જંગલ ના રાજા સિંહ ના ઘર માં ઘૂસ્યો આ યુવક અને પછી જે થયું,જુઓ વિડિયો

0
26

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયો રમુજી હોય છે જયારે ઘણા વીડિયો આપણને ડરાવી દે તેવા હોય છે.ત્યારે આ વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યકિત યુવક પ્રાણીસંગ્રહાલયમાં સિંહ ના વાડામાં જાય છે

ત્યારે ત્યાં હાજર એક યુવક તેનો વીડિયો પોતાના ફોનમાં કેમેરામાં ઉતારી લે છે પરંતુ તે યુવક જયારે ખૂંખાર ગણાતા સિંહ ના વાડામાં જયારે પ્રવેશ કરે છે પછી જે થશે તે જાણીને તમને નવાઈ લાગશે.

મળતી માહિતી અનુસાર વાયરલ થયેલ પ્રાણીસંગ્રહાલય નો આ વીડિયો હૈદરાબાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આ વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એક યુવક સિંહના વાડાની ઉપર આવેલ મોટા પથ્થરો ઉપર ઊભો છે.

એ પણ સુરક્ષા વગર જ્યારે આ પ્રાણી સંગ્રહાલયમાં સખત પ્રતિબંધ રાખવામાં આવ્યો છે કે કોઈપણ ત્યાં જવું નહીં છતાં પણ આ યુવક ત્યાં જાય છે.યુવક ફક્ત ઊભો રહ્યો ન હતો તે ત્યાંથી નીચે કુદવાની તૈયારી પણ કરી રહ્યો હતો.

તે દરમિયાન ત્યાં સિંહ આવી જાય છે અને સિંહ ને જોઈને તે યુવક વાડામાં કૂદકો મારતો નથી પરંતુ સિંહ તેને ખાવા માટે છલાંગ લગાવતો દેખાય છે.સિંહ ને છલાંગ મારતા જોય ને ત્યાં યુવક ભાગી જાય છે અને ત્યારબાદ સિંહ પણ ત્યાંથી ચાલ્યો જાય છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.