કપાસ ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી યથાવત,રાજ્યની આ માર્કેટયાર્ડ માં પ્રથમવાર બોલાયો કપાસનો આટલો બધો ભાવ,જાણો

0
800

મિત્રો આપણે બધાને જણાવી દઈએ કે કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના ભાવ પહોંચી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે બોડેલી એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 14444 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યા છે.

સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 105550 રૂપિયા અને સરેરાશ ભાવ 9050 રૂપિયા નોંધાયો છે. અમરેલીના બાબરા APMCમાં કપાસનો મહત્વ 12500 રૂપિયા અને સરેરાશ ભાવ 10400 રૂપિયા નોંધાયો છે. બોડેલી માં APMCમાં કપાસનો મહત્તમ ભાવ 14444 રૂપિયા અને સરેરાશ ભાવ 12500 રૂપિયા નોંધાયો છે.

ધંધુકા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 11500 રૂપિયા અને સરેરાશ ભાવ 9750 રૂપિયા નોંધાયો છે. ભાવનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 11350 રૂપિયા અને સરેરાશ ભાવ 8175 રૂપિયા નોંધાયો છે.ભરૂચ ના જંબુસર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 8800 રૂપિયા અને સરેરાશ ભાવ 8600 રૂપિયા નોંધાયો છે.

સૌરાષ્ટ્ર ના જૂનાગઢના વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10105 રૂપિયા અને સરેરાશ ભાવ 8740 રૂપિયા નોંધાયો છે. જામનગરના ધ્રોલ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10050 રૂપિયા અને સરેરાશ ભાવ 9275 રૂપિયા નોંધાયો છે.મહેસાણાના વિસનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 6625 રૂપિયા અને સરેરાશ ભાવ 6415 રૂપિયા નોંધાયો છે.

ઝાલાવાડ ના ચોટીલા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10000 રૂપિયા અને સરેરાશ ભાવ 9000 રૂપિયા નોંધાયો છે.મોરબીના વાંકાનેર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10725 રૂપિયા અને સરેરાશ ભાવ 9490 રૂપિયા નોંધાયો છે.હિમંતનગર APMCમાં કપાસમાં મહત્તમ ભાવ 10750 રૂપિયા અને સરેરાશ ભાવ 9750 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.