હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.
ભારતીય લગ્ન સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતાં હોય છે.આમાં કેટલાક વીડિયો દુલ્હા અને દુલ્હન ની ક્યૂટ મોમેન્ટ તો કયારેક દુલ્હન ની એન્ટ્રી લોકોને આકર્ષણનું કેન્દ્ર બને છે.
View this post on Instagram
તાજેતરમાં જ એક મજેદાર વીડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં દુલ્હન પોતાના લગ્નના દિવસે ફોર વ્હીલરના બોનેટ પર બેસીને લગ્નમાં જોરદાર ડાન્સ કરતી કરતી ધમાકેદાર એન્ટ્રી કરે છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા સ્ટેજ પર દુલ્હન ની રાહ જોઈ રહ્યા છે. તે સમયે ખૂબ જ ફિલ્મી અંદાજમાં દુલ્હન ની એન્ટ્રી થાય છે.તે ગાડીના બોનેટ પર બેઠેલી જોવા મળે છે.
આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી સોન્ગ વાગી રહ્યું છે અને આ સાથે જ દુલ્હન ડાન્સ કરતી પણ જોવા મળે છે.આ દુલ્હન નો અંદાજ યૂઝર્સને ખુબ જ પસંદ આવી રહો છે.તમને જણાવી દઇએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી witty_wedding નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.