સ્પાઈડરમેનની જેમ આ યુવક 15 સેકન્ડમાં ચઢ્યો 3 માળ ની ઇમારત,જુઓ વિડિયો

0
43

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

આપણે બધાએ સુપરમેન, સ્પાઇડરમેન અને બેટમેન ને કાર્ટૂન અને ફિલ્મોમાં જોયા હશે. પરંતુ શું તમે કદી સ્પાઇડરમેન ને રીયલ માં જોયો છે ખરા. તમારો જવાબ ના જ હશે પરંતુ આજે તમને વિડીયો બતાવીશું જે જોઈને તમે કહેશો કે અરે આ તો સાચે સ્પાઇડરમેન છે.

એક એવી જગ્યા છે જ્યાં સ્પાઇડરમેન ના કરતબ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.સોશિયલ મીડિયામાં આ વિડિયો ખૂબ જ ધૂમ મચાવી રહો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વ્યકિત હાથમાં સીડી લઈને આવે છે

અને આંખના પલકારામાં જ બિલ્ડિંગ પર ચડી જાય છે.આ વ્યકિત બીજું કોઈ નહીં પરંતુ બુલ્ગેરિયાના ફાયર ફાઈટર છે. વીડિયોમાં આ વ્યકિત ની હિંમત અને સ્પીડ જોઈને તમે તેના વખાણ જ કરશો.

ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ થતાં યૂઝર્સ તેને સ્પાઇડરમેન નામ આપ્યું છે. મહત્વનું છે કે આગની ઘટના બને ત્યારે ફાયર ના કર્મચારીઓ જીવ ની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે.આ ફાયર ફાઈટર પોતાની ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.