ગોલ્ફ રમતી વખતે આ બાળકી એ રમત રમત માં કર્યો ગજબનો ખેલ,વીડિયો જોઈ લોકો બોલ્યા હજુ પણ કરો મજાક-મસ્તી

0
97

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો ને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.તેની ક્યૂટ અદાઓ,સમજદાર શબ્દો અને કાલી વાલી ભાષા માં બોલવાની સ્ટાઈલ લોકો ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો  છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જોઈ ને તમે પણ કહેશો કે રમત રમત માં ક્યારેય મજાક ના કરવી જોઈએ.ઘણીવાર આપણે બાળકો સાથે રમીએ છીએ ત્યારે રમત ને મજાક સમજીએ છીએ એટલે જ ક્યારેક રમત રમત માં બાળક એવી મજાક કરી કે તે મજાક તેને ભારે પડી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Fails (@thicfails)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતાએ પોતાનો બોલ સ્ટેન્ડ લીધો અને બોલ ને તેની ઉપર મૂકી દીધો જાણે કે બાળક તેની ગોલ્ફ સ્ટીક ઉપાડીને તેની ગોલ્ફ સ્ટીક ને મારવાનો પ્રયાસ કરે છે પરંતુ તેની લાકડી બોલ ને ફટકાર્યા વિના જ પિતાના ચહેરા પર વાગી ગઇ .

આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ ને ખૂબ જ પસંદ આવ્યો અને આજ કારણ છે કે યુઝર્સ તેમાં ખૂબ જ રમજુ કોમેન્ટ પણ કરી છે.આપણે જણાવી દઈએ કે આ વીડિયો ને thicfails નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.