આ મહિલા આત્મા પોતાનું શરીર છોડતી વખતે કેમેરામાં કેદ થઈ ગઈ, આ વિડીયો તમે ચેતીને જોજો હો!

0
757

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થતાં રહે છે. અમુક વિડિયો એવા હોય છે કે જેને જોઈને આપણે આશ્ચર્યમાં મૂકાઈ જતાં હોઈએ છીએ તો અમુક વિડીયો એવા હોય છે કે જેને જોઈને આપણે ડરી જતાં હોઈએ છીએ… હાલ, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મહિલા જમીન પર સુતેલી છે અને અચાનક જ તેના પરથી તેની આત્મા ઊભી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વળી, બેગ્રાઉન્ડ માં એક ડરામણું મ્યુઝિક પણ ચાલી રહ્યું છે. આ વીડિયોને જોતા એવું જ લાગે છે કે, જાણે આ મહિલાનો મૃતદેહ છે અને તેમાથી તેની આત્મા ઉઠી રહી હોય.

આ વીડિયો જોઈને લોકો ખૂબ જ આશ્ચર્ય ચકિત થયા છે. ઘણા લોકોના મનમાં સવાલ ઊભા થયા છે કે, શું આવું ખરેખર હોતું હશે…? જ્યારે અમુક લોકો આ વીડિયોને જોઈને ખૂબ જ ડરી પણ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો માત્ર રમુજના હેતુથી બનાવવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

આ વિડીયો instagram ના funpage @ghantaa પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો રમુજના હેતુથી બનાવેલો હોવાથી લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં સૌપ્રથમ તો મહિલાની આંખો ખુલ્લી દેખાય છે પરંતુ ત્યારબાદ ધીમે ધીમે તેના ઉપરથી તેનું બીજું જ શરીર ઊભું થતું હોય તેવું જોઈ શકાય છે.

આ આત્મા બિલકુલ તે સ્ત્રી જેવો જ દેખાય છે અને અંતમાં ખૂબ જ ડરામણું હાસ્ય કરે છે. આ જોઈને લોકો ખુબજ ડરી રહ્યા છે સૌપ્રથમ તે મૃત શરીર તરફ જુએ છે અને ત્યારબાદ કેમેરા તરફ જુએ છે. તમારા જોખમે જ તમે આ વિડીયો જોજો… કેમ કે, હોરર રીતે બનાવેલો આ વિડીયો ખૂબ જ ડરામણું છે.

એક યુઝર્સે તો આ વીડિયો પર કૉમેન્ટ કરી હતી કે, આ વીડિયો એટલો ડરામણો હતો કે હું કરવાનું જ ભૂલી ગયો… તો અન્ય એક યુઝર્સે લખ્યુ હતું કે, આ તો એડમીન ની પત્ની છે. અમુક લોકો આ વીડિયોને રમૂજી રીતે લઈ રહ્યા છે તો અમુક લોકો રીતે… આ વીડિયો જોયા બાદ અને તેની હકીકત જાણ્યા બાદ લોકો ખૂબ જ હસી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.