આ ગુજરાતી દાદા મફતમાં કરે છે પથરી નો ઈલાજ,ગમે તેવી પથરી ને માત્ર ત્રણ દિવસ માં જ…

0
245

ઘણીવાર શરીરમાં પાણીની કમી કે ઓછું પાણી પીવાને કારણે કિડનીમાં કે મૂત્રાશયમાં બની જાય છે.જો નાની પથરી હોય તો કેટલાક ઘરેલૂ ઉપાયથી અથવા આપોઆપ નિકળી જાય છે. પથરી નો દુખાવો અસહ્ય થાય છે.આયુર્વેદમાં ઘણા એવી દવા હોય છે. તેના ઉપયોગથી રોગ મટાડી શકે છે.

પરંતુ ઘણીવાર જો પથરી મોટી થઈ હોય તો તે ઓપરેશન વગર નથી નીકળતી. જો તમને ઓપરેશનના કરાવવું હોય તો ઘણા આયુર્વેદિક ઉપચારો છે. આજે અમે એક એવા ગુજરાતી દાદા વિશે જણાવવાના છીએ જે ગમે તેટલી મોટી પથરી હોય તો પણ માત્ર અને માત્ર ત્રણ દિવસમાં જ તેનો ભુક્કો કરીને બહાર કાઢી દે છે.

ગુજરાતના અંજાર તાલુકામાં આવેલી જૂની દુધઈ ગામ માં એક એવા ગુજરાતી પટેલ દાદા પથરી મટાડવા માટે નો એવો પાવડર આપે છે. જેનાથી ગમે તેટલી મોટી પથરી હોય તો પણ તે માત્ર ત્રણ દિવસમાં તૂટીને ભૂકો થઇ ને બહાર નીકળી જાય છે. છેલ્લા બે વર્ષમાં અંદાજે 5 હજારથી પણ વધારે લોકોને પથરી ની સમસ્યામાંથી આ દાદા એ બહાર કાઢ્યા છે. આ દાદાનું નામ ભૂરાભાઈ પટેલ છે. જે ઘરે બેઠાં જ પથરી ના ઈલાજ માટે ની દવા સાવ મફતમાં આપે છે.

જો કોઈ દૂર રહેતુ હોય અથવા બીજા રાજ્યમાં રહેતું હોય તો તે લોકોને કુરિયર કરે છે. દાદા લોકોને સારું થઈ જાય તે માટે સેવા કરે છે. વર્ષો પહેલા આ દાદા આણંદમાં રહેતા હતા અને એક સંત મહાત્મા પાસેથી આ પથરી ની દવા બનાવતા શીખ્યા હતા. જ્યારે આ મહાત્મા ભોળાભાઈ ને પથરીની બનાવતા શીખવાડતા હતા ત્યારે ભોળાભાઈ એ બે શરતો મૂકી હતી.

પહેલી શરત એવી હતી કે જે પણ લોકોને પથરીની સમસ્યા હોય તે લોકો ની દવા મફતમાં આપશે અને બીજી શરત એવી હતી કે પથરી ની દવા બનાવાની રીત કોઈ બીજા લોકોને ના કહેવા અથવા તો ના શીખવી. આ પથરી ના પાવડરને માત્ર ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. ત્રણ દિવસમાં આ પથરી ભુક્કો થઇને મૂત્રાશય દ્વારા બહાર નીકળી જાય છે.

અને જો પથરી વધારે મોટી હોય તો છ દિવસના બહાર નીકળી જાય છે. જે લોકોને ડોકટરની મદદથી પથરીના નીકળતી હોય તે ડોક્ટર પણ પેશન્ટને આ દાદા પાસે મોકલે છે. જો તમારા સગા સંબંધી પણ પથરીની સમસ્યાથી પીડાતા હોય તો આ માહિતી ચોક્કસ જણાવવી.

પથરી દૂર કરવા માટે બીજોરા ના ફળને ખાવાથી થોડા સમયમાં જ પથરી નીકળી જાય છે. આ ઉપરાંત દૂધ અને પાણી અને એકસરખું મિક્સ કરીને પીવાથી પથરી નો દુખાવો મટી જાય છે અને પથરી નીકળી જાય છે. પથરી થાય તો પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.