આ ભારતીય વીર જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો ધડાધડ વાયરલ,જુઓ વિડિયો

0
26

ભારતીય સેના વિશ્વની સૌથી બહાદુર સેનાઓ માંથી એક માનવામાં આવે છે,જેની બહાદુરીની કહાનીઓ સમયાંતરે દેશના લોકો ને ઉત્સાહિત કરવાનું કામ કરે છે. ભારતીય સેનામાં ઘણા રેજીમેન્ટ છે

અને દરેક ની બહાદુરી અને દરેક ની બહાદુરીની અલગ-અલગ ગાથાઓ છે.તેમાંથી એક ગોરખા રેજીમેન્ટ છે જેના સૈનિકોને હિંમત નું બીજું નામ કહેવામાં આવ્યું છે.આજે પણ ખુખરી ગુરખા જવાનો માટે સૌથી મહત્વપૂર્ણ અને પરંપરાગત હથિયાર છે.

આજકાલ ગોરખા જવાનનો એક ખુખરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.જોકે સોશિયલ મીડિયા પર અવારનવાર તમામ પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે અને આ વીડિયો અદભૂત છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક જવાન ખૂખરી સાથે ડાન્સ કરી રહો છે.ડાન્સ કરતી વખતે તે જ રીતે ખુખરી ને ફેરવે છે તેનું સંતુલન જોતા એવું લાગે છે કે તે પરંપરાગત રીતે ખૂબ જ સુંદર ડાન્સ કરે છે.

IPS ઓફિસર દિપાંશું કાબરા એ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે કે ગુરખા જવાન નો ખૂખરી ડાન્સ.અને આ વીર ભારતીય જવાનો જયારે પણ યુદ્ધ માં ઉતરે છે ત્યારે નિર્ણય કરીને પાછા ફરે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.