આઈપીએલની મેચ દરમિયાન આ યુવક યુવતી ખુલ્લેઆમ કરવા લાગ્યા ચુંબન,લોકોએ કહ્યું કે…

0
300

આવો તે કેવો ઉત્સાહ…! IPL 2022 ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે એકથી એક ટીમ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહી છે. આ સિવાય એકથી એક ધમાકેદાર સમાચાર પણ મળી રહ્યા છે. દેશમાં ખુબ જ ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

IPL ની આ સિઝન દરમિયાન દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL 2022 ની મેચ શનિવારના રોજ ગુજરાત ટાઇટલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં ગુજરાત એ શાનદાર જીત મેળવી હતી. ગુજરાતની આ જીતના કારણે સૌ કોઈ ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ સ્ટેડિયમ આવેલા આ કપલને જોતા લાગી રહ્યું હતું કે તેઓ તો કંઇક વધારે પડતા જ ખુશ છે…

તમે જાણતા જ હશો કે, આ મેચ દરમિયાન બનેલા આ બનાવને કારણે સોશિયલ મીડિયામાં તેની ભારે ચર્ચાઓ થઈ રહી છે. સ્ટેડિયમમાં હર કોઈ વ્યક્તિ અવનવી હરકતો કરતા હોય છે જે ખુબ જ લોકચર્ચિત થતી હોય છે. પરંતુ આ કપલે તો અલગ જ રંગ બતાવ્યો છે. તેઓ સ્ટેડિયમમાં ખુલ્લેઆમ કિસ કરતા નજરે પડ્યા હતા… જી હા, કોઈ પણ જાતની શરમ કે સંકોચ વગર તેઓ ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી રહ્યા હતા.

હાલ, આ વિશે ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ ઉપરાંત કેમેરામેન એ તેઓને કેમેરામાં પણ કેદ કર્યા હતા. એક બાજુ લોકો ક્રિકેટની માજા માણી રહ્યા હતા તો બીજી બાજુ આ કપલ પોતાની જ મોજમાં હતું. આ કપલના આ કૃત્યથી સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. હાલ, તેના ફોટોસ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે

ત્યારે લોકો અવનવી ટિપ્પણી કરી રહ્યા છે. જેમાં એક યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે; ;મેં મારા પરિવાર સાથે IPL જોવાનું શરૂ કર્યું જ હતું કે આ કપલ…’આ ઉપરાંત અન્ય ઘણા લોકોએ આ વિષય પર ટીપ્પણી કરી છે અને પોતપોતાના મંતવ્ય આપ્યા છે. અમુક લોકો કહી રહ્યા છે કે; “This couple took the IPL to next level…”

એટલે કે આ કપલ આઈપીએલની એક અલગ જ મુકામે લઇ જઈ રહ્યા છે. આ દ્રશ્યો કેમેરામેન દ્વારા કેદ થતા કેમેરામેન પર પણ મજેદાર વાતો લખવામાં આવી હતી. લાગી રહ્યું છે કે આ કપલ મેચની ખૂબ જ વધારે પડતી મજા માણી રહ્યા હતા સ્ટેડિયમમાં ખુલ્લેઆમ પબ્લિક વચ્ચે કિસ કરતા તેઓએ શરમને પણ સાઈડમાં મુકી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.