Breaking News

વૈજ્ઞાનિક પણ માની ગયા કે હાથથી ભોજન કરવાથી થાય છે આટલા બધા ફાયદા..જાણો

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ચમચી ,છરી કે કાંટાથી ખાદ્ય  સિવાય સીધા હાથથી ખાવાના ઘણા ફાયદાના હોઈ શકે છે. આયુર્વેદમાં હાથથી ભોજન કરવાના ઘણા ફાયદા ગણાવ્યા છે.  હાથથી ભોજન કરવાથી  તમારા માટે આરોગ્ય સાથે સંક્ળાયેલા ક્યાં લાભોનું કારણ છે જુઓ.

પ્રાચીની સંસ્કૃતિને કારણે રેસ્ટોરન્ટ અથવા અન્ય જગ્યા પર ચમચી કાંટા વગર ભોજન કરવું ખરાબ આદત માનવામાં આવે છે. પરંતુ જો તમને બધાને એક સવાલ પૂછવામાં આવે કે ચમચી કાંટા થી ખાવું સરળ લાગે છે કે હાથથી ખાવું સરળ લાગે છે? તો જરૂરથી દરેક વ્યક્તિ એ માની લેશે કે હાથથી ખાવું વધારે સરળ છે. તમને જણાવી દઈએ કે હાથથી ખાવું ફક્ત સરળ નથી, પરંતુ સ્વાસ્થ્ય વર્ધક પણ હોય છે.

હાથ થી જમવાના ફાયદાઓ.ભોજનને હાથથી ઉઠાવતા સમયે તેનો સ્પર્શ મગજને એલર્ટ કરી દે છે અને મષ્તિસ્ક પહેલાથી જ ભોજન પચાવવા માટે પેટને સંકેત આપી દે છે. જેનાથી પેટ ગેસ્ટ્રિક જ્યૂસને રિલીઝ કરવાનું શરૂ કરી દે છે અને ભોજન યોગ્ય રીતે પચી જાય છે. ચમચીથી ખાવાથી માઇંડફૂલ ઇટિંગ થઈ શકતી નથી. કારણ કે ભોજન કરતાં વધારે આપણું ધ્યાન ચમચી પર હોય છે. જ્યારે હાથથી ખાવાથી આપણું ધ્યાન યોગ્ય રીતે ભોજન પર હોય છે. જેને જોઈને જ પેટ ભરાઈ જવાનો અહેસાસ થવા લાગે છે.

અમેરિકામાં થયેલા એક રિસર્ચ અનુસાર હાથથી ખાવાથી સંતુષ્ટિ મળે છે અને ઓવરઇટિંગ થી પણ બચી શકાય છે. ઓવરઇટીંગ ન કરવાથી સ્થૂળતા થી પણ છુટકારો મળે છે અને તેના વધવાનો ખતરો રહેતો નથી. હાથથી ખાવાથી જીભ દાઝી જવાનો પણ ખતરો રહેતો નથી. કારણ કે હાથથી ભોજન ઉઠાવતા સમયે અંદાજ લાગી જાય છે કે ભોજન કેટલું ગરમ છે, જ્યારે ચમચીથી આ સંકેત દિમાગ સુધી પહોંચી શકતો નથી.

 

શરીરના પંચતત્વનું  સંતુલન.આયુર્વેદ મુજબ શરીર પાંચ તત્વોથી બનેલો છે ધરા,વાયુ,નભ,જળ અને અગ્નિ આ પાંચ તત્વોમાં થતાં અસંતુલન શરીરમાં ઘણા રોગોનું  કારણ હોય છે.  હાથથી ગ્રાસ બનાવતા સમયે જે મુદ્રા હોય છે તેમાં શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાય  રહે છે અને ઉર્જા જળવાય રહે છે.પાચનમાં લાભકારી.સ્પર્શ મગજ માટે સૌથી વધારે સંવેદન આપે છે. ખોરાકને  સીધા હાથ ઉઠાવતા એના સ્પર્શથી મગજ સક્રિય થાય છે અને ખાદ્ય પહેલા પેટને પાચન માટે સક્રિય થવાનો સંકેત આપે છે જેથી પાચનમાં મદદ મળે છે.

 

મોં ને બળતરાથી બચાવે છે.હાથથી ભોજન કરતી વખતે ભોજન કેટલુ ગરમ છે  આ સ્પર્શ માત્રથી જાણ થઈ જાય છે અને જેથી મોં બળતરા  બચે  છે અને ચમચીના ઉપયોગથી મગજને આ સંદેશ નથી મળતો  કે ભોજન કેટલુ  ગરમ છે.વેદિક સંસ્કાર.વેસ્ટર્ન દેશોમાં હાથેથી ખોરાક લેવાને અન-હાય્જેનીક ગણ્યું છે જયારે ભારતની સંસ્કૃતિમાં લખેલ છે કે જયારે હાથે થી ભોજન કરીએ ત્યારે ફક્ત તમારું પેટ જ નહિ પણ તમારા મગજ સુધી ખોરાક પહોંચે છે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *