આ કેરી ના ઢગલા માં બેઠો છે એક પોપટ,જો તમારી નજર સારી હોય તો શોધી કાઢો જવાબ નહીંતર અંદર જઈ વાંચો

0
987

જો તમે દૂરનું જોઈ શકો છો તો તમારી નજર ખૂબ જ સારી છે પરંતુ કોઈ છુપાયેલી વસ્તુ શોધવા માટે આજે તમારે માટે અમે એક અલગ પ્રકારની ચિત્રા લાવ્યા છીએ. સોશિયલ મીડિયા પર પણ લોકો આ પઝલ હલ કરવામા મન મુકી રહ્યા છે.તમે બાળપણમાં ઘણા કોયડા ઉકેલયા હશે કારણ કે કોઈ વ્યક્તિ કોઈ કોયડા શીખવાનું પસંદ કરે છે અને ઘણા લોકો રુચિ બતાવે છે. કેટલીક વાર એવું બને છે કે લોકો તેમના મગજનો સંપૂર્ણપણે ઉપયોગ કરવા છતાં તેઓ જવાબ શોધી શકતા નથી.

ઓપ્ટિકલ ઈલયુઝન એટલે કે નજર નો ભ્રમ ઉભો કરે તેવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. આ તસવીરોમાં છુપાયેલી કોઈ વસ્તુ કે વ્યક્તિને તમારી શોધવાની હોય છે. પરંતુ આ કામ એટલું સરળ નથી. કારણ કે તે વસ્તુ તસવીર કેવી રીતે છુપાયેલી હોય છે કે મોટા મોટા લોકો પણ ફેલ થઈ જાય છે.હાલ આવી પઝલ નો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

આ તસવીર ને તમે ધ્યાનથી જુઓ તો તેમાં તમને કેરી નો ઢગલો દેખાશે.આં કેરીઓની વચ્ચે એક સુંદર પોપટ પણ બેઠો છે. આ પોપટ ક્યાં બેઠો છે તમારે શોધવાનું છે. આ પોપટને તમારી એક મિનિટમાં શોધવાનો છે. તમને જણાવીએ કે આ પ્રયત્ન કરવામાં બુદ્ધિશાળી લોકો પણ ફેલ થયા છે.

ચાલો તમે ફટાફટ તસવીરને જુઓ અને કહો કે પોપટ ક્યાં બેઠો છે. પરંતુ પોપટ તમને એટલી સરળતાથી દેખાશે નહી. તસવીરની તમને ઝૂમ કરવી પડશે. મોટાભાગના લોકો પોતાની આંખો અને મગજ દોડાવવાની થાકી ગયા પરંતુ પોપટ શોધી શક્યા નથી. ઘણા લોકોએ એક મિનિટની અંદર જ હાર માની લીધી.

તમને સમજાતું નથી કે પોપટ ક્યાં છે. જો તમે પણ પોપટ ને શોધી શક્યા નથી તો નિરાશ થવાની જરૂર નથી. કેમ કે 100 માથી 99 ટકા લોકો આ પોપટને શોધી શક્યા નથી. તો ચાલો તમને હિન્ટ આપી દઈએ તસવીરમાં પોપટ ડાબી તરફ બેઠો છે. જો તમે ધ્યાનથી જોશો તો કેરી વચ્ચે તમને પોપટ નું માથું દેખાશે તમને સરળતા રહે તે માટે સર્કલ કરવામાં આવ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.