ઉમરેઠના શાહ પરિવારે તેના દીકરાના લગ્નમાં સાવ અલગ જ કંકોત્રી છપાવી, કંકોત્રી સેમ ટુ સેમ પાસબુક અને ચેકબુક જેમ લાગે અને એના ફોટા જોઈને…

0
77156

જાણીએ છીએ કે પહેલા કરતા આજનો સમય ઘણો બધો બદલાઈ ગયો છે અને આજના સમયમાં લોકો જમાના પ્રમાણે ખૂબ જ બદલાઈ ગયા છે અને આ જમાનામાં લોકો મોર્ડન થઈ ગયા છે અને મોર્ડન પ્રમાણે લગ્ન પણ મોર્ડન કરતા હોય છે. ત્યારે લોકો પોતાના દીકરા અથવા દીકરીના લગ્નની અંદર કંકોત્રી પણ અલગ રીતે છપાવીને સોશિયલ મીડિયામાં

ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે ઘણા લોકો કંકોત્રીમાં કંઈક અલગ પ્રકારનું લખાણ લખાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થતા હોય છે.ઘણા લોકો પોતાના દીકરા દીકરીના લગ્નની અંદર અનોખો અને આકર્ષણ લગ્નનું કાર્ડ બનાવીને ચર્ચામાં આવતા હોય છે ત્યારે ઉમરેઠમાં બેંકની પાસબુક અને ચેક ની થીમ ઉપર કંકોત્રી છપાવીને આ લોકો ચર્ચાનો

વિષય બન્યા છે અને સમય બદલાતા હવે કંકોત્રી આમંત્રણ પત્રિકાઓ પણ અલગ અલગ નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે લગ્નની ભારે મિત્રો સિઝન ચાલી રહી છે ત્યારે દરેક લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ થીમ ડેકોરેશન અને અલગ અલગ પ્રકારના શોભાઓ સાથે બીજું કંઈક કરવાની કોશિશ કરતા હોય છે પરંતુ કોરોના

મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મર્યાદિત વ્યક્તિઓને આમંત્રણ કરવાના નિયમ હેઠળ મોંઘા પાર્ટી પ્લોટ ની અંદર ભવ્ય ડેકોરેશન કર્યા વગર લોકો કંઈક અલગ કરતા હોય છે ત્યારે આ સહ પરિવારે પોતાના દીકરાના લગ્નની કંકોત્રી અલગ રીતે છપાવી છે.મિત્રો આ કંકોત્રી જૂની છે પરંતુ ચા પરિવાર એ પોતાના દીકરાના લગ્નની કંકોત્રી હંમેશા

લોકોને યાદ રહે તે માટે અલગ કરવાની કોશિશ કરી હતી અને ઉમરેઠના શાહ પરિવારના હરેશભાઈ ના પુત્ર ધવલના લગ્ન પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસબુક અને ચેકબુક ની થીમ ઉપર કંકોત્રી છપાવવામાં આવી હતી અને સેમ ટુ સેમ પાસબુક અને ચેકબુક ની જેમ જ લગ્નની કંકોત્રી નું કવર તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉપરાંત જેમ એકાઉન્ટની ડીટેલ્સ લખવા માટે પાના હોય તેવી રીતે બીજા પાને આમંત્રણ આપનાર નું નામ તેમજ એકાઉન્ટ નંબરની જગ્યાએ મોબાઈલ નંબર સહિત સરનામા જેવી વિગતો લખવામાં આવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.