Breaking News

વાસનામાં અંધ યુવકે સગાઈ બાદ જ પ્રેમિકા સાથે બાંધવા લાગ્યો શારીરિક સંબંધ, પરંતુ પ્રેમિકાને સાથે થયું ન થવાનું કામ….

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાંદેરમાં પ્રેમી યુવક તેની માતા તથા બહેનો વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. સગાઈ બાદ શરીર સંબંધ બાંધી યુવાન અને તેના પરિવારે લગ્નનો ઇન્કાર કરતા રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા, સારા, મુની અને ભૂરી વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદ મુજબ છેલ્લા સાત માસથી અયુબ અને તેણીની વચ્ચે પ્રેમસંબંધ હતો. ત્યારબાદ બંનેએ સગાઈ કરી હતી.

મિત્રો એવી માહિતી સામે આવી છે હસને તેણીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ અલગ જગ્યાએ શરીરસંબંધ બાંધ્યો હતો. પરંતુ બાદમાં અયુબને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેને પગલે અયુબે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો, અને તેણીને ઢીકમુક્કીનો માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ રવિવારે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી હતી. આ મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ પીએસઆઈ વી. કે. પરમારને સોંપી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મલાકાના સરહદી ગામ વલ્લતોહહમાં લગ્ન કરવાના બહાને બાળકી સાથે બળાત્કાર ગુજારવાનો અને 10 ટોની સોનાના દાગીના પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે પીડિતાના નિવેદનો પર ગુનેગાર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસમાં નોંધાયેલા નિવેદનોમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેના પિતા ગામના પૂર્વ સરપંચ છે.ગામનો રાજબીર સિંહ નામનો યુવાન અમારી સાથે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.

જેણે તેને તેની ચુંગલમાં ફસાવી હતી અને ધમકી આપી હતી કે જો હું તેની સાથે લગ્ન નહીં કરું તો તે મારા પિતા અને ભાઈઓને મારી નાખશે.આ પછી, દોષિતના કહેવા પર, મેં તેના ઘરેથી 10 ઝવેરાત કાઢી લીધાં અને 6 ઓગસ્ટે, આ આરોપી મને લગ્નના બહાને તેની કારમાં બેસાડીને અમૃતસર લઈ ગયો, જ્યાં તેણે મને હોટલમાં લઈ જઇ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ તે ઘરેથી નીકળી ગયો અને લગ્ન નહોતો કર્યો, પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેણે પોલીસને આની જાણ કરી.આ સંબંધિત એ.એસ.આઇ. બલવિન્દર કૌરે જણાવ્યું હતું કે, યુવતીના નિવેદનો પર રાજબીરસિંહના પુત્ર મોહનસિંહ રહેવાસી મલકા વસ્તી વલ્ટોહા સામે કેસ નંબર 119 કલમ 376/506 આઈ.પી.સી. મુદ્દામાલ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.તેમજ મિત્રો આપણા દેશ માં બળાત્કાર ના કિસ્સા વધતા રહે છે તો ચાલો મારા વાહલા મિત્રો બીજો કિસ્સો જાણીએ જેમાં આ હવાસખોરે એક યુવતી ને લગ્ન ની લાલચ આપી જબરદસ્તી કર્યું ન કરવાનું કામ, બાદ માં યુવતી ની હાલત એવું કરી નાખી કે જાણો.

આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.

અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી.અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.

અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો.અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધ ધ.. વાર દુષ્ટકર્મ આચર્યું હતું.અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.

ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ અન્ય બીજો કિસ્સો જેમાં લૂંટ કરવા નીકળેલા આ હવસખોરો એ એક 24 વર્ષીય પરિણિત મહિલા પર કર્યો સામુહિક બળાત્કાર, બાદ માં મહિલા ની હાલત એવી કરી કે જાણો.મળતી માહિતી મુજબ આ કિસ્સો મહેસાણા જિલ્લાના કડી નો છે.પોલીસ ના જણાવ્યા અનુસાર અહીં એક ગેંગ જે લૂંટ કરવા નીકળી હતી હતી પણ એમની લૂંટ સાથે રેપ ને પણ અંજામ આપ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ડફેર ગેંગ છે અને જેની તપાસ કરવામાં આવી રહી છે.

જે જેમને પહેલા પણ આવી ઘણી લૂંટ કરી હતી.તમને વધુ આ કિસ્સા જણાવતા,અહીં પેહલા પણ બે આવા બળાત્કાર ના કિસ્સા બન્યા હતા.અહીં એક ખેતરમાં 24 વર્ષીય પરિણિતા પોતાના પતિ સાથે સુઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ લુંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જે મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તમને વધુ માં જણાવી એ અહીં આ ઘટના પહેલા પણ એક 25 વર્ષિય યુવતિ સાથે પણ બળાત્કારની ઘટના બની હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગોહીલનું કહેવું છે કે,આ એક ગેંગ છે જેમાં અનેક લોકો કામ કરે છે પરંતુ હાલ ગેંગના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

આવા કિસ્સાઓ થવા ને કારણે લોકો ખૂબ રોષે ભરાયા છે અહીં કડી માં લોકો આવા બળાત્કાર થી ખૂબ પરેશાન છે.અહીં ની દરેક મહિલાઓ માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.અહીં ના લોકો નું કહેવું છે એ આ રેપ કેસ મામલે પોલીસ આ ગેંગ ની જલ્દી જ ધરપકડ કરે છે અને આ દરેક લોકો ને સજા કરવામાં આવે.જો દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તો કેવી રીતે કહી શકાય છે નારી સુરક્ષિત છે.

આજે ઘણા શહેરો માં દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો થઈ રહ્યો છે.આજે દરેક શહેર માં મહિલા નો ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.આજે દિવસે ને દિવસે આવા રેપ અને બળાત્કાર ના કિસ્સો ઓ વાયુ ના વેગે વધી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આવો જ એક ગેંગ રેપ નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.

કિસ્સો એવો છે કે અહીં એક ગેંગ લૂંટ કરવા નીકળી હતી ત્યારે ખેતરમાં એક 24 વર્ષીય પરિણિતા મહિલા પર કેટલાક લોકોએ લુંટના ઈરાદે એના ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે.

આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં 43 વર્ષીય મહિલાને પોતાનાથી 20 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ બાંધવા ભારે પડી ગયા છે. મહિલાએ સંતાનો મોટા થઈ જતા અને દીકરાના લગ્ન થતાં પ્રેમીને સંબંધ તોડી નાંખવાનું કહેતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને બંનેના અંગતપળોના ફોટા વાયરલ કરી દીધા હતા. એટલું જ નહીં, પ્રેમિકાના સંતાનોને અંગતપળોના ફોટા વોટ્સએપ કરી દીધા હતા. જેને કારણે પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો.

ત્યારબાદ આગળ જણાવી દઈએ કે આંબાવાડી વિસ્તારમાં 43 વર્ષીય મહિલાના પ્રેમી યુવકે અંગતપળો માણેલા ફોટો મહિલાના સંતાનોને વ્હોટસએપ કર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પુત્રના લગ્ન થયા બાદ મહિલાએ પ્રેમી સાથે શરીર સબંધો રાખવાનો ઈનકાર કર્યો હતો. આ મુદ્દે ઉશ્કેરાયેલા આરોપીએ ફોટો વાઇરલ કરી દીધાં હતાં. સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ અંગેની વિગતો એવી છે કે, આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલા લગ્નજીવન દરમિયાન 3 સંતાનોની માતા બની હતી.

જોકે, વર્ષો પહેલા પતિ તેને છોડીને જતો રહ્યો હતો. આ પછી તે પોતાના સંતાનો સાથે રહેતી હતી. મહિલા નોકરી કરતી મહિલાને દોઢ વર્ષ પહેલા વટવાના યુવક સાથે પરિચય થયો હતો અને યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ પછી મહિલા તેની સાથે તે અંગતપળો પણ માણતી હતી. આ સમયે યુવકે બંનેના ફોટા પણ પાડ્યા હતા.દરમિયાન મહિલાએ સંતાનો મોટા થઈ જતા અને દીકરાના લગ્ન થઈ જતાં સંબંધ તોડી નાંખવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ અંગતપલોના ફોટા મહિલાના પુત્રને મોકલી દીધા હતા. આ અંગે મહિલાએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના વસ્ત્રાલની 38 વર્ષની ટ્યુશન શિક્ષિકા મનીષા કનુભાઈ જોશી પોતાના 21 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ એ ઘટનાએ ચકચાર જગાવી હતી. આ સેક્સભૂખી શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે 21 દિવસ સુધી અલગ અલગ સ્થળે સેક્સ સંબંધો બાંધી પોતાની હવસ સંતોષી હતી. મનીષાએ આ કેસમાં જામીન માટે અરજી કરી હતી. ખાસ પોક્સો કોર્ટે શનિવારે આ જામીન અરજી ફગાવી દીધી. આ જામીન અરજી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી કેટલાક ચોંકવાનારા દાવા કરાયા હતા.ફરિયાદી પક્ષે રજૂઆત કરી કે, મનિષા જોશીએ અગાઉ પણ નાની ઉંમરના છોકરાઓ સાથે સેક્સ સંબંધો બાંધ્યા છે અને તે માનસિક રીતે વિકૃત છે. નાની ઉંમરના છોકરાઓ સાથે શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણવાની તેની માનસિકતા છે.

ફરિયાદી પક્ષ તરફથી એવી પણ રજૂઆત કરાઈ કે મનિષા સેક્સ સંબંધ બાંધવાના ઈરાદાથી 21 વર્ષના છોકરાને ભગાડી ગઈ હતી. મનિષા છોકરાને કહેતી કે, તુ મને બહુ ગમે છે ને આવું કહીને તેણે સગીર છોકરાને ફોસલાવીને ફસાવ્યો હતો.મનિષાના કારણે સગીર છોકરો સેક્સના ચક્કરમાં ફસાયો અને તેના કારણે જ તે દસમા ધોરણમાં નાપાસ થયો. મનિષાએ છોકરા સાથે અલગ અલગ ઠેકાણે સેક્સ સંબંધો બાંધ્યા એ જ તેના વિકૃત ઈરાદા સ્પષ્ટ કરે છે.

સરકાર તરફથી વકીલ નિલેશ લોધાએ દલીલ કરી કે આરોપી પક્ષ દ્વારા જ કબૂલાત કરાઈ છે કે શિક્ષિકાની માનસિક સારવાર ચાલે છે. આ સંજોગોમાં તેને સમાજમાં છુટ્ટી મૂકી ના શકાય કેમ કે તેના કારણે સમાજ પર જોખમ વધે.મનિષાના પક્ષે એવી દલીલ કરાઈ હતી કે તે મહિલા છે તેથી તેના પર પોક્સોની કલમ ના લગાવી શકાય. જો કે પોક્સો કોર્ટે મનિષાની આ દલીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, આ સગીરનું શારીરિક શોષણ કરનાર દરેક પર આ કલમ લાગે.

ખાસ પોક્સો કોર્ટે મનિષા જોશીના જામીન નામંજૂર કરતા આદેશમાં નોંધ્યું છે કે, સગીર વિદ્યાર્થી 21 વર્ષ અને 9 માસની ઉંમરનો છે. તેને દુનિયાદારીની ખબર નથી, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી તે જોતાં મનિષાનો અપરાધ ગંભીર છે.કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષા સગીર વિદ્યાર્થીને ભોળવીને ભગાડી ગઈ હતી અને ગેસ્ટ હાઉસમાં પોતાના દીકરા તરીકે ઓળખ આપીને તેની સાથે સેક્સ માણ્યું એ પણ ઘૃણાસ્પદ છે તથા માનવીય સંબંધોની મજાક છે.કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષાની માનસિકતા જોતાં તેને જામીન અપાય તો અન્ય બાળકો પણ તેની સેક્સની ભૂખનો શિકાર બની શકે છે. આ સંજોગોમાં તેને જામીન આપી શકાય નહીં. તેને જામીન આપવામાં ખતરો છે.

કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષાની માનસિકતા જોતાં તેને જામીન અપાય તો અન્ય બાળકો પણ તેની સેક્સની ભૂખનો શિકાર બની શકે છે. આ સંજોગોમાં તેને જામીન આપી શકાય નહીં. તેને જામીન આપવામાં ખતરો છે.સેક્સભૂખી મનિષાને નાની ઉંમરના છોકરાઓ સાથે સેક્સની લત, બાંધ્યા બીજા કેટલાય છોકરાઓ સાથે સંબંધ, જાણો વધુ વિગતો, મનીષા કિશોર સાથે ભાગી ગઈ પછી બંને ઠેક ઠેકાણે ફર્યાં હતાં. મુંબઈ, સુરત, રાજસ્થાન વગેરે ઠેકાણે બંને ગયાં હતાં. મનિષાએ આ સ્થળોએ કિશોર સાથે સેક્સ સંબંધો બાંધીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પ્રેમ માટે કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો કોઈ પણ સમયે થાય છે. પ્રેમમાં ઘણી વખત છેતરપીંડી પણ થઇ જાય તો ખબર પણ પડતી નથી. ઘણી વખત સામેની વ્યક્તિ છેતરાઈ જાય છે, પરંતુ પ્રેમમાં અંધ વ્યક્તિ તેને સમજી શકતી નથી. આંખો ખુલે ત્યાં સુધીમાં તો ઘણું મોડુ થઈ ગયું હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.વાત જાણે એમ છે કે 68 વર્ષની હૈનિંગ ઉંમરના તે તબક્કે, જ્યારે તેણી સિંગલ બની હતી અને પૌત્રો સાથે રહેવા જઇ રહી હતી, ત્યારે તેની અડધી ઉંમરની વ્યક્તિ તેના જીવનમાં આવી ગઈ.

જ્યારે તે મોટી ઉમરે તેના પૌત્ર સાથે રહેવા ગઇ ત્યારે તેને ત્યા તેના પૌત્રના ઉમરના છોકરા સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમ લગ્નમાં પણ પરિણમ્યો હતો.લગ્ન બાદ ઘીમે ઘીમે તેની સાથે છેતરપીંડી થયા હોવાનો ભાવ થવા લાગ્યો હતો. આ વાત તેને ઘણા લોકો સાથે શેર કરવાની પણ શરૂ કરી હતી. આ વાત કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતુ.યુકેમાં રહેતી 68 વર્ષીય બેથ હેનિંગે તેના વિશ્વાસઘાતની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. મહિલાએ જણાવ્યું કે અગાઉ જ્યારે તે સાંભળતી કે વૃદ્ધ મહિલાઓ નાના છોકરાના પ્રેમ પડે છે તો હું આ વાતનો મજાક ઉડાવતી હતી.પરંતું જ્યારે મારી સાથે આ બન્યું ત્યારે મને ખબર પડી કે પ્રેમમાં માણસ આંધળો થઇ જાય છે.

બેથ હેનિંગ એક સામાજિક કાર્યકર છે. ફેસબુક પર, તે ઘાનામાં રહેતો એક વ્યક્તિને મળી હતી. 30 વર્ષીય રોડનીએ ઘાનામાં સંગીત સમારોહ કર્યો. તે પણ સામાજિક કાર્યકર હતો. બેથ હેનિંગ પણ ઘાનાના લોકો માટે ભંડોળ એકઠું કરતી હતી. આ કારણોસર, બેથ રોડનીને મળ્યો હતો. બંનેએ ફેસબુકમાં વાતચીત શરૂ કરી હતી. વાતચીત ધીરે ધીરે ફલ્ટમાં બદલવા માંડી. રોડનીએ બેથ સાથે રોમેન્ટિક વાતો શરૂ કરી. દરમિયાન અચાનક એક દિવસ રોડનીએ બેથ પાસેથી પૈસા માંગ્યા. રકમ ઓછી હોવાથી બેથે રોડનીને પૈસા આપ્યા. થોડા દિવસો પછી, વ્યક્તિએ બેથ પાસેથી વધુ પૈસાની માંગ કરી.

મહિલાએ તેના ફેસબુક મિત્રને પૈસાની મદદ કરવાનું શરૂ કર્યું. બંને હવે રોજે રોજ વાતો કરતા હતા. દરમિયાન બેથ પણ રોડનીને મળવા ઘાના ગઇ હતી. ત્યાં જઇને, રોડ્નીએ તેને ખૂબ જ ખાસ અનુભવ કરાવ્યો. તેણે બેથને તેના મિત્રો સાથે પરિચય કરાવ્યો. આ પછી, તેણે બેથને લગ્ન માટે પ્રસ્તાવ પણ આપ્યો, જેની બેથે ના પાડી.દરમિયાન, એક સાંજે રોડનીએ બેથને એક પોગ્રામમાં બધાની સામે પ્રપોઝ કર્યું, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં. બેથના બાળકો આ લગ્નથી ખુશ ન હતા. પરંતુ તેની માતાની એકલતાને ધ્યાનમાં રાખીને આ માન્ય રાખ્યુ હતું.

રોડનીએ બેથની ઘરે રહેવા જતો રહ્યો હતો. બન્ને વચ્ચેનું બોન્ડીંગ તુટવા માંડ્યું હતુ. રોજ નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા હતા. બેથને નાની વાતમાં ઘિક્કારવા લાગ્યો હતો. તેની ગરીબીને લઇને પણ રોડની તેની મજાક ઉડાવતો હતો.રોડની ઘણી વાર બેથ પાસે પૈસા માંગતો. જ્યારે બેથ ના પાડતી ત્યારે તેની દુર્વ્યવહાર કરતો અને તેને ગાળો ભાંડતો હતો. પછી બેથ સમજી ગઇ કે રોડનીએ પૈસા માટે જ તેની સાથે લગ્ન કર્યાં હતાં.

બેથે એમ પણ કહ્યું હતું કે, લગ્ન પહેલાં રોડનીએ તેની ઉંમર છુપાવી હતી. તેણે પોતાની જાતને 40 વર્ષની હોવાનું જણાવ્યું હતું પરંતુ લગ્નમાં તે 30 વર્ષનો હોવાનું બહાર આવ્યું હતું. આખરે, બેથે સંબંધોને સમાપ્ત કરવાનું નક્કી કર્યું.બેથ આ જીવનથી કંટાળી ગઇ હતી. રોડનીએ તેના પૈસા ઉડાવી તેને દેવાના ભાર નીચે દબાવી દીધી હતી, બેથ હવે આરામથી તેના બાળકો સાથે રહેવા માંગે છે. બેથની આ કહાની પરથી મિત્રો એટલું જરૂર કહીશ કે તમારા જીવનમાં પણ જો કોઇ પ્રેમ કરવાળું મળે તો બે શરત પ્રેમ છેકે નહીં ત્ ચકાશી લેજો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આવો જ એક બીજો કીસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં બન્યો છે જ્યા એક હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો હતો અને મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું અને તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી અને આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.

અને દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇ ને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા પરંતુ હવસખોર જમાઇની નજર તેની 17 વર્ષની ઉંમરની સાળી પર હતી અને ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી.

અને ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.

ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે અને બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *