આ ક્યુટ છોકરાએ પોતાની કાલીવાલી ભાષામાં એવું બોલ્યો કે વિડીયો ને જોઈને તમે પણ ગદ ગદ હસી પડશો

0
29

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ક્યૂટ બાળક બહુ જ વધારે પ્રેમાળ દેખાઈ રહ્યું છે. ઉપરથી આ બાળક એટલા સુંદર અવાજની અંદર ગીત ગાય છે કે દરેક વ્યક્તિ નું મન મોહી લે છે.

આ બાળકે ગીત ગાયને તેના મેડમ ને પણ અભ્યાસ કરી દીધા છે.જેના કારણે મેડમ એ પણ બાળકને નવા ગીત ગાવા માટે કહ્યું છે.આ ક્યૂટ બાળક પણ મેડમ ને નથી પાડતું અને ગીત ગાતું જ રહે છે.

આ બધા વચ્ચે કંઇક એવું બને છે જેને જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો, વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેડમ મોબાઇલ લઇને બાળક નો વિડીયો બનાવી રહ્યા છે અને બાળકને ગીત ગાવા માટે કહે છે. બાળક પણ પોતાની મેડમ ની વાત સાંભળીને સુરીલા અવાજમાં ગીત ગાવાનું શરૂ કરે છે.

બાળક મેડમ ને જોર થી ગીત ગાવાનું કહે છે જેના બાદ તે બાળક “ગુલાબી આંખે જો તેરી દેખી” ગીત ગાવા લાગે છે.સૌથી વધારે ખાસ પળ એ હોય છે કે બાળક ગીત ગાતા વચ્ચે જ રોકાઈ જાય છે અને બહુ જ ક્યૂટ અંદાજ માં કહે છે,મેડમ મારા દાંતમાં દુખાવો થાય છે. જોકે મેડમ તેની વાતને નજરઅંદાજ કરીને તેને ગાવા ઉપર ફોકસ કરવાનું કહે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.