વરમાળા ની રસમમાં દુલ્હો દુલ્હનને ફુલહાર પહેરાવવા જતા દુલ્હને કર્યું એવું કે તે જોઈને દુલ્હો પણ ચોંકી ગયો,જુઓ વિડિયો

0
26

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

હાલ માં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લગ્ન ના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા હોય છે અને હાલ માં એક એવો જ લગ્ન નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યો છે.

હાલ માં જ એક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વરમાળા ની દુલ્હન તેના મેટ્રિક મુવ થી બધા ને ચોંકાવી દીધા છે.આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અનેક લોકોએ આ વીડિયો ને અનેક લોકોએ શેર પણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Parul Garg (@parulgargmakeup)

વરમાળા ની વિધિ દરમિયાન દુલ્હન મસ્તી કરતી નજરે આવે છે અને તે પાછળની તરફ પોતાની કમરને સંપૂર્ણ બેન્ડ કરી દે છે. જે જોઈને ઇન્ટરનેટ પર લોકો તેને મેટ્રિક્સ વાલી દુલ્હન કંઈ રહ્યા છે.જે હોલીવુડ કલ્ટ એક્શન ફ્રેન્ચાઇઝ ધ મેટ્રિક્સ નો સીન છે.જેમાં કીનું રિવસ કેટલાક અચંબિત કરનારા સ્ટંટ છે.

ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલા લગ્નની વરમાળા વિધિ ના એક વીડિયોએ નેટીઝન્સ ને આશ્ચર્ય માં મૂકી દીધા છે.વીડિયો માં જયારે વર કન્યા ને વરમાળા પહેરાવવાનો પ્રયાસ કરે છે ત્યારે કન્યા મસ્તી કરતી નજરે આવે છે.તે વર ને માળા ન પહેરવવા દેવા માટે પાછળ ની તરફ પોતાની કમર ને બેન્ડ કરી દે છે.આ જોઈને દુલ્હો પણ ચોંકી જાય છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.