આ વ્યક્તિ કિંગ કોબ્રા સાપને પકડી રહ્યો હતો અને અચાનક સાપે જડબું ખોલીને કર્યું એવું કે…

0
29

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

થાઈલેન્ડનો એક હર્દયસ્પર્શી વિડિયો એક સ્વયંસેવક બતાવે છે જે તેના ખુલ્લા હાથ થી વિશાળ કિંગ કોબ્રા ને પકડી રાખે છે.ન્યૂઝ વેબસાઈટ થાઇગર જણાવ્યા અનુસાર દક્ષિણ થાઇ પ્રાંત કાબીના સ્થાનિકોએ જાણ કરી કે

સાપ એક પામ પ્લાન્ટેશન માં ઘુસી ને સેપ્ટિક ટાંકી માં સંતાવાનો પ્રયાસ કરે છે.વિશાળ કોબ્રા 4.5 મીટર અને 10 કિલોગ્રામ થી વધુ વજન નો હોવાનું કહેવાયું છે.એઓ નાંગ સબડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટેટિવ ઓર્ગેનાઇઝેશન ના સ્વયંસેવક સૂતી નવાદ ને

સાપને પકડવા માં લગભગ 20 મિનિટનો સમય લાગ્યો હતો.40 વર્ષીય નાયવાડે પહેલા સાપ ને ખુલ્લા રસ્તા પર ખસેડ્યો અને પછી તેને પકડવાનો પ્રયાસ કર્યો છે.વિશાળ કોબ્રા 4.5 મીટર અને 10 કિલોગ્રામ થી વધુ વજન નો હોવાનું કહેવાયું છે.

એઓ નાંગ સબડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટેટિવ ઓર્ગેનાઇઝેશન ના સ્વયંસેવક સૂતી નવાદ ને સાપને પકડવા માં લગભગ 20 મિનિટનો સમય લાગ્યો હતો.40 વર્ષીય નાયવાડે પહેલા સાપ ને ખુલ્લા રસ્તા પર ખસેડ્યો અને પછી તેને પકડવાનો પ્રયાસ કર્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.