Breaking News

ત્રણ ત્રણ વખત દિવ લઈ જઈને હોટલમાં રોકાઈને યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, અને પછી કીધું કે…

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. રાજકોટમાં સરકારી વિભાગોમાં નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે ક્લાસમાં આવતી જસદણની યુવતીને મોબોલો ભાઈના મિત્ર જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજીભાઈ કાસુન્દ્રાએ મોબાઈલ ફોન મારફતે ફસાવી લગ્નની લાલચ આપી ત્રણ ત્રણ વખત દિવ લઈ જઈને હોટલમાં રોકાઈને દુષ્કર્મ ગુજાર્યાના આરોપસરનો બનાવ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે.

મિત્રો આ આરોપી કેતનને પોલીસે સંકજામાં લઈ ધરપકડની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાની પોલીસના સૂત્રોની વિગતો મુજબ યુવતી ગત વર્ષ જસદણથી અભ્યાસ માટે રાજકોટ બસમાં અપડાઉન કરતી હતી એ દરમિયાન સાથે આવતા રાજુ નામનો મોબોલા ભાઈ પણ આવતો હતો. રાજુ તેના મિત્ર કેતન સાથે મોબાઈલ ફોનમાં વીડિયો કોલ કરી વાત કરતો હતો. બન્ને વાતો કરતા હતા, ત્યારે કેતન યુવતીને વીડિયો કોલીંગમાં જોઈ ગયો હતો.

જેથી તેણે રાજુને યુવતી કોણ છે પુછ્યું હતું. રાજુએ પોતે બનાવેલી બહેન છે ફ્રેન્ડશીપ કરવી છે કહેતા કેતને હા પાડી હતી. બન્નેના મોબાઈલ નંબર આપ લે થયા હતા. ફોન, મેસેજથી બન્ને સંપર્કમાં આવ્યા હતા. દરમિયાનમાં માસમાં કેતન કાર લઈને રાજકોટ કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ નજીક મળવા આવ્યો હતો અને બન્ને મળ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ત્યાંથી પ્રધ્યુમન પાર્કમાં ફરવા ગયા હતા બન્ને એકબીજાને પસંદ હોવાની વાત કરી હતી અને છુટા પડ્યા હતા. કેતન કાર લઈને આવ્યો હતો અને ગોંડલરોડ ચોકડીથી યુવતી તેની બહેન અને રાજુ તથા કેતન ચારેય દિવ ફરવા માટે ગયા હતા. ત્યાં ધોધલા બીચ પર આવેલી એક હોટલમાં રોકાયા હતા. યુવતી અને કેતન બન્ને રૂમ નંબર 112માં જ્યારે રાજુ અને યુવતીની બહેન બન્ને અલગ અલગ રૂમમમાં રોકાયા હતા. રાત્રે કેતને યુવતીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો.

મિત્રો આ પછી ફરી બીજા દિવસે પણ ફરવાના બ્હાને દિવલ રોકાયા અને રાત્રે શરીર સંબંધ બાંધ્યો હતો અને રાજકોટ પરત આવ્યા હતા. બહેનના લગ્ન નજીકમાં છે આપણા લગ્નની પણ ઘરે હું વાત કરીશ કહી યુવતીને વધુ વિશ્વાસમાં લીધી હતી. રોજ ફરી દિવ યુવતીને લઈ ગયો હતો. અને ત્યાં હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો.

મિત્રો આ યુવતીના જન્મદિવસ હોય બન્ને રોજ પાછા ત્રીજી વખત કારમાં દિવ પહોંચ્યા હતા. ત્યાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને લગ્નની લાલચ આપી વધુ એક વખત કેતને દેહસુખ માણ્યું હતું. કેતને ફરી માર્ચ માસમાં દિવ જવાનું કહેતા યુવતીએ હવે લગ્ન પછી જ બધી વાત કહી ના પાડી દેતા કેતનો મિજાજ બદલાઈ ગયો હતો. ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું.

મળતી પ્રમાણે જેથી યુવતી જામનગર પહોંચી હતી, ત્યાં બસ સ્ટેશને કેતન આવ્યો હતો. સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના યુવતીના સંબંધી પણ હતા એ સમયે કેતને માતા, પિતાને વાત કરીને કહે છે કહી સમજાવીને કારમાં રાજકોટ મુકવા આવ્યો હતો. એ સમયે પણ કેતને દિવ જવા કહ્યું પરંતુ યુવતીએ ના કહી દીધી હતી. ત્રણ દિવસ બાદ કેતને તું અમારા જ્ઞાતિની નથી માટે તારી સાથે લગ્ન ન થઈ શકે કહી ના પાડી દીધી હતી.

જેથી યુવતી જામનગર પહોંચી હતી. ત્યાં બન્ને વચ્ચો બોલાચાલી થઈ હતી અને યુવતીએ 181ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે ત્યાં અરજી આપી હતી. અરજીના આધારે કેતનના માતા, પિતાએ લગ્ન માટે બે માસનો સમય આપવાની વાત કરીને સમયમાંગ્યો હતો.

એટલા માટે આ વ્યક્તિના લગ્ન નહીં થતાં અંતે છેતરાયેલી યુવતીએ કેતન સામે રાજકોટ અરજી આપી હતી અને જે આધારે રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસનીસ પીએસ આઈ. એ.જી.અંબાસણના જણાવ્યા મુજબ આરોપી કેતન જામનગરમાં કોમ્પ્યુટરનું કામકાજ ધરાવે છે આરોપીને સકંજામાં લઈને કોરોના ટેસ્ટની કાર્યવાહી કરાવાઈ છે. રિપોર્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરાશે.

મિત્રો એવો જ એક કિસ્સા વિશે જણાવા જઈ રહયા છે. અમદાવાદના એક ફેક્ટરી માલિકે યુવતી સાથે નિકટતા કેળવીને શારીરિક બંધો બાંધ્યા હતા. એ પછી તે લિવ ઈન રીલેશનમાં તેની સાથે રહેવા લાગ્યો હતો. તેણે પોતે ડિવોર્સી હોવાનું કહ્યું હતું. જો કે બે મહિના પછી તે ગાયબ થઈ જતાં યુવતીએ તેની શોધખોળ શરૂ કરી હતી. એ વખતે તેને ફેક્ટરી માલિક પરીણિત હોવાની ખબર પડી હતી.

મળતી માહિતી પ્રમાણે આ યુવતીએ પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું કહેતાં ફેક્ટરી માલિકે તેને મારી નાંખવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. ગાંધીનગરના ઝુંડાલ રોડ પર શ્યામવેદ ફ્લેટમાં રહેતી અને અડાલજ ખાતે ગૃહઉદ્યોગ ચાલવતી તી વર્ષા દેવચંદ ત્રિવેદી એ દિલીપ પરષોતમ પટેલ વિરુધ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેસાણામાં રહેતી તેની મિત્રે વર્ષાની મુલાકાત તમાકુની ફેક્ટરીના માલિક દિલીપ સાથે કરાવી હતી. એ બાદ બંને ગાઢ પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે સેક્સ સંબંધ બંધાયા હતા.

મિત્રો આ સંબંધ છેલ્લા બે માસથી શ્યામવેદ ફ્લેટમાં દિલીપ સાથે વર્ષા લિવ એન્ડ રિલેશનશિપમાં રહેતી હતી. ત્રણ દિવસથી દિલીપભાઈ ઘરે ના આવતાં વર્ષાએ શોધખોળ કરી હતી. વર્ષા અને તેનો ધર્મનો ભાઈ નિકુંજ દિલીપના ઘરે પહોંચ્યા હતા. એક મહિલાએ દરવાજો ખોલ્યો હતો. તેણે પોતાનો પરિચય દિલીપની પત્નિ તરીકે આપ્યો હતો. વર્ષાએ સવાલ કરતાં દિલીપે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વર્ષાએ પોલીસ ફરિયાદ કરી છે એના પછી પોલીસ તેની શોધખોળ કરવાનું શરૂ કર્યું.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

અહીં લગ્ન પહેલા યુવતીઓને થવું પડે છે ગર્ભવતી,કારણ છે ખૂબ અજીબ…

ભારત ની આ એવી જગ્યા છે જ્યાં લગ્ન પહેલા જાતીય સબંધ બાંધવા માટે ખુદ પરિવાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *