માતાજી મોગલ નો ઇતિહાસ જાણવા ફક્ત બે મિનિટનો સમય કાઢીને વાંચો લેખ માતાજી ક્યારેય નહીં થવા દે દુઃખી અને…

0
280

કહેવામાં આવે છે કે માં મોગલ ખૂબ જ દયાળુ છે. ભક્તોની તમામ ઈચ્છા પૂરી કરતા માં મોગલ ભક્તોને ખૂબ વહાલા લાગે છે. શ્રદ્ધાથી કરેલા તમામ કાર્યો ભક્તોના માતા પૂર્ણ કરે છે. ગુજરાતના ઘણા જિલ્લાઓ ની અંદર માં મોગલના ધામો આવેલા છે. આજે અમે તમને ગુજરાતના ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ના ભગુડા ગામમાં

આવેલા મા મોગલ ના મંદિર વિશે વાત કરીએ. મા મોગલ ભગુડા ધામ તરીકે ઓળખાતા ગામની અંદર હાજરાહજૂર વસે છે. ભક્તોના તમામ દુઃખ દૂર કરી મનની ઈચ્છાઓ પૂરી કરે છે. મંદિરના અડાનાથ એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં બાકીનો સર્પ એક તેજસ્વી ભાલો છે જે વેરવિખેર આંખોથી ત્રિલોકને મારી નાખે છે. એક પ્રકારની

માનતા જેને તરવેડો કહેવામાં આવે છે. આ માનતામાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કર્યા બાદ માતાજીને લાપસી અને શણગાર અર્પણ કરે છે. ભક્તો દ્વારા અહીં મોગલ માને 16 શણગાર અર્પણ કરે છે . આજ સુધી લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.માતાજીને ચડાવવામાં આવતી એક પ્રકારની ભેટ નો ભાગ જેને તરવેડો કહેવામાં આવે છે. ભેળિયો મા

મોગલ ને ખૂબ જ પસંદ છે અને માના આ ભેળીયામાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. ભગુડા ગામમાં માતા હાજરાહજૂર બિરાજમાન છે આથી ગામની અંદર ક્યારેય તાળા મરાતા નથી. કહેવાય છે કે અસૂરો અને દુષ્ટો માટે કાલી નાગણ સમાન તેજ અને કોપાયમાન માતા મોગલ છે. મંગળવારે માતા મોગલ નો વાર કહેવાય છે આ વારના દિવસે ભક્તો

મંગળવાર રહીને મા મોગલ ને રીજવે છે. મોગલ માતા ને લાપસી ખૂબ જ પ્રિય હતી આથી મંદિરમાં લાપસીનો પ્રસાદનો ખૂબ જ મહિમા રહેલો છે. મોગલ ના મંદિર ની અંદર મોગલ લાપસી નો પ્રસાદ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે અને મા પોતાના ભક્તોએ ધરેલી રાખશે જોઈ ખુબ ખુશ થઈ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. એવું માનવામાં આવે છે કે લાપસી નો પ્રસાદ ગ્રહણ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ગામની અંદર આઈ

મોગલ નો વાસ હોવાથી એવું કહેવામા આવી રહ્યું છે કે ભગુડા ગામની અંદર ક્યારેય ચોરી થતી નથી. શ્રીમત દેવી ભાગવતમાં ચંડીપાઠમાં જુદી જુદી સ્તુતિઓ છે અને તેમાં સ્ત્રોત આવે છે. નર મુની તેમજ સૌ કોઈ માતા મોગલના વખાણ કરે છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ધામમાં મા મોગલ સાક્ષાત બિરાજમાન છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં માતાજીને રિજવવા ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં હોય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.