Breaking News

તુલસીના 5 પાંદડાનો ઉપાય કરવાથી તમે બની શકો છો માલામાલ,ઘર માં હંમેશા ભરેલા રહશે ધન ના ભંડાર….

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. શાસ્ત્રોમાં એક વર્ણન છે કે નકારાત્મક ઉર્જા વ્યક્તિના વિકાસમાં અવરોધે છે. વ્યક્તિને જોઈએ તેટલા પ્રયત્નો કર્યા પછી પણ સફળતા અને ખુશી મળતી નથી. તેથી તે જરૂરી બને છે કે તમારા પ્રયત્નો અને સખત મહેનતથી તમે સંભવત નકારાત્મક ઉર્જાથી દૂર રહી શકો અથવા તેમને ટાળવાનો પ્રયાસ કરી શકો.

લગભગ દરેક હિન્દુઓ ના ઘરમાં તુલસીનો છોડ તો હોઈ જ છે. આનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર દરેકના ઘરમાં તુલસીનો છોડ લગાવવો અનિવાર્ય છે. જયારે લોકો પૂજા કરે ત્યારે આને વાપરે છે.

શાસ્ત્રો વિશે વાત કરીએ તો તુલસી ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય વસ્તુ માનવામાં આવે છે. તેના પાંદડા વિશ્વના સૌથી શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આજે, આપણે એ જ વિષય જાણવાની કોશિશ કરીશું. તુલસીના પાંચ પાંદડાઓના ઉપાય વિશે, જે ઉપાય દ્વારા તમારું નસીબ બદલાશે અને જીવનના દરેક કાર્યમાં તમને ભાગ્યનો સાથ મળશે, તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

  • 1.જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો અનુભવ કરી રહ્યા છો અથવા રાત્રે તમને ડર જેવું લાગે છે, તો સૂતા પહેલા તુલસીના પાંચ પાન તમારા ઓશીકું નીચે મૂકો. તેનાથી આ શક્તિઓ ભાગશે અને તમને જીવનમાં ભાગ્યનો પણ સાથ પ્રાપ્ત થશે.
  • 2. શાસ્ત્રો અનુસાર તુલસીના 5 પાંદડા લાલ કાગળમાં લપેટીને તેને પૂજાસ્થળ પર મૂકો અને તેની પૂજા કરો. આ પાનને તમારી ઇચ્છા જણાવો આ કરવાથી સુઈ ગયેલી કિસ્મત જાગી જાય છે તથા મનુષ્ય દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે છે.
  • 3. જે કપલનું બિલકુલ બનતું નથી જે દર બીજા દિવસે એક બીજા સાથે ઝગડો કરે છે તો તુલસીનાં પાંચ પાન તમારી સાથે રાખો. આ કરવાથી પતિ પત્ની વચ્ચેનો ઝઘડો સમાપ્ત થઈ જશે અને તેમના લગ્ન જીવનમાં ખુશી થશે.
  • 4. જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે, તો તેના સુકા પાંદડા પાણી સાથે પીવો. એનાથી તમારી નસીબ બદલી શકે છે.
  • 5. જો તમે વ્યવસાયમાં પૈસા ગુમાવતા હોવ તો તમારે તુલસીના પાંચ પાંદડા તમારા વ્યવસાય વાળી તિજોરીમાં રાખવા જોઈએ. આનાથી તમને ધન પ્રાપ્ત થશે અને વ્યવસાયિક ધંધામાં તમને ભાગ્યનો સાથ મળશે. જેનાંથી પ્રગતિ મળશે.

વ્યાપારમાં ભાગ્ય ચમકાવવા માટે ત્રણ દિવસ માટે પાણીમાં તુલસી રાખો. પછી આ પાણીને દરવાજા પર લઇ જઈ છાંટી દો. આ ગ્રાહકોને લાવવા માટે મદદરૂપ છે. ઉપરાંત આ ચોરો ને દુર રાખવામાં પણ સહાયક છે.જો તમારે પ્રેમ માં સફળતા અને ખુશી જોઈએ તો પોતાના શરીરના ઉપલા ભાગ પર એટલેકે હૃદયની આસપાસ તુલસી ના પાન રાખો. આ ઉપાય તમારા પ્રેમ ને સફળતા આપવશે અને સાથે જ તમારો પ્રેમ પણ મજબુત બનશે.

જો તમને આજ સુધી તુલસીના આ ઉપયોગ નહીં જાણતા. જો તમારા ઘરમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. તમારી પત્ની તમને બનાવતી નથી. અનેક પ્રકારની સમસ્યાઓ તમને ઘેરી લે છે, તેથી એકવાર ઉપરના ઉપાય અજમાવો, તમારું નસીબ બદલાઈ શકે છે, તુલસી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તુલસીના પાન ને સ્નાન કરતા પાણીમાં નાખીને સ્નાન કરવાથી પરિવારમાં એકબીજા પ્રત્યે સ્નેહ વધે છે અને થતો કલેશ દુર થાય છે. જો તમારા બાળકો બહુ જીદ્દી અને તેમની મર્યાદા થી બહાર હોય તો પૂર્વ દિશામાં રાખેલ તુલસીના છોડમાંથી રોજ ત્રણ પાન તોડીને તેણે ખવડાવવા.

હિંદુ માન્યતા અનુસાર તુલસી લોકોની કિસ્મત ચમકાવી શકે છે. તેથી અમુક લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા સમયે મોં માં તુલસીના પાન રાખે છે. રવિવાર ને છોડીને બાકીના તમામ દિવસે તુલસીના છોડમાં જળ અર્પણ કરવું અને તેમની પૂજા કરીને ઘર ની બહાર નીકળવું. આનાથી તમારા બગડેલા કામ સુધરી જશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *