ભારે વરસાદથી પુર આવતા આ ગામડાઓ તણાયા,તાબડતોડ NDRF ની 10 ટીમો તૈનાત, તબાહી મચાવતા અતિ ભારે વરસાદની હજુ પણ મોટી આગાહી..!

0
2277

ગુજરાત રાજ્યમાં વા પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેમાં જે વિસ્તારોની અંદર વરસાદ પડે છે ત્યાં ભુક્કા બોલાવી દેશે અને જે વિસ્તારો ની અંદર વરસાદ નથી પડતો ત્યાં માત્ર વરસાદી ઝાપટાવવા આવીને ચાલ્યા જાય છે હજુ પણ ગુજરાત રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જ્યાં ખૂબ જ ઓછી માત્રામાં વરસાદ પડ્યો છે.

ગુજરાત રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જ્યાં 8 ઇંચથી લઈને 14 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોવાઈ જવાની પરિસ્થિતિ સર્જાય છે અને અમુક જગ્યાએ તો આખાને આખા ગામડાઓ તણાઈ ચુક્યા છે. મધ્ય ગુજરાતના આણંદ પાસે આવેલા બોરસદમાં માત્ર એક રાતની અંદર જ 11 ઇંચ

જેટલો વરસાદ ખાબકતા અમુક જગ્યાએ એક માણસ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને ત્રણ લોકોનું તણાઈ જવાના કારણે મોત થયું છે ને આ વિસ્તારમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે.અહીં 500 કરતા વધારે લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે NDRF ની ટીમો એ રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી દીધી હતી. લોકોના ઘરમાં તેમજ દુકાનમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે રસ્તા ઉપર નદીમાં ફેરવાઈ ગયા છે

અને સાથે સાથે બનાસકાંઠાના દિયોદર અને ડીસામાં એક સાથે છ ઇંચ થી લઈ 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે ગામડાઓને જાહેર રસ્તાઓ બેટમાં ફરવા ગયા હતા.આખાને આખા ગામડાઓ પૂરમાં તણાઈ જવાના કારણે હાલમાં 10 ટીમો ને તહેનાત કરવામાં આવી છે અને આગામી ચાર દિવસની અંદર તબાહી મચાવે તેવો ભારે વરસાદ ત્રાટકવાની મોટી આગાહી કરવામાં આવી છે.

આ ગાયના પગલે સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખૂબ મોટું સંકટ રહેલું છે. આ ઉપરાંત અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સર્જાય છે જેને પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે. જેમાં રાજકોટમાં મેઘરાજા ખૂબ જ મહેરબાન થયા છે ને રાજકોટ જિલ્લાના જુદા જુદા પંથકોની નદી નાળા છલકાઈ ગયા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.