આ યુવક ની કરોડો ની જમીન અમુક લોકો પચાવી ગયા હતા,માતાજી મોગલ ની સાચા મન થી માનતા રાખતા સામેથી આવી જમીન પાછી આપી ગયા

0
139

મોગલ મા ના પરચા અપરંપાર છે. માં મોગલ નું નામ લેવાથી જ બધા દુઃખ દૂર થઈ જાય છે.અત્યાર સુધીમાં લાખો લોકોને મા મોગલ ના પરચા થયા છે. દરેક લોકોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલ પર વિશ્વાસ રાખવાથી અટકેલા તમામ કાર્યો પૂર્ણ થઈ જાય છે.

મા મોગલ નામ લેવા માત્રથી જ દુઃખો દૂર થાય છે. આવો જ એક પરચો એક યુવાનને આપ્યો છે. આ યુવકને ઘણા સમયથી જમીનમાં વિવાદ ચાલતો હતો. તેમની ત્રણ કરોડની જમીન લોકોએ પચાવી પાડી હતી. યુવકે ઘણા પ્રયત્નો કર્યા પણ તેમની જમીન પાછી આવી નહીં. યુવકે કોર્ટમાં કે પણ કર્યો. અને આખરે તે કોર્ટમાં કેટ પણ હારી ગયો જેના લીધે યુવકને ખૂબ જ દુઃખ થયું હતું.

યુવકે માં મોગલ ને પ્રાર્થના કરી કે હે માં જો હું સાચો હોય તો મારી જમીન મને પાછી અપાવી દે જો. અને માનતા રાખ્યા ના ત્રીજા જ દિવસે 50 લોકો આ યુવકના ઘરે આવ્યા.અને તેને સામેથી આવીને તેની કરોડો રૂપિયાની જમીન પાછી આપી દીધી. તો યુવક માં મોગલ ને માની ગયો.

માં મોગલ પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી દરેકના અટકેલા કાર્યો પાર પડી જાય છે.યુવક છેલ્લા પાંચ વર્ષથી જે તકલીફનો સામનો કરી રહ્યો હતો તે માં મોગલ નું નામ લેવાથી પલભરમાં દૂર થઈ ગઈ. તો મણીધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી, આ કામ માં મોગલ પર વિશ્વાસ રાખવાથી થયું છે. ક્યારે અંધશ્રદ્ધામાં માનવું જોઈએ નહીં.

માં મોગલ મા આસ્થા રાખવાથી જ ધારેલા કાર્ય પૂર્ણ થાય છે. મા મોગલ ના દર્શન કરી લે તારી માનતા પૂરી થઈ જશે.આજે પણ ઘોર કળિયુગ માં માતાજીને સાચા મન થી યાદ કરતા માતાજી સાક્ષાત પરચા પુરે છે.માતાજી મોગલ આજે ઘણા લોકો ના કામ કરે છે બસ માતાજી ને સાચી શ્રદ્ધા થી માનશો તો તમારા ધાર્યા કામ થશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.