સલામ છે આ પોલીસ જવાન ને, દિવ્યાંગ પરીક્ષાર્થી માટે આ પોલીસ જવાને કર્યું એવું કે વિડીયો જોઈને તમે પણ કરશો સલામ

0
83

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

રાજ્ય ના વિવિધ જિલ્લાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા યોજાય છે.દિવ્યાંગ ઉમેદવારને પોલીસ કમીઁ હરેશ માળી એ ઉચકીને પરીક્ષા રૂમમાં બેસાડ્યા હતા. તેઓએ સેવા અને સુરક્ષા ના સૂત્ર અને હકીકતમાં સાર્થક કરી બતાવ્યું.

આ અધિકારીની ચર્ચા સોશિયલ મીડિયામાં ચારે તરફ થઇ રહી છે.આ દરમ્યાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા યોજાય છે .જેમાં ડીસામાં પોલીસની અલગ જ છબી ના દર્શન થયા.

ડીસામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પોલીસ કર્મીએ દિવ્યાંગ ને ઊંચકી લઈ જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો અને તેમની ચારેતરફ પ્રશંસા કરવામાં આવી.રાજ્યભરમાં બિનસચિવાલય ક્લાર્ક ની પરીક્ષા યોજાય હતી. મળેલી માહિતી અનુસાર ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી હરેશકુમાર કેસાજી માળીયે ડીસાની સેન્ટ ઝેવિયર્સ

સ્કૂલમાં પરીક્ષા આપવા માં આવે એક દિવ્યાંગ યુવકને ઊંચકીને પરીક્ષા રૂમમાં બેસાડ્યા હતા. વિડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોતાના ટ્વિટર પર ટ્વિટ કર્યો છે .પોલીસ કર્મીની આ કામગીરીને ડીસાના ડીવાયએસપી કૌશલ ઓઝા બિરદાવી છે. ખાખીધારી ની આ સેવા યાદ રહેશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.