માતા-પિતાઓની ઊંઘ ઊડે તેવો કિસ્સો, વડોદરા ની માત્ર 12 વર્ષની નાનકડી દીકરીના પેટમાંથી નીકળી એવી ખરાબ વસ્તુ કે જોઈને તમે પણ…

0
1592

મિત્રો આપણે સોશિયલ મીડિયા દ્વારા અનેક કિસ્સાઓ જોતા હોઈએ છીએ જે વ્યક્તિઓ માટે ચેતવણી સમાન હોય છે અને હાલમાં જે કેવો કિસ્સો સામે આવ્યો છે તે તમામ માતા-પિતાઓની ઊંઘ ઉડાવી દે તેઓ છે કારણ કે અમને માહિતી મળી છે કે વડોદરામાં બાર વરસની બાળકીના પેટમાંથી એવી જબરદસ્ત વસ્તુ નીકળી કે તેને જોઈને તમામ

લોકો ચોકી જશો અને આ બનાવ અંગે મિત્રો વિગતવાર વાત કરીએ તો આ બાળકી સાથે એવું શું થયું કે આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ.મિત્રો સયાજી હોસ્પિટલમાં કિશનવાડી વિસ્તારને પરિવારની નાનકડી એવી 12 વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી હતી અને ડોક્ટરે સર્જરી કરીને પેટમાંથી એવી જબરદસ્ત વસ્તુ કાઢી છે કે તેને જોઈને

તમામ લોકો ચોકી ગયા છે કારણ કે ડોક્ટર દિલીપ ચોક્સીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન આ પ્રકારની વિવિધ સર્જરી કરીને જરૂરિયાત મંદ દર્દીઓને રાહત આપવામાં આવી છે ત્યારે સર્જરી દરમિયાન દીકરીના હોજરીમાંથી વાળના ગુચ્છાની પથ્થર જેવી સખત ગાંઠ નીકળી હતી અને સર્જરી વિભાગના સિનિયર સર્જન અને સહપ્રાધ્યાત્મક ડોક્ટર

શાહનું અનુમાન છે કે આ બાળકી લાંબા સમયથી વાળ ખાતી હોવી જોઈએ.કારણકે તેના લીધે બંધાયેલી એસી સેમીની ગાંઠ આખી હોજરીમાં ફેલાઈને આંતરડા સુધી પહોંચી ગઈ હતી અને ખાસ વાત એ છે કે પરિવાર બાળકી ચોક અને માટી ખાય છે પણ વાળ ખાય છે તે તેમને ખબર ન હતી અને આ ગાંઠને લીધે હોજરીમાંથી ખોરાક આગળ આવતો જ

ન હતો અને તેના કારણે બાળકી વોમેટ કરતી હતી.મિત્રો બાળકીને કોઈ મનોચિકિતસ્કિય સમસ્યા ન હતી પરંતુઅખાધ વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા અને ઇપલ્સ ના નિયંત્રણમાં ઉપયોગી થોડીક દવાઓ અમે આપી અને પરિવારને બાળકોને આ પ્રકારની આદતો ન પડે તેની ખાસ કાળજી લેવા નિરીક્ષણ દ્વારા સલાહ આપવામાં આવી હતી અને ઘણીવાર

કેલ્શિયમ જેવા તત્વોની ઉણપના લીધે બાળકોમાં ચોક માટી કચરો વાળ જેવી અખાદ્ય વસ્તુઓ ખાવાની ત્રિવ ઈચ્છા થતી હોય છે અને પરિવાર તેમની આદતોનું નિરીક્ષણ કરી જ્યાં વિકૃતિ દેખાય ત્યાં સુધારવાની કાળજી લેવી જોઈએ નહીંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે આ પરિવાર અત્યારે કરી રહ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.