ખેડૂતો માટે મોટા સમાચાર,PM કિસાન યોજનાના બે હજાર રૂપિયા આવી રહા છે આ તારીખે,જલ્દીથી ચેક કરો…

0
191

અત્યારે સરકાર ‘કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી‘ કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતો ના KCC (Kisan credit card) બનાવવામાં આવ્યા છે.પ્રધાનમંત્રી-કિસાન સન્માન નિધિ યોજના ના 11 માં હપ્તા માટે સીધા તેમના બેંક ખાતામાં પૈસા આપે છે. આ અઠવાડિયે સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયા નાખવા જઈ રહી છે.

કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલય દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એને રિલીઝ કરવા માટે માત્ર વડાપ્રધાન પાસેથી સમય મેળવવાનો બાકી છે. હમણાં સરકારે ‘કિશાન ભાગીદારી- પ્રાથમિકતા હમારી‘ કાર્યક્રમ ચલાવ્યો છે. યોગાનુયોગ આ યોજનાને હવે પીએમ કિસાન યોજના સાથે જોડવામાં આવી છે. આ અભિયાન સમાપ્ત થયા બાદ હવે સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા ત્રણ હપ્તા માં આપવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 11 કરોડ ખેડૂતોના ડેટા ની ચકાસણી કરવામાં આવી છે. ખેડૂતોને ઇ-કેવાયસી કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ યોજનામાં એકસાથે લગભગ 22,000 રૂપિયા મોકલવામાં આવશે. તો તમારો રેકોર્ડ તપાસો. તેમાં કોઇ સમસ્યા તો નથી ને આ યોજનામાં મોટા ભાગના લાભાર્થીઓ ઉત્તર પ્રદેશના છે.પીએમ કિસાન યોજના મોદી સરકારની સૌથી મોટી ખેડૂત યોજના છે.એમાં ખેડૂતોને 1.81 લાખ કરોડ રૂપિયા 10સપ્તાહો દ્વારા આપવામાં આવશે.

સમયાંતરે સરકારે આ યોજનામાં ફેરફાર કર્યા છે.જેમાં જાતે સ્ટેટસ જોવાની સુવિધા અને જાતે અરજી કરવાની સુવિધા સામેલ છે.ખેડૂતોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવ્યો છે. તેથી, જો તમને આ યોજના સંબંધિત કોઇ સમસ્યા હોય,તો તમે સીધો કેન્દ્રીય કૃષિ મંત્રાલય નો પણ સંપર્ક કરી શકો છો. પીએમ કિસાન હેલ્પલાઇન નંબર155261 અને 011-24300606 છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.