આ યુવકે પુષ્પા ફિલ્મ નું શ્રીવલ્લી ગીત ગાયું અલગ અલગ ભાષામા,વીડિયો થયો વાયરલ,જુઓ

0
24

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ

વિશ્વભર માં ટેલેન્ટ ની કોઈ કમી નથી. લોકો તેમના ટેલેન્ટ થી સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દે છે. આજના યુગમાં સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં ટેલેન્ટેડ લોકો પોતાની ટેલેન્ટ બતાવીને નવી ઓળખ પામી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આવા ટેલેન્ટેડ લોકો જોવા મળી રહ્યા છે.

આજે સોશિયલ મીડિયાના કારણે તમામ કામ ખૂબ જ સરળ બની ગયા છે.આ દિવસોમાં પ્રતિભાશાળી ગાયકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, તમે તેની પ્રતિભા જોઈને તેનો અવાજ સાંભળીને દંગ રહી જશો.પુષ્પા ફિલ્મ નો રંગ તમને ખબર જ હશે કે લોકો પર ચડેલો છે.

સોશિયલ મીડિયા પર અવાર-નવાર પુષ્પા ના ડાયલોગ કે ગીત કે સીન જોવા મળતા રહે છે.આજકાલ સોશિયલ મીડિયા પર ક્રિકેટર લોકો પણ પુષ્પા ફિલ્મના ડાયલોગ પર રિલ્સ બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પુષ્પા મુવીનું શ્રીવલ્લી ગીત તેના સુંદર અવાજો મા ગાતો જોવા મળી.

તે પણ તે અલગ અલગ ભાષાઓમાં ગાતો જોવા મળી રહ્યો છે.આવા કલાકારો ને ભાગ્યે જ જોવા મળતા હોય છે. જ્યારે લોકો અલગ અલગ ભાષાઓ શીખે છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થાય છે ત્યારે આ વ્યક્તિએ કુલ પાંચ ભાષાઓમાં ગીત ગાઈને સૌના દિલ જીતી લીધા છે. જ્યારે તમે પણ આ ગીત સાંભળશો ત્યારે તમને ચોક્કસથી તેને વારંવાર સાંભળવાનું મન થશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.