વાંદરાઓ એક વ્યક્તિ ના મોબાઈલ માં જોઈ રહ્યા હતા હોટ સીન અને થયું એવું કે…જુઓ વિડિયો

0
611

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. અમુક વિડીયો એવા હોય છે કે જે આપણને ડરાવતા હોય છે તો અમુક વીડિયો નુસખા ને લગતા હોય છે. અમુક વીડિયો માનવતાનું ઉદાહરણ પુરૂં પાડતા હોય છે તો અમુક વીડિયો આપણને ચોંકાવી જતા હોય છે. હાલ, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે જેમાં પ્રાણી પ્રત્યે નો પ્રેમ ઉભરાઈ આવે છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ પોતાના ખાટલા પર સૂતેલો છે અને તેની આસપાસ ત્રણ વાંદરાઓ બેઠેલા છે. આ વ્યક્તિ મોબાઇલમાં વિડીયો જોઈ રહ્યો છે અને સંગીત વગાડી રહ્યો છે. ત્યારે તેની આસપાસ બેઠેલા ત્રણ વાંદરાઓ પણ તેની સાથે આ વિડીયો નો આનંદ માણી રહ્યા છે. ખૂબ જ પ્રેમથી તેઓ એક ખાટલામાં બેસી ને મોબાઈલ માં જોઈ રહ્યા છે. વિડીયો જોઈને વાંદરાઓની અભિવ્યક્તિ પણ બદલાઈ રહી છે. આ ઉપરાંત એક વાંદરો તો આ વ્યક્તિ પર સૂઈ જાય છે. તેઓનો આ પ્રેમ જોઇને સૌ કોઈ દંગ રહી ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ વિડિયો ધી ખુરાપતિ ઇન્ડિયન નામની YouTube channel પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડિયો લોકો દ્વારા ખુબ જ લાઇક કરવામાં આવી રહ્યો છે અને શેર પણ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વિડિયો પર ખુબ જ કૉમેન્ટ કરી રહ્યા છે. એક ઉપયોગકર્તા એ કહ્યુ હતું કે જોઇને આનંદ થયો કે આજે લોકો પ્રાણીઓ પર આટલો પ્રેમ વરસાવી રહ્યા છે. ત્યારે અન્ય એક યુજર્સે કહ્યુ હતું કે, વાહ વાહ કેટલી મસ્તી કરી રહ્યા છે.

કહેવાય છે કે માનવી નો મિત્ર પ્રાણી જ હોય છે. ત્યારે તેઓથી ડરવાની જગ્યા એ આ રીતે તેમને પ્રેમ કરવો ખુબ જ હેરાન કરવા વાળી વાત કહેવાય. લોકો પ્રાણીઓ પર ફરી એકવાર પ્રેમ દાખવી રહ્યા છે જે ખૂબ જ સારી બાબત કહેવાય. આ વીડિયોએ સૌ કોઈના દિલ જીતી લીધા છે અને બધા જ લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.

આપણે પણ બને ત્યાં સુધી પ્રાણીઓને પોતાના મિત્ર બનાવવાની ટ્રાય કરવી જોઈએ. કહેવાય છે કે માનવીનો સાચો મિત્ર પ્રાણી જ હોય છે. તેઓ ક્યારેય વિશ્વાસઘાત કરતા નથી. ત્યારે વાંદરાઓ થી ડરવાની જગ્યાએ આ વ્યક્તિ તેમની સાથે આવી રીતે આનંદ માણી રહ્યો છે જે ખૂબ જ પ્રેરણાદાયક વાત છે. હાલ લોકો કોઇને કોઇ રીતે પ્રાણીઓને હેરાન કરતા હોય છે ત્યારે આ વ્યક્તિ તેઓને પ્રેમ કરી રહ્યો છે જેથી સૌ કોઈ તેની વાહવાહી કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.