પંખીના માળા જેવડા ગામની દીકરી અપંગ હોવા છતાં મહેનત કરીને બની નાયબ કલેક્ટર,અહીં પહોંચવામાં એટલો સંઘર્ષ કર્યો કે…

0
153

જો કોઈ વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખીને સફળતા મેળવવા આગળ વધે તો તેને જરૂરથી સફળતા મળે છે. અમે આજે તમને કેવી દીકરી વિશે વાત કરવાના છીએ જેમના વિશે જાણીને તમને પણ કંઈક કરવાની ભાવનાઓ જાગી ઉઠશે. આ દીકરીનું નામ મિત્રો શાંતિબેન છે અને તેઓ જન્મથી દિવ્યાંગ છે. શાંતીબેન માધાપર ના ચોબારી ના

રહેવાસી છે અને તેમને પ્રાથમિક સુધી અભ્યાસ પૂરો કર્યો છે અને પોતે અપંગ હોવા છતાં શાંતિબેને ક્યારેય પોતાની જાતને બીજાથી ઓછી નથી માની અને એમનામાં પહેલાથી જ કંઈક કરવાનો હતો.મિત્રો આ દીકરી કોલેજના બીજા વર્ષમાં આવી ત્યારે તેને તલાટી ની પરીક્ષા પાસ કરીને પોતાના પરિવારનો સહારો બન્યા હતા અને કોલેજ પૂરી કર્યા

પહેલા તેમની પાસે નોકરી હતી અને પછી તેમને પોતાની તૈયારીઓ શરૂ રાખી હતી અને તેમને ઘણી પરીક્ષાઓ પાસ કરી અને પછી તેને જીપીએસસી ની પરીક્ષા પાસ કરીને અધિકારી બનવાનો નક્કી કર્યું હતું અને તેમને પોતાની પહેલી પરીક્ષા આપી તો તેમાં ફક્ત આઠ માર્કસ થી રહી ગયા અને બીજી પ્રાઇમર તો થોડાક માટે આવતા આવતા રહી ગયા

અને તેમની સાથે ઘણી પરીક્ષાઓમાં આવું થયું કે તે આવતા આવતા રહી ગયા હતા પરંતુ તેને હાર ન માની અને પોતાની મહેનત શરૂ રાખી અને પોતાના જ નોકરી માંથી મોટીવેશન લેતા હતા અને શાંતિ બેન માધાપર ના ચોબારી ના રહેવાસી તેમને આખરે જીપીએસસી ની પરીક્ષા પાસ કરીને નાયબ કલેકટરની પોસ્ટ મેળવીને પોતાનું સપનું પૂર્ણ કર્યું હતું.

સાતે સાતે પંખીના માળા જેવડા આખા ગામનું નામ તેઓએ રોશન કર્યું હતું.મિત્રો આ પરથી આપણે શીખવાનું છે કે આપણે કોઈપણ પરિસ્થિતિમાં હાર નથી માનવાની અને ગમે એ થાય આપણા ગોળ તરફ આગળ વધવાનું છે અને મહેનત સખત કરવાથી એક દિવસ તો સફળતા જરૂર મળે છે અને તે સફળતા એવી હોય છે કે ક્યારેય આપણે સપનામાં પણ વિચાર્યું ન હોય.દિવ્યાંગ દીકરી જો ધારે તો કંઇપણ કરી શકે

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.