સુરતના આ “ચા” વાળા ભાઈએ ચા બનાવતી વખતે એવી એવી વસ્તુઓ નાખી કે વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

0
251

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

આપને જણાવી દઇએ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખાવા-પીવાની વસ્તુઓ ના વિડીયો ખૂબ જ વધુ વાયરલ થતાં હોય છે. તેવામાં સુરતની અંદર આવેલા એક ચા વાળા એ ખૂબ જ ધૂમ મચાવી છે. ચા પીવાના રસિયા લોકો દૂર-દૂરથી પોતાના મનપસંદ ચા વાળા ને ત્યાં ચા પીવા માટે આવતા હોય છે.

સુરતની અંદર વિવિધ પ્રકારના ફળો માં ફ્લેવર્સ ની ચા વેચવામાં આવી રહી છે. આ ચા ની અંદર અસલી ફ્રૂટ નાખીને એવા ફ્લેવર બનાવવા માં આવે છે કે પીનારા લોકોને ચા નો નશો ચડી જાય છે. ત્યારે સુરતમાં એક અલગ અંદાજમાં વસ્તુઓ જોવા મળી રહી છે.સુરતની અંદર આવેલા સોની ફળિયા ના પાણી ની ભીત પાસે મનીષ નામના વ્યકિત ચાની નાનકડી રેકડી ચલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

તેની રેકડી ઉપર ચા પીનારા લોકો સવારથી ઉમટી પડે છે. છેલ્લા 28 વર્ષથી મનીષભાઈ અલગ-અલગ પ્રકારના ફ્રૂટના ફ્લેવર ની ચા બનાવીને વેચે છે અને લોકો દૂર દૂરથી ચાનો ટેસ્ટ કરવા માટે અહી આવે છે.તમને જણાવી દઈએ કે તેઓ પોતાની અંદર કોઈપણ ફ્રુટ સીરપ નો ઉપયોગ કરતા નથી.

મનીષભાઈ ની રેકડી ઉપર કેળાની ચા, સફરજનની ચા, માવાની ચા, ચીકૂની છાલ, કેરીની ચા, સીતાફળની ચા વગેરે પ્રકારની ચા વેચવામાં આવે છે. મનીષભાઈ આ પ્રકારનું આઈડિયા વિશે પૂછવામાં આવે ત્યારે તેમને જણાવ્યું કે લોકોને સાદી ચા પીવાનો ખૂબ જ કંટાળો આવતો હતો તેના કારણે મને અલગ પ્રકારની ચા બનાવવાનો વિચાર આવ્યો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.