જંગલમાં એક વ્યક્તિને જોઈને સિંહ અને સિંહણે તેના પર લગાવી છલાંગ અને પછી જે થયું,જુઓ વિડિયો

0
41

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ જંગલમાં સિંહ ની સામે ઊભો છે અને આ વ્યક્તિને જોઇને દોડતો આવે છે આ વ્યક્તિ પર કુદી પડે છે.

જોકે આ વ્યક્તિનો સ્વીકાર કરતો નથી પરંતુ તેની સાથે મસ્તી કરવા માટે આ વ્યક્તિ પર છલાંગ લગાવે છે. બંને એકબીજા સાથે ખૂબ મસ્તી કરે છે અને બન્ને એકબીજા પર પ્રેમ પણ વરસાવે છે.થોડીકવાર પછી એક સિંહણ પણ ત્યાં આવે છે

 

View this post on Instagram

 

A post shared by Dean Schneider (@dean.schneider)

અને તે પણ આ વ્યકિત સાથે મસ્તી કરવા લાગે છે.મિત્રો આપણે અત્યાર સુધીમાં સિંહની બર્બરતા અને તેના શિકાર કરવાની કળા ના ઘણા બનાવો જોયા અને સાંભળ્યા પણ હશે. જોકે દરેક પ્રાણીઓ પ્રેમના ભુખ્યા હોય છે

અને પ્રાણી ગમે તેવું ખૂંખાર હોય પરંતુ તેની સાથે કરેલ પ્રેમ વર્તન ના બદલામાં ખૂંખાર પ્રાણીઓ પણ બદલામાં પ્રેમ જ આપે છે.આપણે જણાવી દઈએ કે આ વિડીયો સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર dean.schneider નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.