Breaking News

ત્રણ યુવતીઓને થઈ ગયો એક બીજા સાથે પ્રેમ,જાહેરમાં જ શરૂ કરી દીધું એવું ગંદુ કૃત્ય કે જાણી ચોંકી જશો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં દુનિયાભરમાં આજે લોકો લેસ્બિયન લોકો તરફ હુંફની ભાવનાથી જોતા થયા છે જો કે તેમની વર્ષોની લડતનું આ પરિણામ છે. જો કે ભારત સહિતના અનેક દેશોમાં આજે પણ લેસ્બિયન પ્રેમને જોઇએ તેટલી સ્વિકૃતિ મળી નથી. ભારતમાં લેસ્બિયન યુવતીઓના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાનાથી સીનિયર યુવતીને એક નહીં પરંતુ બે બે યુવતીઓ પ્રેમ કરવા લાગે છે. જ્યારે સીનિયર યુવતી બંનેમાંથી કોઇ એકને જ પ્રેમ કરે છે ને પછી પરસ્પર એકબીજાને પામવા માટે કંઇ પણ કરી બેસવા તૈયાર આ યુવતીઓનો મુદ્દો પોલીસ સ્ટેશનમાં પહોંચે છે.

પ્રેમિકાને પામવા માટે પ્રેમી અથવા પ્રેમીકાને પામવા માટે કોઇપણ હદ પાર કરવાના કિસ્સા અઢળક છે. પરંતુ ઉત્તરાખંડના નૈનીતાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં બે યુવતી પોતાની સીનિયર યુવતીના પ્રેમમાં પાગલ થઇ ગઇ. લેસ્બિયન પ્રવૃતિની આ બંને યુવતીઓ પોતાના પ્રેમને પામવા અવાર નવાર રસ્તા પર ડ્રામા કરતી નજરે આવતી. એકબીજાને જોઇને લોહીની પ્યાસી થઇ જાય છે. બંને યુવતી પોતાનો જીવ પણ આપવાનો પ્રયાસ કરી ચૂકી છે.મામલો તલ્લીતાલ થાના ક્ષેત્રનો છે. થાના ઇન્ચાર્જ વિજય મહેતાએ જણાવ્યું કે બંને યુવતીઓની કાઉન્સિલિંગ કરવામાં આવી રહી છે. જેનાથી તે ખુદ પર કાબુ કરી શકે. ઉલ્લેખનીય છે કે બે યુવતીઓમાંથી એક 15 વર્ષની યુવતીએ 27 જુને નૈનીતાલ તળાવમાં કૂદી આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન ત્યાં હાજર એક યુવકે તેણીને બચાવી લીધી હતી.

બંને યુવતી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે અને એક જ શહેરમાં રહે છે. આ બુધવાર 5 જુલાઇએ માલરોડ પર બંને યુવતી વચ્ચે મારપીટ થઇ ગઇ. બંને એકબીજાને જાનથી મારી નાખવા તૈયાર હતી. આસપાસ રહેતા લોકો દ્વારા રોકવા છતા બંને રોકાઇ નહીં બાદમાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ બંને જે સીનિયર યુવતીને પ્રેમ કરતી હતી તે આ બંનેમાંથી કોઇ એક સાથે સંબંધમાં છે. સીનિયર યુવતી 12 પાસ છે. બીજી યુવતીને આ પસંદ ન હતું. આ વાતને લઇને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.

આવીજ બીજી ઘટના રાજ્યમાં પોલીસ લેસ્બિયનનાં કિસ્સાએ ચકચાર મચાવી છે. મહિસાગર જિલ્લામાં ફરજ બજાવતી લેસ્બિયન બે મહિલા કોન્સ્ટેબલોએ પરિવાર સામે રક્ષણ આપવા ગુજરાત હાઇકોર્ટમાં માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ એકબીજાના પ્રેમમાં છે અને એક જ ઘરમાં એક સાથે રહેવા માંગે છે. અરજદાર કોન્સ્ટેબલોની રજૂઆત છે કે, તે બન્નેની ઉંમર 24 વર્ષ છે. એક કોન્સ્ટેબલ બોટાદ અને બીજી દાહોદ જિલ્લાની વતની છે. ચાર વર્ષ પહેલાં તેમની પોલીસ દળમાં નિમણૂક થઇ હતી. મહીસાગર જિલ્લામાં ફરજ નિયુક્તિ થતાં તેમને અહીં પોલીસ લાઇનમાં ક્વાર્ટર મળ્યું હતું. જ્યાં તેમની મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ તેમને એકબીજા સાથે પ્રેમ થયો હતો. જેથી તેઓ સાથે રહેવા માટે 10મી જૂનના રોજ લિવ-ઇન રિલેશનશીપમાં રહેવા માટેના કરાર કર્યા છે.

લિવ-ઇન રિલેશનશીપ અંગે બન્નેના ઘરે જાણ થતાં અત્યારે તેમનો પરિવાર ધાકધમકી આપીને ઘરે પરત ફરવા માટે દબાણ કરી રહ્યો છે. પરિવારજનો તેઓ રહે છે ત્યાં આવીને પણ ધમકી આપી ગયા છે. તેમને આશંકા છે કે જો તેઓ પરિવારની વાત નહીં માને તો તેમની હત્યા પણ થઇ શકે છે. પોલીસ કોન્સ્ટેબલોની રિટ સાંભળીને જસ્ટિસ એ.જે. દેસાઇએ આદેશ કર્યો કે, સ્પષ્ટપણે નોંધવામાં આવે કે કોર્ટ આ કેસના ગુણદોષમાં ઉતરી નથી અને મહીસાગર જિલ્લાના પોલીસ વડાને આ રિટ અંગે ઘટતી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે છે અને જરૂર જણાય તો અરજદારોને પોલીસ રક્ષણ પૂરૂં પાડવામાં આવે.

આવીજ બીજી ઘટના સજાતીય સબંધ ધરાવતી બે મહિલાએ એક બાળકી સાથે સાબરમતી નદીમા ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી છે. આપઘાત કરતા પહેલા બંને લેસબિયન મહિલાએ રિવરફ્રન્ટ પર નાસ્તો કર્યો અને ત્યાર બાદ નાસ્તાની ડિશ અને વોક-વેના બાંકડા પર નેલ પોલીસથી સ્યુસાઇડ નોટ લખી અને ફૂલ જેવી બાળકી સાથે જીવન ટૂંકાવ્યું હતું.

બાવળાની બે મહિલાએ 3 વર્ષીય બાળકી સાથે રિવરફ્રન્ટ પરથી નદીમા ઝંપલાવતા ચકચાર મચી હતી. રાત્રીના 1 વાગે કોલ મળતા તાત્કાલિક રિવરફ્રન્ટ ગુર્જરી બજાર ખાતે પહોંચી હતી અને રેસક્યુ કરી 3 ડેડ બોડી બહાર કાઢી હતી. રિવરફ્રન્ટ પોલીસે તપાસ કરતા બંનેમાંથી એક મહિલા આશાબેન અને બીજી ભાવનાબેન હોવાનું સામે આવ્યું હતું. બંન્ને મહિલાને સજાતીય પ્રેમ સંબંધ હતો. આપઘાત કરતા પહેલા બંનેએ નાસ્તાની ડિશ તથા વોક વેના બાકડા પર સ્યુસાઇડ નોટ લખી હતી. ” અમે બંને એક થવા દુનિયાથી દુર થઇ ગયા પણ દુનિયાએ તોય અમને જીવવા ના દીધા. અમારી સાથે કોઈ પુરુષ નહતો. તથા નાસ્તાની ડિશ પર ક્યારે મળીશું, હવે આવતા જન્મમાં પાછા મળીશું જેવા લખાણો લખી આશાબેન તેમની 3 વર્ષીય બાળકી મેઘા અને ભાવનાબેન સાથે નદીમા પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું.

આશા બેનના લગ્ન થોડા વર્ષો પહેલા હિંમતભાઈ ઠાકોર સાથે થયા હતા અને બાવળા ખાતે તેમના પરિવાર સાથે રહેતા હતા. આશા બેનને સંતાનમા બે બાળકી હતી. 6 મહિનાથી આશાબેન મટોળા પાટિયા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેજ કંપનીમાં ભવના બેન પણ તેમની સાથે કામ કરતા હતા. ભાવનાબેન બાવળાના રજોડા ગામે રહેતા હતા. નોકરી દરમિયાન બંનેને સાજતીય પ્રેમ સંબંધ બંધાયો અને બંને પરણીત મહિલાઓએ એક થવાનું નક્કી કર્યું. 3 દિવસ પહેલા આશાબેન કંપનીમા પગાર લેવા જાઉં છું તેમ કહી નિકળ્યા હતા .ઘરે પરત ના ફરતા બંને મહિલાના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને આજે વહેલી સવારે બંને મહિલા અને બાળકીના મૃતદેહ મળી આવતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. બંને મહિલાના સજાતીય સબંધમાં આખરે એક નાની બાળકીએ પણ ભોગ બનવાનો વારો આવ્યો .હાલ તો રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આવીજ બીજી ઘટના લૉસ ઍન્જલસમાં ગયા મહિને હિન્દુ વિધિ મુજબ થયેલાં એક મૅરેજ સાવ અનોખાં હતાં. આ મૅરેજની ખાસ વાત એ હતી કે એમાં વરરાજા અને કન્યા બન્ને છોકરી હતાં. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગે મૅરેજને માન્યતા આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ સીમા નામની ભારતીય યુવતી અને શૅનન નામની અમેરિકી યુવતીએ હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તેમના આ નિર્ણયને બન્નેના પરિવારજનોએ પણ આવકાર્યો હતો.

એ પછી જૂનમાં બન્નેનાં ધામધૂમથી હિન્દુ વિધિ પ્રમાણે મૅરેજ થયાં હતાં. આ લગ્નમાં બન્નેના પરિવારજનો ઉપરાંત સગાંસંબંધીઓ પણ હાજર રહ્યાં હતાં. આ લગ્નમાં શૅનન વરરાજાના પાઠમાં હતી અને સીમા વધૂના પાત્રમાં હતી. અન્ય હિન્દુ લગ્નોની જેમ જ આ મૅરેજમાં પણ બન્ને યુવતીઓએ હસ્તમેળાપ તથા ફેરા ફરવા જેવી તમામ વિધિઓ કરી હતી એટલું જ નહીં, લગ્નને અંતે શૅનને તેની પરણેતર સીમાના સેંથામાં સિંદૂર લગાવ્યું હતું. આ મૅરેજની ફોટોગ્રાફી કરનાર સ્ટીફન ગ્રાન્ટ નામના અમેરિકી ફોટોગ્રાફરે બાદમાં વિશ્વને આ અનોખાં લગ્નની જાણ થાય એ માટે તેની તસવીરો પોતાના બ્લૉગમાં પોસ્ટ કરી હતી.

About bhai bhai

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *