નહી જીવવા દે મોંઘવારી! આવતીકાલ થી ઘરેલુ ગેસ સિલિન્ડર ની કિંમતમાં થઇ શકે છે મોટો વધારો,જાણો કેટલો થશે?

0
8200

સામાન્ય રીતે દરેક મહિનાની શરૂઆત પગારની સાથે ખુશીઓ લઈને આવે છે. પણ આ વાત જરૂરી નથી કે એટલું સુખ જ મળે કારણ કે અમુક વસ્તુઓ ના ભાવ હંમેશા મહિનાની શરૂઆતમાં જ વધે છે. એક દિવસ પછી એપ્રિલ મહિનો પૂરો થઈ રહ્યો છે. અને મે શરૂ થવાનો છે. આ મહિનાની શરૂઆતમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે.

એક મેથી બીજો મોટો ફેરફાર એ છે કે રિટેલ રોકાણકારો માટે UPI ચુકવણી મર્યાદા વધારવામાં આવશે આ સાથે સેબીના નવા નિયમો પ્રમાણે તમે 1 મે પછી કંપનીના IPO કરણ કરવા માટે UPI દ્વારા ચુકવણી કરતી વખતે પાંચ લાખ રૂપિયા સુધીની બીડ સબમીટ કરી શકો છો.

હાલમાં મર્યાદા બે લાખ છે ત્યારે નવી મર્યાદા 1 મે પછી તમામ IPO માટે માન્ય રહેશે. ત્યારે તમને જણાવીએ કે SEBI એ નવેમ્બર 2018 માં IPO મા રોકાણ માટે UPI તરફથી ચુકવણીને મંજૂરી આપી હતી જે 1 જુલાઈ 2019 થી લાગુ છે. બેન્ક સતત ચાર દિવસ બંધ રહેશે.

હું તમારી પાસે બેંકમાં નોકરી છે તો મે મહિનાની શરૂઆત તમારા માટે થોડી ખરાબ રહી શકે છે. ત્યારે આ રજાઓ દરેક રાજ્યમાં અલગ અલગ રહેશે.દેશમાં મે મહિનાની શરૂઆતમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય શનિવાર અને રવિવાર સહીત કુલ ૧૧ દિવસ બેંક બંધ રહેશે. સિલિન્ડરની કિંમત પણ વધી શકે છે.

ત્યારે આ મહિનાની શરૂઆતમાં પણ ગેસ સિલિન્ડર કંપનીઓ કિંમત તો નક્કી કરી શકે છે. આ પરથી એવું માનવામાં આવે છે કે ઘરેલું ગેસના ભાવમાં વધારો થઇ શકે છે. સિલિન્ડર ની કિંમત માં 50 રૂપિયાનો વધારો ગયા મહિને જ થયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.