Breaking News

વાસના ના ભૂખ્યો પતિ દારૂ પી અને બ્લૂ જોઈને એવી રીતે શારીરિક સંબંધ બાંધતો કે આખરે પત્નીને કંટાળીને….

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી પરણિતાએ તેનો પતિ દારૂ પી બ્લ્યુ ફિલ્મ જોઈ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હોવાની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરણિતાની નણંદ અને તેમની દીકરીઓ મ્હેણા ટોણા મારી મારઝૂડ કરી હેરાન કરતા હતા. તેમજ દહેજમાં એસી, ફ્રીઝ અને કાર જેવી વસ્તુઓ માંગી ત્રાસ આપતા હતા. પરણિતા અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે પતિ, બે નણંદ અને દીકરીઓ સામે બળાત્કાર, સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય માનસિક- શારીરિક ત્રાસ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિએ ખોટા સર્ટિફિકેટ બતાવી લગ્ન કર્યા
મણિનગર વિસ્તારમાં રહેતી પરણિતાએ મધ્યપ્રદેશના ઇન્દોરના પાસીપુરામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવક સાથે તેની એક બહેન અને દીકરી રહે છે. અને તેની બીજી દીકરી દુબઇમાં રહે છે જ્યારે એક બહેન મુંબઈમાં રહે છે. લગ્નના થોડા સમય બાદ નણંદ અને તેની દીકરીઓ નાની નાની વાતમાં ભૂલો કાઢી બોલાચાલી કરતા હતાં. મારઝૂડ કરી ત્રાસ આપતા હતા. દહેજમાં એસી ,ફ્રીઝ, ટીવી, કાર વગેરેની માંગ કરતા હતા. થોડા સમય બાદ ખબર પડી હતી કે પતિએ ખોટા સર્ટિફિકેટ બતાવી લગ્ન કર્યા હતા.

સૃષ્ટી વિરુદ્ધના કૃત્યમાં સહકાર ન આપે તો પત્નીને ગાળો ભાંડતો, પતિ ઘરે આવી દારૂ પી બ્લૂ ફિલ્મ જોતો હતો અને જબરદસ્તી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. પતિના સૃષ્ટી વિરુદ્ધના કૃત્યમાં સહકાર ન આપે તો ગાળો બોલતો હતો અને બળજબરીપૂર્વક આમ જ કરવા ફરજ પાડતો હતો. પરણિતાની ના પાડવા છતાં શારીરિક સંબંધ બાંધતો હતો. જેથી પરણિતાએ કંટાળી અને મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પતિ, નણંદ અને દીકરીઓ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટ શહેર ના એક નામચીન વિસ્તારમાં પરિવારીક સબંધ ને લાંછનરૂપ કરતો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી સૌ કોઈ ચોંકી ગયાં હતાં.અહીં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ એક કેશ નોંધાવ્યો છે જેમાં પત્ની એટલે કે ફરિયાદ નોંધવનાર મહિલા નું કહેવું હતું કે મારા પતિ અને જેઠાણી વચ્ચે શારીરિક સંબંધો હોવાના કારણે પતિ મારા પર અત્યાચાર અને દહેજની માંગણી કરે છે.

આવો આપણે જાણીએ આ સમગ્ર ઘટનાં વિશે શું થયું હતું આ સમગ્ર ઘટનાંમાં તો આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના થલતેજમાં એક મહિલાનો પતિ તેની જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા મહિલાએ આ ઘટના અંગે રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોતાના પતિના કારનામાં સામે આવતાં હવે પત્ની હેરાન થઈ ગઈ હતી.મહિલા જેવી પોતાના બેડરૂમ તરફ ગઈ તો તેનો પતિ અને તેની જેઠાણી કઢંગી હાલતમાં બેડ પર હતા.આ દ્રશ્ય જોતાની સાથેજ મહિલા ના પગ નીચે થીતો જાણે જમીનજ ખસી પડી.

પતિ ને જાણ થઈ કે તેની પત્ની આ નજરાણું જોઈ ગઈ છે ત્યારબાદ પતિએ તેની પત્નીને ઢોર માર મારીને આ સંબંધો વિશે કોઈને પણ જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી.મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે,મારા પતિને શારીરીક તકલીફ હોવાથી તે ગંદા વીડિયો બતાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.યુવતીનું કહેવું હતું કે પતિ અવારનવાર મારી સાથે બધી વાત માં બળજબરી કરતો હતો.

ત્યારે વધુમાં પત્નીએ તેઓ નો એક જૂનો કિસ્સો રજૂ કર્યો હતો અને આ મુજબ એક દિવસ તો હદ થઈ ગઈ પતિએ પોતાની પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી જ્યારે મહિલાએ આ વિશે ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પત્નીનું મોઢું દબાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.યુવતી નું કહેવું હતું કે તે હંમેશા તેનીજ મનમાની કરતો હતો અને ક્યારેય પણ તેની વાત ના માનતો અને હંમેશા પોતાને જ્યારે ઈચ્છા થઈ જાય ત્યારે સબંધ બાંધવા ફોર્સ કરતો.આટલુંજ નહીં પરંતુ મહિલા નું કહેવું હતું ઘરનાં અન્ય લોકો પણ તેને ટોર્ચર કરતાં હતાં અને દહેજ ની માંગણી કરતાં હતાં અને દરેક વાત માં રોકટોક લગાવી તેને જગડતાં તેની સાથે ખરાબ વ્યવહાર કરતાં જોકે હવે આ તમામ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ફરિદાબાદની છે જ્યાં એક હોટલમાં અસમંજસનું માહોલ બની ગયુ છે જ્યારે એક પત્નીને પ્રેમીની સાથે હોટલમાં રંગે હાછ પકડી લીધો હતો. ત્યારબાદ ગુસ્સામાં પતિએ પત્ની અને તેના પ્રેમીની સાથે ખૂબ મારપીટ કરી હતી. હંગામો જોઈને હોટલમાં ભીડ એકઠી થઈ ગઈ. તે દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને પતિએ પત્ની અને તેના પ્રેમીને પોલીસ હવાલે કર્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે યુવકની સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતોજણાવવામાં આવી રહ્યુ છે કે, પલવલના અસાવતી ગામના નિવાસી યુવકના લગ્ન 3 વર્ષ પહેલા ફિરોજપુર કલા ગામની રહેવાસી યુવતનીની સાથે થઈ હતી. લગ્ન પહેલા જ યુવતીનું ગામના જ એક યુવકની સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. યુવતી લગ્ન બાગ પણ ચોરી-ચૂપી પ્રેમીને મળવા માટે આવતી હતી. એક દિવસ પતિને પત્નીનું પ્રેમી સાથે મળવાની વાતની જાણ થઈ તો ત્યારબાદ બંનેની વચ્ચે ઘણી વખત ઝગડો થવા લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ પતિનો આરોપ છે કે, લગ્ન બાદ એક દિવસ યુવતી પોતાના પ્રેમીની સાથે ગાયબ થઈ ગઈ હતી. બાદમાં જ્યારે યુવતીના પરિવારવાળાને તલાશની વાત કરી તો પોતાના પ્રેમીની સાથે મળી હતી.ભાઈની સાથે પિયર આવી ગઈ હતી, આ વાત જ્યારે પતિને ખબર પડી તો તેમણે પત્નીને સાથે રાખવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ બંને પરિવારની વચ્ચે વાતચીત થઈ તો પતિએ પત્નીની ભૂલને નજરઅંદાજ કરતા પોતાના ઘરમાં રાખી લીધી હતી.

પત્ની સાસરામાં પતિની સાથે રહેવા લાગી. કેટલાક દિવસ બાદ મહિલાને ખબર પડી કે, તેના પિતાના પગમાં ઈજા લાગી ગઈ છે તેથી તે પોતાના ભાઈની સાથે પિયર આવી ગઈ હતી.પિયર આવ્યા બાદ યુવતી ફરીથી પ્રેમીના સંપર્કમાં આવી. તે પતિને વારંવાર ટાળવા લાગી હતી. મહિલાનો પતિ મુજેસર સ્થિત એક કંપનીમાં નોકરી કરે છે. સોમવારે મહિલાના પતિએ પોતાના સાળાને હાલચાલ જાણવા માટે ફોન કર્યો. સાળાએ જણાવ્યુ કે, બહેન પોતાની માતાની સાથે કપડાં લેવા બલ્લગઢ ગઈ છે.

ત્યારબાદ રાત્રીના 10 વાગ્યાની આસપાસ મહિલાના પતિએ તેના કઝીને ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે, ભાભી બલ્લભગઢની ચાવલા કોલોનીમાં એક છોકરા સાથે ફરી રહી છે. પતિએ પિતરાઇ ભાઇને પત્નીનો પીછો કરવાનું કહ્યું, પરંતુ થોડા જ સમયમાં તે બંને તેની નજરથી ગાયબ થઈ ગયા.પ્રેમીને ચોકી પર લઈ ગઈ હતી, તે દરમિયાન મહિલાનો પતિ બલ્લભગઢ પહોંચ્યો હતો. તેણે તેના પિતરાઇ ભાઇ સાથે પત્નીની શોધ શરૂ કરી હતી. શંકાના આધારે જ્યારે તેમણે એક લારીવાળાને રૂમ ભાડા પર મળવાની વાત કરી તો, તેણે એક હોટલની તરફ ઈશારો કર્યો હતો.

પતિ પોતાના પિતરાઈ ભાઈ સાથે હોટલમાં ગયો તો તેને પોતાની પત્ની અને તેનો પ્રેમી હોટલના એક રૂમમાં મળી આવ્યા. બંને મહિલા અને તેના પ્રેમીને હોટલથી બહાર લાવ્યા અને તેની સાથે મારપીટ કરી પોલીસને પણ જાણ કરી દીધી હતી. તેને જોતાં જ લોકો ત્યાં પહોંચવા લાગ્યા. ત્યારબાદ આશરે અડધો કલાક બાદ પોલીસ મહિલા અને તેના પ્રેમીને ચોકી પર લઈ ગઈ હતી.ફરિયાદ મળશે તો તેઓ કાર્યવાહી કરશેઆ અંગે ચાવલા કોલોની પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રી કૃષ્ણા દહિયાએ જણાવ્યું હતું કે, મહિલા અને તેના પ્રેમીના પરિવારજનોને બોલાવવામાં આવ્યા છે. બંનેના પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, જો તેમને ફરિયાદ મળશે તો તેઓ કાર્યવાહી કરશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જૂના પ્રેમ નો એક મામલો સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિને ચાર આરોપીઓ ભેગા મળીને ઢોર માર મારીને ઘાયલ કરી નાખ્યો હતો. ફરિયાદી સંજય ભાઈ અને આરોપીની પત્ની કરીના વચ્ચે પહેલા પ્રેમ સંબંધ હતો.આરોપીની પત્ની ફરિયાદીને ફોન કરીને તેના ખબરઅંતર પૂછી રહી હતી ત્યારે તેનો પતિ ત્યાં પહોંચી ગયો હતો જૂના પ્રેમી સાથે ફોન પર વાતચીત કરવા બદલ પતિએ તેની પત્નીને ઠપકો આપ્યો હતો.

ફરિયાદ પ્રમાણે ફરિયાદીના તેની ઘરની સામે રહેતી એક પરિણીત મહિલા સાથે અગાઉ પ્રેમસંબંધ રાખતા હતા.ફરિયાદીએ પોતાની ફરિયાદમાં હાલમાં પરિણીતા સાથે કોઈ જ પ્રેમ સંબંધ ન હોવાનું જણાવ્યું છે. રાત્રે ફરિયાદી પોતાના ઘરની બહાર પાન પાર્લર પર આવ્યો હતો ત્યારે તેના ભાઈ અને ભત્રીજાનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, તેની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ચાર લોકો જૂની અદાવતને લઈને ઘરની બહાર ગાળો આપી રહ્યાં છે.

ફરિયાદી ના ઘર પાસે પહોંચ્યો ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. તે ઘર પાસે પહોંચ્યો ત્યારે આરોપી તેની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ચારેય ભાઈઓ જોર-જોરથી ગાળો બોલી રહ્યા હતા.ફરિયાદીએ ગાળો ન બોલવા કહેતા આરોપીઓ ભેગા થઈને ફરિયાદીને ઢોર માર માર્યો હતો અને પોકેટમાંથી પંચ કાઢીને ફરિયાદીના માથામાં મારી દીધો હતો.

સમગ્ર ઘટના દરમિયાન પાડોશીઓ દોડી આવ્યા હતા અને ફરિયાદીના ભાઈ અને ફરિયાદીને છોડાવીને 108 બોલાવી હતી. ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ચારેય ભાઈઓ ઘર છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈપીસી 324, 323, 294(બી), 114 અને જીપીએ એક્ટ 135(1) ની કલમ મુજબ ફરિયાદ લઈ આરોપીની તપાસ શરુ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ જનપદમાં ટીપી નગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યાં આસપાસના લોકોએ એક મહિલાને પોતાના પ્રેમી સાથે ઘરમાં જ રંગરેલિયા મનાવતા પકડી પાડવામાં આવી. બીજા રૂમમાં મહિલાનો પતિ અને ત્રણ બાળકો બેભાન હાલતમાં મળ્યા હતા. હોસ્પિટલમાં ભાનમાં આવતા પતિએ આરોપ લગાવ્યો હતો કે ઘણા સમયથી તેની પત્ની આખા પરિવારને નશાયુક્ત ગોળીઓ આપીને પ્રેમી સાથે ઘરમાં જ છાનગપતિયા કરતી હતી.

એટલું જ નહીં પત્નીએ ગુપ્તાંગ પર હાર્પિક નાખીને પોતાના જ પતિને નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.હકીકતમાં મલિયાના નિવાસી શાદાબના જણાવ્યા પ્રમાણે સરધના નિવાસી ડોક્ટર વસીમ તેમનો ઓળખીતો છે. જેના કારણે ડોક્ટર વસીમ અવારનવાર તેમના ઘરે આવતો હતો. શાદાબે જણાવ્યું કે વસીમ જ્યારે પણ ઘરે આવતો હતો ત્યારે પોતાની સાથે ક્યારેક બિરીયાની તો ક્યારેક મિઠાઈ લાવતો હતો.

જેને ખાધા બાદ શાદાબ અને તેની ત્રણેય છોકરીઓ બેભાન થઈને ઊંઘી જતી હતી. આરોપ છે કે ત્યારબાદ ડોક્ટર વસીમ અને શાદબની પત્ની ચાંદની વાસનાનો ખેલ ખેલતા હતા.કહેવાય છે કે શુક્રવારે સાંજે પણ ડોક્ટર વસીમ ભોજનનો કેટલોક સામાન લઈને શાદાબના ઘરે આવ્યો હતો. જેમાં ઘેનની દવા મેળવી હતી. તે ખાવાનું ખાધા બાદ શાદાબ અને તેની ત્રણેય પુત્રીઓ બેભાન થઈ ગઈ હતી.

ત્યારબાદ રાત્રે વસીમ શાદાબના ઘરમાં ગયો હતો. જોકે, આ દરમિયાન સ્થાનિક લોકોએ વસીમને શાદાબના ઘરમાં અંદર જતા જોયો હતો. તેમણે ચોર સમજીને તેની જાણકારી પાડોશમાં રહેતા શાદાબના કેટલાક સંબંધીઓને આપી હતી. ત્યારબાદ તમામ લોકોએ ચોર સમજીને હોબાળો મચાવ્યો હતો અને શાદાબના ઘરે પહોંચી ગયા હતા. આરોપ છે કે આ દરમિયાન ચાંદનીએ પોતાના પ્રેમી ડોક્ટર વસીમને ઘરના ટોયલેટમાં બંધ કરી દીધો હતો.

ત્યારબાદ ચપ્પુ કાઢીને લોકોને પોતાના હાથની નસ કાપી નાંખવાની ધમકી આપી હતી. જોકે, લોકોએ ચાંદીને પકડી લીધી હતી. ટોયલેટનો દરવાજો ખોલવામાં આવ્યો તો મહિલાનો પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો.સમગ્ર પરિવારની હાજરીમાં મહિલા દ્વારા રંગરેલિયા મનાવવાની વાત માન્યામાં ન આવતા લોકોએ ઘરમાં તપાસ કરી હતી. ત્યારબાદ એક રૂમમાં શાદાબ અને તેમની ત્રણેય પુત્રીઓ બેભાન અવસ્થામાં મળ્યા હતા.

સંબંધીઓ અને અન્ય લોકો તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ભાનમાં આવ્યા ત્યારે શાદાબે પોતાની પત્ની પર આરોપ લગાવ્યા હતા. શાદાબે કહ્યું હતું કે તેને પહેલાથી જ શંકા હતી કે ચાંદની તેને નશાની ગોળીઓ આપીને પોતાના પ્રેમીને મળે છે. જોકે, ચાંદની સમગ્ર પરિવારને બેભાન કરીને રંગરેલિયા મનાવતી હતી. જેના કારણે તેની આ વાત જાહેર ન થઈ જાય.

પત્ની વિરુદ્ધ નોંધાવવામાં આવી ફરિયાદએટલું જ નહીં પત્ની ચાંદની છેલ્લા ઘણા મહિનાથી શાદાબને બેભાન કરીને તેના ગુપ્તાંગ પર હાર્પિક જેવી કોઈ વસ્તુ લગાવી દેતી હતી. જેના કારણે તેના ગુપ્તાંગ પર ઘા પડી ગયા હતા. શાદાબે તેને ચામડીનો રોગ સમજી લીધો હતો અને ડોક્ટર પાસે તેની સારવાર કરાવી હતી. હવે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ શાદાબે પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચાંદની હાલમાં મહિલા પોલીસની અટકાયતમાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

About bhai bhai

Check Also

અહીં લગ્ન પહેલા યુવતીઓને થવું પડે છે ગર્ભવતી,કારણ છે ખૂબ અજીબ…

ભારત ની આ એવી જગ્યા છે જ્યાં લગ્ન પહેલા જાતીય સબંધ બાંધવા માટે ખુદ પરિવાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *