Breaking News

વધારે જ ઉત્સાહી થઈ ને સબંધ બાંધવું યુવકને ભારે પડ્યું,પ્રાઈવેટ પાર્ટ થઈ ગયો એવો કે જાણી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોરોનાના કારણે હાલમાં સમગ્ર દેશમાં ધીરે ધીરે લોકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં મંદિરો, રેસ્ટોરન્ટ, હોટલો સ્કૂલો, કોલેજો ઘણું બધું બંધ રાખવામાં આવ્યું હતુ, જેને લઇ લોકો ઘરમાં જ રહ્યા હતા અને તેમા શારીરિક સબંધ ને લઈને ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે, જેમાં લોકડાઉનમાં પતિઓ દ્વારા શારીરિક સબંધને લઈને પત્નીઓ પર ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આવી જ એક ઘટના સામે આવી છે આ વિશે જાણીએ…

આ ઘટના અમદાવાદના બોપલ વિસ્તારની છે જેમાં લોકડાઉનમાં પતિ ઘરમાં જ રહેતો હતો અને તેની પત્ની પણ સાથે જ રહેતી હતી. 25 વર્ષીય પત્નીનો 26 વર્ષીય પતિ લોકડાઉનના કારણે સતત ઘરે રહેતો હોવાથી પત્ની સાથે સતત શારીરિક સંબંધ બાંધ્યા કરતો હતો. દિવસમાં અનેક વાર શારીરિક સંબંધો બાંધીને પત્નીના શરીરમાં તેણે ઈજાઓ પણ પહોંચાડી હતી. મહિલા સાથે લોકડાઉનમાં સતત શારીરિક સબંધ બાંધવા માટે આગ્રહ કરતો હતો. એવી સ્થિતિ આવી કે દિવસમાં એકવખત ને બદલે 3થી 4 વખત શારિરીક સંબંધો બાંધવાનું શરૂ થઈ ગયું હતું. પત્ની ના પાડે તો મારામારી કરતો હતો. જેથી તેણી ત્રાસી ગઇ હતી. પત્ની તેને શારીરિક સંબંધો માટે ના પાડે તો પતિ તને છોડી દેવાની ધમકી આપીને હવસ સંતોષી લેતો હતો.

લોકડાઉન દરમિયાન દરરોજ યુવકે અનેક વાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને ગુપ્ત ભાગોમાં ઈજાઓ પણ પહોંચાડી હતી. યુવતીએ કહ્યું છે કે, પોતે શારીરિક સંબંધ માટે ના પાડે તો પતિ જબરદસ્તી કરતો અને માર મારતો હતો. થોડા સમય પહેલા પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવા પ્રયત્ન કરતા પત્નીએ ના પાડતા ઢોર માર માર્યો હતો. એક સમયે આ અંગેની જાણ મકાન માલિકને થતાં તેમણે મહિલાને મદદ કરી, સમગ્ર ઘટના જોઇને હેલ્પલાઇન 181 અભ્યમ ટીમની મદદ માંગી હતી. આ કેસમાં હવે આગામી કાર્યાવાહી પોલીસ કરે તેવી સંભાવના છે. જોકે, આ લોકડાઉન મહિલા માટે અઘરું બની ગયું હતું.

આવીજ બીજી ઘટના માં કોરોના વિરુદ્ધ લડતના કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે સામાન્ય જનજીવન જાણે થંભી ગયું છે. બીજી બાજુ મહિલાઓ તો અલગ જ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જે મહિલાઓના પતિ પાસે ઘરે રહીને કઈ કામ હોતું નથી તે વારંવાર સેક્સ માટેની ડિમાન્ડ કરતા જોવા મળી રહ્યાં છે. દિવસ રાત વારંવાર સેક્સની ડિમાન્ડથી પરેશાન એક મહિલાએ સોશિયલ મીડિયામાં પોતાના ગુસ્સો ઠાલવ્યો છે. આફ્રિકી દેશ ઘાનાની આ મહિલાએ પોતાની હૈયાવરાળ કાઢતા સરકારને લોકડાઉન ઉઠાવવાની અપીલ પણ કરી નાખી છે.

ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં મહિલા કહેતી જોવા મળે છે કે તે લોકડાઉનમાં પતિની ક્યારેય પૂરી ન થતી સેક્સની ડિમાન્ડથી પરેશાન થઈ ગઈ છે. વીડિયોમાં તે મહિલાએ દાવો કર્યો છે કે દેશમાં એવી અનેક મહિલાઓ છે જે પોતાના પાર્ટનરની સેક્સ ડિમાન્ડથી પરેશાન થઈ ગઈ છે.

મહિલા વીડિયોમાં કહેતી જોવા મળે છે કે “તમારી ઊંઘ ઉડી નથી કે સેક્સ માટે તૈયાર તેમને સંતોષીને ખાવાનું બનાવો. તેઓ ખાશે, ટીવી જોશે અને થોડીવારમાં ફરીથી તેમને સેક્સ જોઈએ. ફરી ફરીને સેક્સ. આપણે લોકડાઉનમાં સેક્સ માટે થોડી રહીએ છીએ. આપણે તો આપણા જીવનનો ખ્યાલ રાખવા માટે લોકડાઉનમાં છીએ ને! મારા પતિ વધુ પડતુ સેક્સ કરી રહ્યાં છે.”

સ્થાનિક વેબસાઈટ્સ પર આ અહેવાલ પ્રકાશિત થયો અને મહિલાના હવાલે કહેવાયું છે કે તેના પતિએ વધુ પડતા સેક્સથી મહિલાની હાલત ખરાબ કરી નાખી છે. મહિલાનું કહેવું છે કે પતિની ચિત્રવિચિત્ર સેક્સની ડિમાન્ડ પૂરી કર્યા બાદ ભોજન પણ બનાવવું પડે છે. પરેશાન મહિલા ઘરમાંથી ભાગીને નોકરી કરે છે ત્યાં પહોંચી ગઈ. ત્યાં વીડિયો બનાવીને તેણે પોતાનું દુ:ખ રજુ કર્યું. તેણે વીડિયોમાં લોકડાઉન તોડવા બદલ જે કાર્યવાહી થાય છે તે અંગે આશા વ્યક્ત કરી કે તેની મજબુરીને સિક્યુરિટી ફોર્સિસ સમજશે.

આવીજ બીજી ઘટના ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં રવિવારે પોલીસને એક વિચિત્ર ઘટનાનો સામનો કરવો પડ્યો. એક વ્યક્તિએ શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરનારી પોતાની પત્નીની ગુસ્સામાં આવી હત્યા કરી નાખી અને પછી પોતાનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું. બંને ઘરમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈને પડોશીએ પોલીસને બોલાવી હતી. 24 વર્ષના આરોપીનો ગોરખપુરની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સિદ્ધાર્થનગરના પોખર ગામમાં ઘટી છે. આરોપી અનવારૂલ હસન ઘરમાં પત્ની સાથે એકલો હતો. આથી, આરોપીએ પત્ની પાસે સેક્સ કરવાની માગણી કરી. પત્નીએ જ્યારે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કર્યો તો ગુસ્સે ભરાઈને તેણે પત્નીનું ગળું દબાવી દીધું અને તેની હત્યા કરી નાખી. પત્નીની હત્યા કર્યા પછી હસનનો ગુસ્સો શાંત ન થયો અને તેણે ચપ્પુ લઈને પોતાનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું.

આરોપી હસન ગુજરાતના સુરત શહેરમાં રહીને રોજગારી મેળવે છે. એક વર્ષ પહેલા જ તેના 20 વર્ષની યુવતી સાથે લગ્ન થયા હતા. બે દિવસ પહેલા તે સુરતથી પોતાના વતન પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવ્યો હતો.

પડોશીઓએ સવારે મહિલાને જમીન પર પડેલી અને આરોપી હસનને લોહીથી લથબથ હાલતમાં જોયો ત્યારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને આરોપીને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડ્યો હતો. મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.

આરોપીએ પત્રકારોને જણાવ્યું કે, “તેણે પોતાની પત્નીની હત્યા એટલા માટે કરી નાખી, કેમ કે તેણે સેક્સ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર પછી તેણે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.” યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીને છેલ્લા ઘણા સમયથી દહેજની માગણીને લઈને હેરાન કરવામાં આવતી હતી.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *