છત્તીસગઢના સુકમાના દોરનાપાલ નો વિડીયો શહીદ દીકરાની તસવીર જોઈને માતા રડી પડ્યા. દીકરા ના મોતનો આઘાત જો સૌથી વધારે કોઈ ને લાગતો હોય તો એ છે માતા.પરંતુ જ્યારે દેશ કાજે દીકરો શહીદ થાય છે ત્યારે માતા તો જીવતે જીવતા મરી જાય છે.કારણ કે પુત્ર એ માતાનું જ સર્જન હોય છે અને જ્યારે પોતાનું સર્જન જ નષ્ટ થાય તો તેની વ્યથા માતા સિવાય બીજું કોઈ સમજી શકે નહીં.
શહીદ પુત્ર ની તસવીર જોઈને રડી પડતી માતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે .અને આ ભાવુક વીડિયો સોશિયલ મીડિયામાં ચારે તરફ ફરી રહ્યો છે .કે જેમાં એક માતા પોતે ના શહીદ પુત્રની તસવીરને વારંવાર કિસ કરી રહી છે.
ભાવ વિડિયો એપ બધાની આંખો ભીની બનાવી દીધી છે આ વીડિયોમાં જોઇ શકાય છે કે પુત્રની તસવીર જોઈને અત્યંત ભાવુક થઈ જાય છે પુત્રની માતા. તેમની માતા ક્યારેક રૂમાલથી પુત્રની તસવીરને લૂછી નાખી છે તો ક્યારેક તસવીર ને કિસ કરે છે.અને તેના આંસુ અટકવાનું નામ લઇ રહ્યા નથી. સ્થળે હાજર દરેક લોકો પણ ભાવ થઈ જાય છે.
आपके लिए जवान शहीद हो गया होगा एक माँ के लिए आज भी ज़िंदा है
तस्वीर दोरनापाल की है जहां बीते दिनों शहीद जवानों को याद किया गया। इस दौरान एक शहीद जवान की माँ भी पहुँची थी।बाक़ी तस्वीरें सब बयां कर रही हैं।आप तो बस आँखों के किनारे भिगो लीजिए :@ranutiwari_17 pic.twitter.com/q8nhOUaqJW
— Bastar Talkies (@BastarTalkies) April 24, 2022
આપણે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર આ વિડીયો છત્તીસગઢના સુકમાં જિલ્લા ના ડોનાઁપાલ નો છે.આ વીડિયો સોશિયલ મીડિયામાં ચારે તરફ ફરી રહ્યો હતો ત્યાં આ વીડિયોએ યુઝર્સની આંખો પણ ભીની કરી દીધી હતી .જેમાં જોનાર યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી કે આ વીડિયો જોઈને અમારી આંખો માંથી આંસુ રોકી શકાતા નથી.
જ્યારે બીજા યુઝર્સે કહ્યું હતું કે માતા નું દુઃખ તો અનુભવી પણ શકાતું નથી .આ યુવાનની શહીદતા ને સલામ કરે છે .અને તેની માતાને પણ સલામ કરે છે. યુઝર્સે કહ્યું કે દેશ માટે પોતાના લાલનો બલિદાન આપનારી આવી માતાને લાખ લાખ સલામ છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.