હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.
હાલ માં એક યુવાન નો સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયાની દુનિયાની ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.જેમાં છોકરો ધાબા પર દોડતો આવે છે અને બિલ્ડિંગ સાથે જોડાયેલ પાઇપ પર આશ્ચર્યજનક રીતે કૂદી પડે છે
અને તેના પર સરકતા કેટલાક ફૂટ નીચે રોડ પર પહોંચી જાય છે. આ વીડિયો જોયા પછી લોકોને બાળકોની ગેમ સુપર મારીયો પણ યાદ આવી ગઈ છે.જો તમે પણ 90 ના દાયકામાં સુપર મારિયો ગેમ રમી હોય
View this post on Instagram
તો તમને યાદ હશે કે રમતના દરેક સ્તરના અંતે મિશન પૂર્ણ કર્યા પછી સુપર મારીયો ગેમ માં લાંબો કૂદકો મારે છે. આ દિવસોમાં સ્ટંટ કરતા છોકરાનો આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈમારતની છત પર દોડતી વખતે છોકરો રેલીંગ પર ફ્લિપ કરે છે. બિલ્ડિંગ સાથે જોડાયેલા લોખંડ ના પોલ પર લેન્ડ કરે છે.આ પછી સુપર મારીઓ ની જેમ સ્લાઈડીંગ કરી નીચે રોડ પર પહોંચે છે.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.