સુરતમાં દીકરી ગ્રીષ્મા સાથે બનેલી તેવી જ ઘટના ફરી સામે આવી! એક યુવકે યુવતીના ગળા પર પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો…

0
34

સુરત શહેરમાં થોડાક દિવસો પહેલા ગ્રીષ્મા નામની એક યુવતીનો ફેનીલ ગોયાણી નામના એક યુવકે જાહેરમાં તેના જ પરિવાર સામે જીવ લઇ લીધો હતો. હજુ તો દીકરી ગ્રીષ્માને ન્યાય મળ્યો નથી ત્યાં એવી જ એક ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં એક યુવકે જાહેરમાં યુવતીના ગળા પર પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો છે.

એટલું જ નહીં પરંતુ યુવક-યુવતી નો જીવ લીધા બાદ કોઈ પણ અફસોસ કર્યા વગર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના બાગપતમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં એક યુવકે જાહેરમાં જ એક યુવતી નો જીવ લઈ લીધો હતો.

જ્યારે આ ઘટના બની ત્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં તો યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આરોપી યુવકે યુવતી પર અનેક પ્રહાર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, યુવતીના પરિવારે યુવક સાથે યુવતીના લગ્ન કરવાની ના પાડી હતી. આ કારણોસર યુવકે આ પગલું ભર્યું છે. આરોપી યુવક યુવતીનો જીવ લીધા બાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, યુવતી સાથે યુવકની લાંબા સમયથી અફેર હતું. બંને વચ્ચે કોઇ વાતને લઇને માથાકુટ થઇ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે યુવકના પરિવારજનો લગ્નની વાત લઈને યુવતીના ઘરે આવ્યા હતા. પરંતુ યુવતીના ઘરવાળાઓએ ના પાડી દીધી હતી. બસ આ જ કારણોસર યુવકે યુવતીનો જોઈ લીધો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.