ફાટેલી તૂટેલી કે ડાઘા વાળી નોટો હવે મફતમાં બદલી શકાશે,જાણીલો RBI નો આ નિયમ

0
212

ઘણી વખત બજારમાં કોઈ દુકાનદાર તમને ફાટેલી નોટ આપે છે. ત્યારે તમારી નજર તેના પર જતી નથી . ત્યાર પછી જ્યારે તમે જુઓ છો ત્યારે તમને વિચારીને હેરાન થઈ જાઉં છો કે હવે બજારમાં કેવી રીતે ચાલશે કોને આપું કે કેવી રીતે બદલુ? આ માટે ગભરાવવાની જરૂર નથી.

નોટો કોઈપણ બેંકની કોઈપણ બ્રાંચમાં સરળતાથી બદલી શકાય છે જો કોઈ પણ બેંક આ નોટો બદલી આપવાની ના પાડે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.અહીં એ નોંધવું જરૂરી છે કે નોટ ની હાલત જેટલી ખરાબ થશે તેની કિંમત એટલી જ ઓછી થશે રિઝર્વ બેંક એ આવી નોટો બદલવા માટે ગાઈડલાઈન આપે છે દરેક વ્યક્તિ માટે આ ગાઈડલાઈન નું જાણવું ખૂબ જ જરૂરી છે.

હું તમારી પાસે 5,10,15,20 કે 50 રૂપિયા જેવી ઓછી કિંમતની નોટ ફાટેલી હોય તો આવી નોટો માંથી ઓછામાં ઓછી અડધી નોટ હોવી જરૂરી છે. આ સ્થિતિમાં તમને તેના માટે પૂરા પૈસા મળે જશે નહીં તો તમને કાંઈ પણ મળશે નહીં એટલે કે જો 10 રૂપિયાની ફાટેલી નોટ હોય અને તેમાંથી 50 ટકા સુરક્ષિત હોય તો તેના બદલામાં તમને દસ રૂપિયાની અન્ય સારી નોટ મળશે.

તો ફાટેલી નોટો ની સંખ્યા 20થી વધુ છે અને તેની કિંમત 5000 રૂપિયાથી વધુ છે ,તો તેના માટે ફી ચૂકવવી પડશે .નોટ બદલવાનો સીધો નિયમ એ છે કે જો ગાંધીજી ના વોટરમાર્ક ,આરબીઆઈ ગવર્નર સહી અને સીરીયલ નંબર જેવા સિક્યુરિટી સિમ્બોલ દેખાતા હોય તો બેંકો આવી ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે નહીં.

જો નોટના અનેક ટુકડાઓ થઈ ગયા હોય તો તેને બદલવાનો પણ નિયમ છે પરંતુ તેમાં વધુ સમય લાગે છે આ માટે આ નોટ રિઝર્વ બેન્કની શાખામાં પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે રિઝર્વ બેન્કે તેના બેન્ક એકાઉન્ટ નંબર, શાખાનું નામ ,ifsc code ,નોટની કિંમત વિષે પણ માહિતી આપવી પડશે .

બેંક નોટો બેન્કિંગ સિસ્ટમમાં થી હટાવી દે છે અને તેની જગ્યાએ નવી નોટો છાપે છે અગાઉ રિઝર્વ બેંક આ નોટ ને બાળતી હતી હવે તેના નાના ટુકડાઓમાં રિસાયકલ કરવામાં આવે છે અને તેમાંથી કાગળ ની વસ્તુઓ બનાવવામાં આવે છે જે બજારમાં વેચાય છે.

મોંઘવારી નો લાભ ઉઠાવતા લેભાગુ વેપારીઓ ઝડપાયા ડુબલીકેટ લેબર લગાવેલા ખાદ્ય તેલના ડબ્બા પોલીસે કર્યા જપ્ત કેવી રીતે બનાવવું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ જાણો તેને એપ્લાય કરવા ની રીત અને તેના ફાયદા પ્રશાંત કિશોર એ સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ સામે રજૂ કર્યું પ્રેઝન્ટેશન મોદી કે ભાજપને હરાવવા આ બાબત ઉપર ધ્યાન આપો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.