પૈસા માટે આજકાલ ના લોકો પોતાના પિતા કે વૃદ્ધ દાદા ને પણ નથી મુક્તા.હકીકત માં હાલના સમયમાં પરિવાહિક સંબંધમાં તિરાડ પડવાનું કારણ પૈસા જ છે.પૈસા એક એવી વસ્તુ છે જે સારામાં સારો સંબંધ તોડી પણ શકે છે અને સારા માં સારો સબંધ બનાવી પણ શકે છે.
સોસીયલ મીડિયા પર દરરોજ ના કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે જેમાં અમુક વિડીયો આપણને ખુબ જ હસાવતા હોય છે જયારે અમુક વીડિયો એવા હોય છે જે જોઈ ને આપણે હચમચી જતા હોઈ છીએ અને આપણા મન માં એવા પ્રશ્ન પણ ઉભા થતા હોય છે કે શું આવા પણ માણસો આ દુનિયામાં છે.
આપણે જણાવી દઈએ કે આ વાયરલ વીડીયો મધ્યપ્રદેશ ના વિદિશા ગામનો છે.ગામમાં લોકો એક બીજા સાથે શરત લગાવી રહા હતા કે તેમાં એક એવી શરત લાગી કે જેમાં જે કોઈ વ્યકિત ગટર નું પાણી પીશે તેને 2000 રૂપિયા આપવામાં આવશે ત્યારે એક શરમ વગરના દીકરાએ 2000 રૂપિયા માટે તેના દાદા ને ગટર નું પાણી પીવા મજબુર કર્યા હતા.
#मध्यप्रदेश विदिशा के इस सरपंच पर पुलिस करवाई होनी चाहिए। जबकि बीमारियां उरूज पर है और ये सरपंच शर्त हारने पर किसान को गंदी नाली का पानी पिला रहा है। pic.twitter.com/Ad5txNxZod
— Abdul Mujeeb (@abdulmujeebmse1) January 16, 2022
સરકાર એક બાજુ ગટરના ખુલ્લા પાણીને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી બાજુ મોજ મસ્તી ના રવાડે ચડેલા આ યુવાધન પોતાની મોજ મસ્તી માટે કંઈપણ કરતા હોય છે.લોકો શરતું એવી એવી લગાવી રહા છે જે શરતો રોગ ને ખુલ્લે ખુલ્લું આંમત્રણ આપી રહા છે.
આ વિડીયો વાયરલ થયા બાદ લોકો આ ગામના સરપંચ ની સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તે પોતાના ગામમાં આ પ્રકાર ની પ્રવુતિઓ ચાલતી હોવા છતાં પણ સરપંચ કોઈ પણ પ્રકાર નું ધ્યાન શા માટે આપતા નથી.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.