વાસના ના ભૂખ્યા પાદરીએ અમદાવાદ ની એક સગીરાને ફસાવી પ્રેમજાળમાં,વીડિયો કોલ કરીને કપડાં ઉતારતો અને અંતે કર્યું એવું કે…

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.

જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવી ઘટના પ્રકાશવા જઈ રહ્યા છે જેમાં એક ચર્ચના પાદરીએ અસ્લીલ વિડિઓ બનાવી બ્લેકમેઇલ કરી ધર્મપરિવર્તન કરાવવાની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં મહિલાઓ પર દિવસેને દિવસે અત્યાચારો વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી એક સગીરાને જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રબારી કોલોની ખાતે આવેલા ક્લેશીય ચર્ચના પાદરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના બિભત્સ ફોટો-વીડિયો મેળવીને તેને બ્લેકમેલિંગ શરૂ કરીને જબરદસ્તીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે જણાવ્યું હતું. તેના માટે પાદરીએ તમામ હદો પાર કરી હતી.

ચર્ચના પાદરીએ સગીરાને વીડિયો કોલ કરીને કપડાં કઢાવી લાઈવ વીડિયો કરવાનું પણ કહેતો હતો. પાદરીએ સગીરાનો નગ્ન વીડિયો પરિવારને મોકલીને બદનામ કરી મૂકી હતી. સમગ્ર ઘટનાની હકીકત સામે આવતા સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી. સગીરાની પોલીસ ફરિયાદના આધારે અમરાઇવાડી પોલીસે પાદરી ગુલાબચંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના અમરાઈવાડીમાં રહેતી એક 16 વર્ષીય સગીરા ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે ગત 25 ડિસેમ્બરે પાડોશમાં રહેતી એક મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલી કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ચર્ચના પાસ્ટર ગુલાબચંદે સગીરાને જોતા મનમાં અવળાં વિચારો શરૂ થયા હતા. પાદરીએ સગીરા સાથે થોડી વાતચીત કરીને પોતાના માતા-પિતાને પણ અહીં લાવવા માટે જણાવ્યું હતું.

થોડા દિવસો બાદ ચર્ચના પાસ્ટર ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો હતો અને પરિવારજનોને ચર્ચમાં બોલાવ્યા હતા. બાદમાં ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. બાદમાં સગીરાના પિતાના ફોન પર આ ગુલાબચંદ અવાર નવાર સગીરાને ફોન કરતો હતો. ત્યારબાદ ચર્ચના પાસ્ટર અને સગીરા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને તે સગીરા પાસે ઘણી વાર કિસ કરતા ફોટો મોકલી તે આઈ લવ યુ પણ કહેતો હતો.

આ ઘટનામાં એટલું જ નહીં, જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલમાં કપડા કાઢવાનું પણ કહેતો હતો. જો નહિ આપે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. ગુલાબચંદ સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું પણ કહેતો હતો. પરંતુ સગીરા જ્યારે માની નહોતી ત્યારે તેને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સગીરાના દૂરના કાકાને ચર્ચના પાદરી ગુલાબચંદે સગીરાના નગ્ન ફોટો મોકલ્યા હતા. જે બાબતે સગીરાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. બે- ત્રણ દિવસ બાદ ફરી ફોટો મોકલ્યા હતા. રામોલ પોલીસે આરોપી પાદરીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મિત્રો બીજો એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણી તમારા રૂંવાડા ઉભા થઈ જશે ખુદ સગા મામા એ જ ભાણી ને પોતાની હવસ નો શિકાર બનાવી હતી.મામાના ઘરે રહીને ભણતી 18 વર્ષની યુવતી પર ખુદ તેના સગા મામાએ જ બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી.સયાજી હોસ્પિટલમાં શારીરિક તપાસ દરમિયાન ભાંડો ફૂટકા વારસીયા  પોલીસે બળાત્કારી મામાની ધરપકડ કરી છે.સમગ્ર મામલો સામે આવતા મામા નો ભાંડો ફૂટી ગયો હતી આવો જાણીએ સમગ્ર મામલો.જે મુજબ આ અંગે માહિતી મળી રહી છે તે મુજબ આ કિસ્સો અમદાવાદ નો છે.અમદાવાદ નજીકના એક ગામમાં રહેતી કિશોરીને તેના મામા ને ત્યાં અભ્યાસ અર્થે નાનપણથી જ વડોદરા પોતાના ઘરે લઇ આવ્યા હતા.કિશનવાડી વિસ્તારમાં મામાના ઘરે રહીને ભણતી કિશોરી પર તેના સગા મામાએ જ દાનત બગાડી હતી.

અવારનવાર કિશોરી ને ઓઠની વગર જોયા બાદ તેની નિયત બગડી હતી ત્યારે તે સવારે બાથરૂમ માં નહાવા જાય ત્યારે મામો બારીમાંથી તેને ચોરી છુપી જોતો છેલ્લા ઘણા સમયથી હવસખોર મામો ભાણીનું શારીરિક શોષણ કરતો હતો.હવસખોર મામા ભાણીને એવી ધમકી આપીને દુષ્કર્મ આચરતા હતા કે કોઇને આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.માટે સમગ્ર મામલો દબાયેલો રહેતો હતો અને આ ના વિશે કોઈને જાણ થતી હતી નહીં.

આગળ જણાવ્યું તેમ મામાની ધમકીના પગલે ડરી ગયેલી માસૂમ યુવતીએ આ વાત ઘરે કરી ન હતી.પરંતુ  છેલ્લા  એક મહિનાથી કિશોરીને પેટમાં સતત દુખાવો રહેતો હતો.જેથી આજે તેની દાદી પૌત્રીને લઇને શારીરિક તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લાવી હતી.શારીરિક ચકાસણી દરમિયાન કિશોરીને પાંચ મહિનાનો ગર્ભ  હોવાની વાત ડોકટરે કરતા તેની  દાદી પણ ગભરાઇ ગઇ હતી.ખુદ સગા મામા નું આકૃત્ય જોઈએ સગા સબંધીઓ પણ અચક પામી ગયા હતાં.

ધીરે ધીરે બધા ને આ અંગે જાણ થતાં મામલો વધુ ગરમ થયો અને આ સમગ્ર બાબત પોલીસને જાણ કરવામાં આવતા વારસીયા પોલીસે યુવતીની પૂછપરછ શરૃ કરી હતી.મહિલા કોન્સ્ટેબલની મદદથી પોલીસે કિશોરીને પુછતા મામાના કુકર્મોનો ભાંડો ફૂટયો હતો.જેથી વારસીયા પીઆઇ એસ.એસ. આનંદે ગુનો નોધી બળાત્કારી મામાની ધરપકડ કરી છે.અને તેને કડકડમાં કડળક સજા આપવા નું પણ નક્કી કર્યું છે.

Leave a Comment