કચ્છના આ મંદિરે માતાજી મોગલ ના દર્શન કરીને માનતા માનવાથી થાય છે એવો ચમત્કાર કે જાણીને તમે પણ કહેશો કે…

0
259

માતાજી મોગલ ના સાક્ષાત ચમત્કારની ઘટનાઓ વિશે આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ અને આજે પણ એવો જ કિસ્સો અને માતાજીના પરચા વિશે સાંભળવા તમે બધા અહીં આવ્યા છો. મિત્રો કલયુગમાં માતાજી મોગલ ના ચમત્કારનો અનુભવ લગભગ તમે પણ કર્યો હશે અથવા તમારા સગા સંબંધીઓએ

કર્યો જ હશે. માતાજી મોગલ નું શ્રદ્ધાથી નામ લેવાથી જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થાય છે ને આવો અનુભવ હજારો માતાજી મોગલ ના ભક્તોને થયો છે.માતાજી મોગલ નું અસ્તિત્વ આજે પણ છે તે વાત આજે પણ ઘણા બધા ભક્તો સ્વીકારે છે અને જો માતાજી પર સાચી શ્રદ્ધા અને લગનથી મનોકામનાઓ માટે માનતાઓ માનવામાં આવે તો

માતાજી આજે પણ તમારા કામ કરે છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર માતાજી મોગલ ના ત્રણ મંદિરો ખાતે ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે અને આ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા અથવા દર્શન કરવા માટે આવતા હોય છે.ગુજરાત રાજ્યની ખમીરવંતી ધરા પર એક ચમત્કારિક મંદિર આવેલું છે જે

કચ્છના કબરાઉ સ્થિત મોગલ ધામ જેનું નામ છે. અહીં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ તથા તરત જ માતાજીના દર્શન કરવા પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છ ખાતે આવી પહોંચતા હોય છે. મિત્રો માતાજી મોગલ સાક્ષાત બિરાજે છે ને તેમના અસ્તિત્વનો અનુભવ અત્યાર સુધી હજારો ભક્તોને થયો છે એટલા માટે જ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ

ઉમટી પડતું હોય છે. માતાજીએ ઘણા પરચા દેખાડ્યા છે ને આવો જ પરચો તાજેતરમાં રાજકોટના વિપુલભાઈને મળ્યો હતો. વિપુલભાઈ ની સમસ્યા દૂર થઈ જતાં માતાજી મોગલ દર્શન કરવા પહોંચ્યા હતા અને કબરાઉ ધામ ખાતે આવીને વિપુલભાઈએ મણીધર બાપુને 25000 રૂપિયા આપીને પોતાની માનતા પૂરી કરી હતી અને ત્યારે મણીધર બાપુએ ₹25,000 વિપુલભાઈને પરત આપ્યા અને કહ્યું કે તમારી માનતા અહીં પૂરી થઈ ગઈ છે અહીં એક રૂપિયો પણ

સ્વીકારવામાં આવતો નથી અને આ રૂપિયા તમે તમારી બહેન દીકરીને આપી દેજો માતાજી મોગલ ખુબ જ રાજી થશે અને માતાજી મોગલ ભાવની ભૂખી છે નહીં કે તમારા પૈસાની અને માતાજી મોગલ પર તમે જે વિશ્વાસ રાખ્યો છે એ તમને ફળ્યો છે અને ત્યારબાદ વિપુલભાઈ માતાજી મોગલ ના ચરણોમાં અને મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. માતાજી મોગલ ના દર્શન કરવા માટે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે આ મંદિરે ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા નો અનુભવ કરતા હોય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.