકમાં 2.86 લાખથી વધારે કેસ નોંધાયા જરૂર છે પરંતુ રિકવરી રેટ તેનાથી વધારે છે.છેલ્લા 24 કલાક માં 3 લાખ થી વધુ લોકોએ કોરોના મહામારી ને હરાવી છે.હાલ દેશમાં કોરોના થી રિકવરી રેટ 93.33 થયો છે.

અત્યાર સુધી માં 72.21 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં થયેલા 14,62,261 ટેસ્ટ પણ સામેલ છે.ભારત માં હાલ 22,02,472 દર્દીઓ સારવાર હેઠળ છે જે ફૂલ કેસ ના 5.46 ટકા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.