વૃદ્ધ માતા ને ઘસડી ઘસડી ને લઇ જઇ રહ્યો હતો આ દીકરો,પછી કૂતરાએ ત્યાં જઈ બતાવી વફાદારી,જુઓ વિડિયો

0
26

કુતરા ને વફાદાર જાનવર માનવામાં આવે છે.તે પોતાના માલિક પર્ત્યે કયારેય વફાદારી છોડતો નથી.તમે હંમેશા ફિલ્મોમાં વફાદારી જોઈ હશે પરંતુ અસલ જિંદગીમાં વફાદાર જનાવરો સાથે જોડાયેલા ઘણા બધા વીડિયો જોયા જ હશે.

તમિલનાડુ ના એક શહેર માં વિચિત્ર નજારો સામે આવ્યો છે.જેમાં એક દીકરો પોતાની માતાને રસ્તા પર ખરાબ રીતે ઘસડી ઘસડી ને લઇ જઇ રહ્યો છે.આમા એક મહિલા ને તેમનો પાલતુ કૂતરો બચાવવાની કોશિશ કરી રહ્યો છે.

હાલ માં સોશિયલ મીડિયા પર આ દીકરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.એક રિપોર્ટ અનુસાર આ વ્યકિત ની માતા તેના પતિના મૃત્યુ પછી તમિલનાડુ ના એક વિસ્તારમાં એકલી રહેતી હતી.

આ દરમિયાન તે તેની બધી જમીન દીકરા ના નામે કરી દીધી હતી અને પોતાનું જીવન વિતાવવા માટે તેણીને મજૂરી કામ કરતી હતી પરંતુ આ દીકરો બીજી કમાઇ હડપવા માગતો હતો.એવું કહેવામાં આવી રહ્યુ છે

કે આ માતા પાસે 3 લાખ રૂપિયાની રોકડ રકમ હતી જેથી કરીને તે પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે પરંતુ આ પૈસા ને લીધે દીકરો પોતાની માતા ને રસ્તા પર ઘસડી ઘસડી ને કઈ જઇ રહો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ મહિલા ને પોતાના પુત્ર થી બચાવવા પોતાનો પાલતુ કૂતરો બચાવવાની કોશિશ કરી રહો છે પરંતુ માતાની સાથે આ પુત્ર કુતરા પર પણ ઝપેટ બોલાવતો જોવા મળ્યો હતો.પરંતુ તેમ છતાં આ પાલતુ પ્રાણી વારંવાર પોતાની માલિકીની બચાવવાની કોશિશ કરે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.